26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. મારાં જૂતાં ને મારો બરડો|}} {{Poem2Open}} એક હતો ખેડૂત. એક વાર એને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 108: | Line 108: | ||
આ સાંભળી ખેડૂત મનમાં બોલ્યો: ‘વાહ! આ બીજો દિવેટ વિનાનો દીવો!’ તેણે કહ્યું: ‘તમારું કામ કરવામાં મને જરા પણ વાંધો નથી!’ | આ સાંભળી ખેડૂત મનમાં બોલ્યો: ‘વાહ! આ બીજો દિવેટ વિનાનો દીવો!’ તેણે કહ્યું: ‘તમારું કામ કરવામાં મને જરા પણ વાંધો નથી!’ | ||
આમ કહી ઘોડા પર સવાર થઈ એણે ઘોડો મારી મૂક્યો. | |||
બાઈનો છોકરો રાત પડતા લગી એ ઝાડ નીચે રાહ જોતો ઊભો રહ્યો, પણ ખેડૂત પાછો આવ્યો નહિ ત્યારે તે બોલ્યો: ‘સ્વર્ગમાંથી આવેલો માણસ પાછો જવાની ઉતાવળમાં હશે, એટલે જ એ આવ્યો નહિ! પણ ઘોડાવાળો કેમ પાછો આવ્યો નહિ?’ | બાઈનો છોકરો રાત પડતા લગી એ ઝાડ નીચે રાહ જોતો ઊભો રહ્યો, પણ ખેડૂત પાછો આવ્યો નહિ ત્યારે તે બોલ્યો: ‘સ્વર્ગમાંથી આવેલો માણસ પાછો જવાની ઉતાવળમાં હશે, એટલે જ એ આવ્યો નહિ! પણ ઘોડાવાળો કેમ પાછો આવ્યો નહિ?’ |
edits