ઋણાનુબંધ/અપેક્ષા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અપેક્ષા|}} <poem> વાસંતી સવારે પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
અને… | અને… | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મૃત્યુને | |||
|next = અમેરિકન ડ્રીમ | |||
}} |
Latest revision as of 10:46, 20 April 2022
અપેક્ષા
વાસંતી સવારે
પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ દબાવી દે
બરાબર એમ જ
નીરવ પગલે આવે
મૃત્યુ
અને…