ઋણાનુબંધ/નદીએ દરિયાને કહ્યું: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નદીએ દરિયાને કહ્યું|}} <poem> કોઈ પણ પ્રકારનાં ત્રાગાં વિના છણ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
કોઈ ગયા જનમની વાત!’ | કોઈ ગયા જનમની વાત!’ | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = અમેરિકન ડ્રીમ | |||
|next = મારું એકાંત | |||
}} |
Latest revision as of 10:47, 20 April 2022
નદીએ દરિયાને કહ્યું
કોઈ પણ પ્રકારનાં ત્રાગાં વિના
છણકા વિના
વેદનાના સણકા વિના
નદીએ દરિયાને કહી દીધું:
‘જા! તારી સાથે રહેવું પણ નથી
કે
તારામાં વહેવું પણ નથી.
હું તારે સ્વાધીન થાઉં
એ તો જરૂર હશે
કોઈ ગયા જનમની વાત!’