સહરાની ભવ્યતા/વિષ્ણુભાઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિષ્ણુભાઈ|}} {{Poem2Open}} ‘તમે વિષ્ણુભાઈને મળ્યા છો?’—મેં દર્શકન...")
 
No edit summary
 
Line 56: Line 56:
આ વાક્ય સાંભળતાં વિચાર આવેલો કે આ સ્થિતપ્રજ્ઞ વિવેચકને પણ ભરતીઓટના નિયમો સ્પર્શે છે? મૈત્રી–નીડમાં અનાગતની ખોટ ચાલેછે? વિચારપૂર્વક એ આવી કશી અપેક્ષા રાખે એવા નથી જ. છતાં પળવાર એમને થયું કે હવે કોઈ નહીં આવે અને એક સહજ ઉદ્ગારસરી પડ્યો, જે સાંભળતાં અમારો સૂરત પહોંચવાનો થાક ઊતરી ગયો. અનાગતની આ પ્રતીક્ષા અને એમાં વરતાતી નિર્વૈયક્તિક ઉષ્મા એવિષ્ણુભાઈની આગવી ઓળખ હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = રાવળસાહેબ
|next = શિવભાઈ
}}
26,604

edits