19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
વૃત્તિ મારી સંતચરણમાં લાગી રે, | વૃત્તિ મારી સંતચરણમાં લાગી રે, | ||
સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે; | સુરતા મારી સાધુ ચરણમાં લાગી રે; | ||
::: તેણે મારી ભે ભાગી ભે ભાગી. | |||
::: સતગુરુએ મને શબદ સુણાવ્યો, | |||
::: રણંકાર રઢ લાગી; | |||
::: તખત ત્રિવેણીના તીર ઉપર, | |||
::: મોહન મોરલી વાગી રે. — તેણે મારી. | |||
::: ઘણા દિવસ મન મસ્તાનું ફરતું, | |||
::: દિલડે ન જોયું જાગી; | |||
::: પુરુષ મળ્યા મને અખર અજિતા, | |||
::: ત્યારે સુરતા સૂનમાં લાગી રે. — તેણે મારી. | |||
::: દયા કરીને મન ડોલતું રાખ્યું, | |||
::: તૃષ્ણા મેલાવી ત્યાગી; | |||
::: સતગુરુ આગળ શિષ નમાવ્યું, | |||
::: ત્યારે બાવડી પકડી આગી રે. — તેણે મારી. | |||
::: સતગુરુએ મને કરુણા કીધી, | |||
::: અંતર પ્રેમ પ્રકાશી; | |||
::: દાસ હોથી ને ગુરુ મોરાર મળિયા, | |||
::: ત્યારે તૂટી જનમ કેરી ફાંસી રે. — તેણે મારી. | |||
</poem> | </poem> | ||
| Line 32: | Line 32: | ||
એ પુરુષે મારું દિલ ડગમગતું રોકી દીધું. તૃષ્ણા છોડાવી. મેં માથું નમાવ્યું. ગુરુએ બાંય પકડી લીધી. ગુરુએ અંતરમાં પ્રેમનો પ્રકાશ કર્યો. મારે તો જન્મમરણનો ફાંસલો તૂટ્યો. | એ પુરુષે મારું દિલ ડગમગતું રોકી દીધું. તૃષ્ણા છોડાવી. મેં માથું નમાવ્યું. ગુરુએ બાંય પકડી લીધી. ગુરુએ અંતરમાં પ્રેમનો પ્રકાશ કર્યો. મારે તો જન્મમરણનો ફાંસલો તૂટ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = જેને દીઠે નેણલાં ઠરે | |||
|next = શીદને સંતાપો રે! | |||
}} | |||
edits