19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|શબદ|}} | {{Heading|શબદ|}} | ||
{{Poem2Open}} | |||
બ્રહ્માંડની ઉત્પત્તિ ‘શબદ’ વડે થઈ છે એવું નિર્દેશતું આ ભજન કબીરને નામે કાઠિયાવાડમાં ગવાય છે. પણ ભજનોમાં નામાચરણનું તથ્યાતથ્ય નિશ્ચિત નથી હોતું. | બ્રહ્માંડની ઉત્પત્તિ ‘શબદ’ વડે થઈ છે એવું નિર્દેશતું આ ભજન કબીરને નામે કાઠિયાવાડમાં ગવાય છે. પણ ભજનોમાં નામાચરણનું તથ્યાતથ્ય નિશ્ચિત નથી હોતું. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
આદુની રવેણી કહું વિસતારી જી, | આદુની રવેણી કહું વિસતારી જી, | ||
સુણો ગુરુ રામાનંદ કથા અમારી જી. | સુણો ગુરુ રામાનંદ કથા અમારી જી. | ||
| Line 30: | Line 32: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<center>[કબીર?]</center> | <center>'''[કબીર?]'''</center> | ||
'''અર્થ''' : આ જગતના આદિ-ઉગમની કથા હું વિસ્તારીને કહું છું. | |||
પ્રથમ શબ્દે રણકાર થયો, તેમાંથી જમીન-આસમાન પેદા થયાં. | પ્રથમ શબ્દે રણકાર થયો, તેમાંથી જમીન-આસમાન પેદા થયાં. | ||
બીજે શબ્દે ‘ઓહમ્’ એવો નાદ થયો, તેમાંથી ન્યારા નૂરીજન ઉત્પન્ન થયા. | બીજે શબ્દે ‘ઓહમ્’ એવો નાદ થયો, તેમાંથી ન્યારા નૂરીજન ઉત્પન્ન થયા. | ||
| Line 43: | Line 45: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મનવા, જપી લે! | ||
|next = | |next = મૂળ વચન | ||
}} | }} | ||
edits