26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. તિકડમ્ બાબાનો ચેલો|}} {{Poem2Open}} એક હતો વાઘ. એ માંદો પડ્યો. ચા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 24: | Line 24: | ||
ઊંટે કહ્યું: ‘મને ખબર છે. એ છસો ચોત્રીસ વર્ષના છે, પણ વીસ વરસના લાગે છે. અકબર બાદશાહનો દરબાર એમણે જોયેલો.’ | ઊંટે કહ્યું: ‘મને ખબર છે. એ છસો ચોત્રીસ વર્ષના છે, પણ વીસ વરસના લાગે છે. અકબર બાદશાહનો દરબાર એમણે જોયેલો.’ | ||
વાઘે કહ્યું: ‘વાહ, તમે તો ઘણું જાણો છો ગુરુજી વિશે!’ | |||
ઊંટે કહ્યું: ‘તે ન જાણું? હું એમનો ભક્ત છું. મારું નામ લંબડોક ઊંટ! કદાચ તમે આ નામ સાંભળ્યું હશે.’ | ઊંટે કહ્યું: ‘તે ન જાણું? હું એમનો ભક્ત છું. મારું નામ લંબડોક ઊંટ! કદાચ તમે આ નામ સાંભળ્યું હશે.’ | ||
Line 60: | Line 60: | ||
હવે વાઘે ભૂખે મરવાનું રહ્યું નહિ. એનું તિકડમ્ બાબાનો ચેલો થવું સફળ થઈ ગયું. | હવે વાઘે ભૂખે મરવાનું રહ્યું નહિ. એનું તિકડમ્ બાબાનો ચેલો થવું સફળ થઈ ગયું. | ||
[ટોપી-પંડિત] | {{Right|[ટોપી-પંડિત]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૪. ન્યાયમૂર્તિ | |||
|next = ૨૬. ડરાઉંખાં દેડકો | |||
}} |
edits