સુમન શાહની વાર્તાસૃષ્ટિ/ફૉક્સવેગન છોકરી તેમજ રેનૉ ડસ્ટર છોકરો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ફૉક્સવેગન છોકરી તેમજ રેનૉ ડસ્ટર છોકરો|}} {{Poem2Open}} સૂર્યમોહન...")
 
No edit summary
 
Line 89: Line 89:
એ છેલ્લી ચુસ્કી ભરતા’તા, બરાબર એ જ વખતે, ધમધમ કરતી સૂર્યા આવી ને પાછળથી ધબ્બો મારતાં બોલી:  ફૉક્સવેગનની રાહ જુઓ છો, ખરું…? સૂર્યમોહન બોલ્યા: ના, રેનૉડસ્ટરની…જોકે પણ બન્ને સામસામે થયાં ને મલકી પડાયું ને એકબીજાને તાકતાં થયાં ત્યારે જુદું જોવાયું –સૂર્યા હૉટપૅન્ટમાં હતી! છૂંછાળી ધારોવાળા ચુસ્ત ગોળાવો ને એમાંથી નીકળેલી લથપથ ગોરી સાથળો…એમનાથી જોવાઈ…ઉપર ફરફરતું સૅફાયર સ્લીવલેસ…ચૉંકેલા એ પાછા હટતાં પડી ગયા હોત, પણ ટેકા માટે સૂર્યાના એમણે ખભા પકડી લીધા…સૂર્યા એમને ખુલ્લા હોઠે જોતી રહી ગઈ…

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ઘર
|next = કાકાજીની બોધકથા
}}
26,604

edits