ડોશીમાની વાતો/શબ્દકોશ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબ્દકોશ}} <poem> અબળખા : વાંછના અરણા પાડા : જંગલી પાડાની જાત અંત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
અબળખા : વાંછના | '''અબળખા''' : વાંછના | ||
અરણા પાડા : જંગલી પાડાની જાત | '''અરણા પાડા''' : જંગલી પાડાની જાત | ||
અંતરવાસ (પાઘડીનો છેડો નાખવો) : કોઈ દેવ-દેવીનાં દર્શન સમયે પાઘડીના છેડાને ગળે વીંટવાનો નિયમ છે. | '''અંતરવાસ (પાઘડીનો છેડો નાખવો)''' : કોઈ દેવ-દેવીનાં દર્શન સમયે પાઘડીના છેડાને ગળે વીંટવાનો નિયમ છે. | ||
આડ્ય : તિલક | '''આડ્ય''' : તિલક | ||
આરડ બોરડ કેરડ : બોરડી અને કેરડાં જેવાં કાંટાવાળાં ઝાડ. | '''આરડ બોરડ કેરડ''' : બોરડી અને કેરડાં જેવાં કાંટાવાળાં ઝાડ. | ||
એકદંડિયો (રાજમહેલ) : એક જ સ્તંભ ઉપર ચણેલો | '''એકદંડિયો (રાજમહેલ)''' : એક જ સ્તંભ ઉપર ચણેલો | ||
ઓધાન : ગર્ભ | '''ઓધાન''' : ગર્ભ | ||
ઓડ્ય : ગરદન | '''ઓડ્ય''' : ગરદન | ||
કથોરું : ખરાબ | '''કથોરું''' : ખરાબ | ||
કંધૂર : ગરદન | '''કંધૂર''' : ગરદન | ||
કાજળિયો : પાણીનો કૂંજો | '''કાજળિયો''' : પાણીનો કૂંજો | ||
કાઠું : ઊંચાઈ | '''કાઠું''' : ઊંચાઈ | ||
કાંટે આવવું (ડિલ) : શરીરમાં ચેતન આવવું. | '''કાંટે આવવું (ડિલ)''' : શરીરમાં ચેતન આવવું. | ||
ખોપ : પહાડોના પથ્થરમાં પોલાણની જગ્યા | '''ખોપ''' : પહાડોના પથ્થરમાં પોલાણની જગ્યા | ||
ગદરવું : ગુજારો કરવો | '''ગદરવું''' : ગુજારો કરવો | ||
ગપત : ગુપ્ત, અદૃશ્ય | '''ગપત''' : ગુપ્ત, અદૃશ્ય | ||
ગલોલી : ગોળી | '''ગલોલી''' : ગોળી | ||
ગંધ્રવ : ગાંધર્વ | '''ગંધ્રવ''' : ગાંધર્વ | ||
ગેંદલ : મોટું | '''ગેંદલ''' : મોટું | ||
ઘડિયાં (લગ્ન) : તાત્કાલિક | '''ઘડિયાં (લગ્ન)''' : તાત્કાલિક | ||
ઘેરેઘેરા : ટોળાં | '''ઘેરેઘેરા''' : ટોળાં | ||
ઝરડકી : ગર્જના | '''ઝરડકી''' : ગર્જના | ||
ઝંઝરી : ધાતુનો હોકો | '''ઝંઝરી''' : ધાતુનો હોકો | ||
ઝાળનો ઢૂવો : ઝાળ નામનું ઝાડ થાય છે તેનું ઝુંડ | '''ઝાળનો ઢૂવો''' : ઝાળ નામનું ઝાડ થાય છે તેનું ઝુંડ | ||
ટોયલી : બાળકને દૂધ પિવડાવવાનું વાસણ | '''ટોયલી''' : બાળકને દૂધ પિવડાવવાનું વાસણ | ||
ટોવું : ધીરે ધીરે પિવાડવું | '''ટોવું''' : ધીરે ધીરે પિવાડવું | ||
ઠણકાવવું : પ્રહાર કરવો | '''ઠણકાવવું''' : પ્રહાર કરવો | ||
ડણકવું : સિંહ જેવી ગર્જના કરવી | '''ડણકવું''' : સિંહ જેવી ગર્જના કરવી | ||
ડામણી : લોઢાની સાંકળ જેવું હથિયાર | '''ડામણી''' : લોઢાની સાંકળ જેવું હથિયાર | ||
ડાર (સૂવરનું) : કુટુંબ-ટોળું | '''ડાર (સૂવરનું)''' : કુટુંબ-ટોળું | ||
ડાળોવાટો : કચ્ચરઘાણ | '''ડાળોવાટો''' : કચ્ચરઘાણ | ||
ડામડી પીટવી : ઢોલ વગાડીને ઢંઢેરો ફેલાવવો | '''ડામડી પીટવી''' : ઢોલ વગાડીને ઢંઢેરો ફેલાવવો | ||
ડિલ : શરીર | '''ડિલ''' : શરીર | ||
તંગલ : તરવાર | '''તંગલ''' : તરવાર | ||
તીતીભીતી : ઉથલપાથલ | '''તીતીભીતી''' : ઉથલપાથલ | ||
તીરડો : તીર | '''તીરડો''' : તીર | ||
ત્રસિંગ : (ત્રણ શીંગડાવાળો) સિંહ | '''ત્રસિંગ''' : (ત્રણ શીંગડાવાળો) સિંહ | ||
ત્રાઠી : ત્રાસેલી | '''ત્રાઠી''' : ત્રાસેલી | ||
થાન : સ્તન | '''થાન''' : સ્તન | ||
દઠદમંગળ : પ્રચંડ | '''દઠદમંગળ''' : પ્રચંડ | ||
દેહીકાળ : આયુષ્યનો અંત | '''દેહીકાળ''' : આયુષ્યનો અંત | ||
ધરબવો : ઠાંસીને ભરવો | ધરબવો : ઠાંસીને ભરવો | ||
ધુકાર : મોટું | ધુકાર : મોટું |
Revision as of 10:04, 10 May 2022
અબળખા : વાંછના
અરણા પાડા : જંગલી પાડાની જાત
અંતરવાસ (પાઘડીનો છેડો નાખવો) : કોઈ દેવ-દેવીનાં દર્શન સમયે પાઘડીના છેડાને ગળે વીંટવાનો નિયમ છે.
આડ્ય : તિલક
આરડ બોરડ કેરડ : બોરડી અને કેરડાં જેવાં કાંટાવાળાં ઝાડ.
એકદંડિયો (રાજમહેલ) : એક જ સ્તંભ ઉપર ચણેલો
ઓધાન : ગર્ભ
ઓડ્ય : ગરદન
કથોરું : ખરાબ
કંધૂર : ગરદન
કાજળિયો : પાણીનો કૂંજો
કાઠું : ઊંચાઈ
કાંટે આવવું (ડિલ) : શરીરમાં ચેતન આવવું.
ખોપ : પહાડોના પથ્થરમાં પોલાણની જગ્યા
ગદરવું : ગુજારો કરવો
ગપત : ગુપ્ત, અદૃશ્ય
ગલોલી : ગોળી
ગંધ્રવ : ગાંધર્વ
ગેંદલ : મોટું
ઘડિયાં (લગ્ન) : તાત્કાલિક
ઘેરેઘેરા : ટોળાં
ઝરડકી : ગર્જના
ઝંઝરી : ધાતુનો હોકો
ઝાળનો ઢૂવો : ઝાળ નામનું ઝાડ થાય છે તેનું ઝુંડ
ટોયલી : બાળકને દૂધ પિવડાવવાનું વાસણ
ટોવું : ધીરે ધીરે પિવાડવું
ઠણકાવવું : પ્રહાર કરવો
ડણકવું : સિંહ જેવી ગર્જના કરવી
ડામણી : લોઢાની સાંકળ જેવું હથિયાર
ડાર (સૂવરનું) : કુટુંબ-ટોળું
ડાળોવાટો : કચ્ચરઘાણ
ડામડી પીટવી : ઢોલ વગાડીને ઢંઢેરો ફેલાવવો
ડિલ : શરીર
તંગલ : તરવાર
તીતીભીતી : ઉથલપાથલ
તીરડો : તીર
ત્રસિંગ : (ત્રણ શીંગડાવાળો) સિંહ
ત્રાઠી : ત્રાસેલી
થાન : સ્તન
દઠદમંગળ : પ્રચંડ
દેહીકાળ : આયુષ્યનો અંત
ધરબવો : ઠાંસીને ભરવો
ધુકાર : મોટું
ધ્રાશકો : ભયની લાગણી
નવાલા : કોળિયા
નામચા : નામના
નુગરો : ગુરુ વિનાનો
પડો વજડાવવો : ઢંઢેરો ટિપાવવો
પાટકે : આથડે
બાજંદો : બાહોશ
બાનડી : દાસી
બાબરકાં : ટૂંકા વાળ
બૂરવું (સમુદ્ર, કૂવો) : ડૂબી મરવું
બેલાડ્યે બેસાડવું : ઘોડા ઉપર એક અસવારની પાછળ બીજો બેસે, તે બેલાડ્યે બેઠેલ કહેવાય
ભરફોડિયો : હલકી જાતનો સર્પ
ભંડારવું : દાટવું
મનખો : મેદની
માણેકલટ : ઘોડાના કપાળ પર ઝૂલતા વાળનો ગુચ્છ
માલીપા : માંહે
મીંઝરી : માંઝરી
મીંદડી : વહાણનું લંગર
મેલડી : એ નામની આસુરી દેવી
મોકળા : છૂટા
મોવાળા : વાળ
રવદ : શરત
રામરામિયું : રામ રામ
રોંઢો : મધ્યાહ્ન પછીનો નાસ્તો
લાળ્ય : પોકાર (શિયાળના)
લીલાં કંઝાર : લીલાંછમ
વધેરવું : કાપવું
વાટપાડિયા : માર્ગમાં લોકોને સતાવનારો
વાઢાળો : સરાણિયો
વીવા વાઝમ : વિવાહ ઇત્યાદિ મંગળ અવસર
વેણ્ય : પ્રસૂતિ સમયે પેટની પીડા
સફરા (નદી) : ક્ષિપ્રા (ઉજ્જૈનને પાદર)
સમદરપેટો : ઉદાર હૃદયવાળો
સાંબેલાં રોડવવાં : ગપ્પાં મારવાં
સ્વાત : સ્વાતિ (નક્ષત્ર)
સોથ : નાશ
હમેલ્ય : ખભે રાખવાનો સોનેરી પટો
હરડિયો : ગળાનું હાડકું
હોડ : શરત