સોરઠી સંતવાણી/વૈરાગ્યનાં વિછોયાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વૈરાગ્યનાં વિછોયાં|}} <poem> વેરાગનાં વછોયાં રે, ભવે ભેળાં નૈ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 24: Line 24:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[લખમો]
<center>'''[લખમો]'''</center>
અર્થ : વૈરાગ્યમાંથી અને સાધુના ધર્મમાંથી એક વાર જે વિચલિત બની જુદું પડ્યું, તે કદી પાછું આ ભવમાં સંયોજાશે નહીં.
'''અર્થ''' : વૈરાગ્યમાંથી અને સાધુના ધર્મમાંથી એક વાર જે વિચલિત બની જુદું પડ્યું, તે કદી પાછું આ ભવમાં સંયોજાશે નહીં.
એની દશા તો પાંદડાંના જેવી થશે. વેલીમાંથી છૂટું પડી ગયેલ પાંદડું કદાપિ પાછું વેલ સાથે ચોંટનાર નથી.
એની દશા તો પાંદડાંના જેવી થશે. વેલીમાંથી છૂટું પડી ગયેલ પાંદડું કદાપિ પાછું વેલ સાથે ચોંટનાર નથી.
ભાઈબંધોની સાથે બજારમાં લહેર માણતો હતો તે જીવ હવે અનુભવે છે કે એ ભાઈબંધોનું તો દિલ બદલી ગયું છે.
ભાઈબંધોની સાથે બજારમાં લહેર માણતો હતો તે જીવ હવે અનુભવે છે કે એ ભાઈબંધોનું તો દિલ બદલી ગયું છે.
Line 32: Line 32:
(આમાં ‘મેરામણ માયાળુ’વાળી બાબતનો મેળ મળતો નથી.)
(આમાં ‘મેરામણ માયાળુ’વાળી બાબતનો મેળ મળતો નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કરો ને ઓળખાણ
|next = ધ્રુપતી-પ્રબોધ
}}
19,010

edits