સોરઠી સંતવાણી/1: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|1|}} <poem> ભજન-સમારંભનો પ્રારંભ સાખીથી થાય છે. <center>'''[સાખી]'''</center> સદ..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|1|}} | {{Heading|ખંડ 1 ધણી અને ધરતી|}} | ||
<poem> | <poem> | ||
Latest revision as of 05:32, 28 April 2022
ખંડ 1 ધણી અને ધરતી
ભજન-સમારંભનો પ્રારંભ સાખીથી થાય છે.
સદા ભવાની! સા’ય રો, સનમુખ રહો ગણેશ!
પંચ દેવ રક્ષા કરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
દૂંદાળો દુઃખભંજણો, સદાય બાળે વેશ,
પરથમ પે’લો સમરિયેં, ગવરીનંદ ગણેશ.
ગવરી! તારા પુત્રને, મધુરા સમરે મોર,
દી’એ સમરે વાણિયા, રાતે સમરે ચોર.