સોરઠી સંતવાણી/સ્વયંભૂ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વયંભૂ|}} <poem> પંડ્ય ને વરમંડમાં જ્યારે વાણી નો’તી ત્યારે ન...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 37: Line 37:

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>[મૂળદાસ]</center>
<center>'''[મૂળદાસ]'''</center>
અર્થ : પિંડ ને બ્રહ્માંડમાં જ્યારે વાણી નહોતી,
અર્થ : પિંડ ને બ્રહ્માંડમાં જ્યારે વાણી નહોતી,
નભમાંથી બિંદુ નહોતું ઝરતું,
નભમાંથી બિંદુ નહોતું ઝરતું,
Line 58: Line 58:
શબ્દ પર સ્થિર બનીને ઉન્મના (સંસારથી પર ચિત્ત રાખીને) રહેશો ત્યાર પછી જાતિ કે વર્ણનું જુદાપણું નહીં ભાસે. મૂળદાસ કહે છે કે જે નર ભીતરથી જાગી ગયા હોય તેઓ આ મહાધર્મને પાળે છે.
શબ્દ પર સ્થિર બનીને ઉન્મના (સંસારથી પર ચિત્ત રાખીને) રહેશો ત્યાર પછી જાતિ કે વર્ણનું જુદાપણું નહીં ભાસે. મૂળદાસ કહે છે કે જે નર ભીતરથી જાગી ગયા હોય તેઓ આ મહાધર્મને પાળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ઓળખો
|next = મહાભક્તિનાં મૂલ
}}
19,010

edits