ઋણાનુબંધ/નિર્ણય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિર્ણય|}} <poem> એના કરેનીનાની જેમ ટ્રેનના પાટા પર પડતું મૂકવા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
કરવું છે રાજ… | કરવું છે રાજ… | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આઠે પહોર આનંદ | |||
|next = બહિષ્કાર | |||
}} |
Latest revision as of 10:50, 20 April 2022
નિર્ણય
એના કરેનીનાની જેમ
ટ્રેનના પાટા પર પડતું મૂકવામાં
કે
મેડમ બોવરીની જેમ
ઝેરી દવા ગળે ઉતારવામાં
કે
સીલ્વિયા પ્લાથની જેમ
ઓવનમાં માથું મૂકવામાં
કે
એન સેક્સટનની જેમ
ગરાજ બંધ કરી કાર્બન મોનોક્સાઈડ શ્વસવામાં
હું જરાય માનતી નથી.
મારે તો જીવવું છે.
ક્વીન વિક્ટોરિયા થઈને
અને
કરવું છે રાજ…