ઋણાનુબંધ/મારું એકાંત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારું એકાંત|}} <poem> મને ગમે છે મારું એકાંત. ઘોંઘાટ શમી ગયો હો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
મારે ખભે… | મારે ખભે… | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = નદીએ દરિયાને કહ્યું | |||
|next = મારી પાસે છે | |||
}} |
Latest revision as of 10:48, 20 April 2022
મારું એકાંત
મને ગમે છે
મારું એકાંત.
ઘોંઘાટ શમી ગયો હોય છે,
ચિત્ત શાંત થયું હોય છે,
પછી
મારી મારે માટેની શોધ
આરંભાતી હોય છે,
અને
કાવ્યની પ્રથમ પંક્તિ
રૂમઝૂમ કરતી આવતી હોય છે
મારી પાસે,
અને
હરજી હળવે હળવે
મૂકતા હોય છે હાથ
મારે ખભે…