બીડેલાં દ્વાર/10. બે પરોણા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |10. બે પરોણા}} '''શહેરમાં''' જઈને પ્રભા એક દિવસ પાછી આવતી હતી ત્...")
 
No edit summary
 
Line 45: Line 45:
“નહિ, નહિ.” અજિત આ માણસને ચોંકાવે તેવી સખ્ત વાણીમાં આગળ વધ્યો : “માની લ્યો ને, કે તમે કહો છો તેવી એ સંસ્કારવતી નારી નથી, છતાં એણે મારે ખાતર ભૂખમરો વેઠેલ છે, દૂધનો ઘૂંટડો છોડેલ છે. એ સંસ્કારહીનનો ત્યાગ કરી હું સંસ્કારવતીઓના સંપર્કમાં જવા માગતો નથી.”

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 9.  જીવવાનું પ્રયોજન
|next = 11.  મીનાક્ષી
}}
26,604

edits