રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 308: Line 308:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
આલું આલું રે બેની પચી પચા જોને ગામ રે  
{{Space}}આલું આલું રે બેની પચી પચા જોને ગામ રે  
સોળસેં તે સાંઢ્યું અરે બાઈ વાંસે મોકલું.
{{Space}}સોળસેં તે સાંઢ્યું અરે બાઈ વાંસે મોકલું.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 315: Line 315:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં રે હોય રે,  
{{Space}}તારાં ગામડિયાં તારે અતિ ઘણેરાં રે હોય રે,  
એક જ ને માગુંય રે ચાકર જોને ચાંદિયો.
{{Space}}એક જ ને માગુંય રે ચાકર જોને ચાંદિયો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 322: Line 322:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે,  
{{Space}}ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલ્ય રે,  
ચાંદિયો ને હોય જ રે ભાલાળાની ચોવટે.
{{Space}}ચાંદિયો ને હોય જ રે ભાલાળાની ચોવટે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 334: Line 334:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બાપુ ભાલાળા વીરા બેની વોળાવવાને હાલ્ય રે,  
{{Space}}બાપુ ભાલાળા વીરા બેની વોળાવવાને હાલ્ય રે,  
દાદાના વેરુંમાં રે બેની હાલ્યાં રે સાસરે.
{{Space}}દાદાના વેરુંમાં રે બેની હાલ્યાં રે સાસરે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 342: Line 342:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે  
{{Space}}મારી ચોવટે એવો ચાકર ચાંદિયો હોય રે  
તેને રે પૂછીને બેની જાજો સાસરે.
{{Space}}તેને રે પૂછીને બેની જાજો સાસરે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 349: Line 349:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ચાંદિયા રે બાંધવા વીરા બેની વોળાવવાને હાલ્ય રે  
{{Space}}ચાંદિયા રે બાંધવા વીરા બેની વોળાવવાને હાલ્ય રે  
દાદાનાં વેરૂંમાં રે ધીડી હાલ્યાં સાસરે.
{{Space}}દાદાનાં વેરૂંમાં રે ધીડી હાલ્યાં સાસરે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 356: Line 356:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
લખજે રે બેની, કાગળિયાની રે કોર રે,  
{{Space}}લખજે રે બેની, કાગળિયાની રે કોર રે,  
કાગળિયો વાંચીને રે બેની અમે આવશું.
{{Space}}કાગળિયો વાંચીને રે બેની અમે આવશું.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 363: Line 363:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
નો’તી દીધી રે માતા મીલણદેએ રે ગાળ રે,  
{{Space}}નો’તી દીધી રે માતા મીલણદેએ રે ગાળ રે,  
ટુંકારો નવ બોલેલ રે ભાલાળો રે બંધવો.
{{Space}}ટુંકારો નવ બોલેલ રે ભાલાળો રે બંધવો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 370: Line 370:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
કાગળિયો રે વાંચીને બેની લાગે વડેરી રે વાર રે  
{{Space}}કાગળિયો રે વાંચીને બેની લાગે વડેરી રે વાર રે  
જાતે ને ધાધલ રે બેની ફેર જ જાણજે.
{{Space}}જાતે ને ધાધલ રે બેની ફેર જ જાણજે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 378: Line 378:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
પાવું’તું રે પાવું’તું વીરા, ગળથૂથીમાં રે ઝેર રે  
{{Space}}પાવું’તું રે પાવું’તું વીરા, ગળથૂથીમાં રે ઝેર રે  
ઉઝેરી નો’તાં કરવાં રે ધેડીને આવડાં.
{{Space}}ઉઝેરી નો’તાં કરવાં રે ધેડીને આવડાં.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 386: Line 386:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
મારાં લશ્કર એવાં મારગડે નહીં માય રે,  
{{Space}}મારાં લશ્કર એવાં મારગડે નહીં માય રે,  
આડે ને ધોડે રે બેની અમે આવશું.
{{Space}}આડે ને ધોડે રે બેની અમે આવશું.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 393: Line 393:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બાપુ ભાલાળા વીરા! મેણું માથાનો ધાય રે,  
{{Space}}બાપુ ભાલાળા વીરા! મેણું માથાનો ધાય રે,  
અવળાં ને રૂંવાડાં રે વીરા! મારાં થરહરે.
{{Space}}અવળાં ને રૂંવાડાં રે વીરા! મારાં થરહરે.
</poem>
</poem>


Line 400: Line 400:
ચીચી ઝાંઝરાએ તો દુશ્મનની દીકરીને અણમાનેતી કરીને રાખી. એક દિવસ માનેતીઓએ પરમલને ગોઠ્ય કરવા બોલાવી. ત્યાં પરમલે શું જોયું?
ચીચી ઝાંઝરાએ તો દુશ્મનની દીકરીને અણમાનેતી કરીને રાખી. એક દિવસ માનેતીઓએ પરમલને ગોઠ્ય કરવા બોલાવી. ત્યાં પરમલે શું જોયું?
<poem>
<poem>
માનેતીને ઉતારે રે એવી ડમરુ ઝાંઝરની રે જોડ્ય રે,  
{{Space}}માનેતીને ઉતારે રે એવી ડમરુ ઝાંઝરની રે જોડ્ય રે,  
પરમલને ઉતારે રે પગ કેરા ચવીંટિયા.  
{{Space}}પરમલને ઉતારે રે પગ કેરા ચવીંટિયા.  
માનેતીને ઉતારે રે એવાં સાચાં મશરૂનાં ચીર રે,  
{{Space}}માનેતીને ઉતારે રે એવાં સાચાં મશરૂનાં ચીર રે,  
પરમલને ઉતારે રે ધૂંસા કેરી ધાબળી.
{{Space}}પરમલને ઉતારે રે ધૂંસા કેરી ધાબળી.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 409: Line 409:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
આપડો રે ઠાકોરિયો એવો ત્રણ ભુવનનો રાય રે,  
{{Space}}આપડો રે ઠાકોરિયો એવો ત્રણ ભુવનનો રાય રે,  
તેના રે સરીખી રે કળમ રે કોઈ નહીં.
{{Space}}તેના રે સરીખી રે કળમ રે કોઈ નહીં.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 416: Line 416:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બાપુ ભાલાળો મારો માડીજાયો રે ભાઈ રે,  
{{Space}}બાપુ ભાલાળો મારો માડીજાયો રે ભાઈ રે,  
તેના તે ડાબા પગની રે મોજડી આપડો ઠાકરો.
{{Space}}તેના તે ડાબા પગની રે મોજડી આપડો ઠાકરો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 425: Line 425:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
માનેતીની પાટુડી એવી પાણીમાં રે પટકાય રે  
{{Space}}માનેતીની પાટુડી એવી પાણીમાં રે પટકાય રે  
પરમલની પાટુડી રે નાનોસૂનો સીધવો.
{{Space}}પરમલની પાટુડી રે નાનોસૂનો સીધવો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 432: Line 432:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
દીવડિયાળી રે તું તો દીવડિયા અંજવાળ્ય રે,  
{{Space}}દીવડિયાળી રે તું તો દીવડિયા અંજવાળ્ય રે,  
રૂઠ્યો ને ત્રૂઠ્યો રે રાજા મોલ જ આવશે.
{{Space}}રૂઠ્યો ને ત્રૂઠ્યો રે રાજા મોલ જ આવશે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 440: Line 440:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બાપુના ને પોળીડા તું રે તો સૂતો હોય તો જાગ રે  
{{Space}}બાપુના ને પોળીડા તું રે તો સૂતો હોય તો જાગ રે  
અસૂરાં કાગળિયાં રે પરમલ બાઈનાં.  
{{Space}}અસૂરાં કાગળિયાં રે પરમલ બાઈનાં.  
કૂંચિયું રહી રે એવી ધાધલને દરબાર રે  
{{Space}}કૂંચિયું રહી રે એવી ધાધલને દરબાર રે  
વેણાં ને વાયે રે રતના, પોળ્યું ઉઘડે રે.
{{Space}}વેણાં ને વાયે રે રતના, પોળ્યું ઉઘડે રે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 453: Line 453:
બાપુ ભાલાળો ઢાકા બંગાળા માથે ચડ્યો :
બાપુ ભાલાળો ઢાકા બંગાળા માથે ચડ્યો :
<poem>
<poem>
વાગ્યાં રે એવાં જાંગીના જોને ઢોલ રે  
{{Space}}વાગ્યાં રે એવાં જાંગીના જોને ઢોલ રે  
ઢોલડિયા ધડૂકે રે પારાધીડા જો ચડે.  
{{Space}}ઢોલડિયા ધડૂકે રે પારાધીડા જો ચડે.  
પે’લે નગારે ચડે રે સાડા સાતસો રજપૂત રે  
{{Space}}પે’લે નગારે ચડે રે સાડા સાતસો રજપૂત રે  
બીજે તે નગારે ચડી વીરા! ચાલજો.
{{Space}}બીજે તે નગારે ચડી વીરા! ચાલજો.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 462: Line 462:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બાપુ ભાલાળો લાગે દેવળને રે પાય રે  
{{Space}}બાપુ ભાલાળો લાગે દેવળને રે પાય રે  
બા’નાંની લજાયું રે માડી! મારી રાખજો.
{{Space}}બા’નાંની લજાયું રે માડી! મારી રાખજો.
</poem>
</poem>
{{Poem2Open}}
હે માતાજી! તમારું બિરદ મેં ધર્યું છે. તેની લાજ સચવાય એમ સહાયે રહેજો.
જેમ બાપુ ભાલાળાનાં ઘોડાની પડઘી વાગી તેમ પરમલે પોતાની શોક્યને કહ્યું :
{{Poem2Close}}
<poem>
{{Space}}જગાડ્યે રે જગાડ્યે રે તારા ત્રણ ભુવનના રે રાયને રે
{{Space}}સૂંડલે ને સૂપલડે રે ઘરાણાં આવિયાં.
</poem>
{{Poem2Open}}
એ બાઈયું! જગાડો તમારા બહાદરને! જો મારો વીર અઢળક ઘરાણાં લઈને આવ્યો છે.
બાપુ ભાલાળાએ તો ચીચીડાને પકડી કેદ કરેલ છે. ત્યારે બેન પરમલ શું બોલે છે :
{{Poem2Close}}
<poem>
{{Space}}બાપુ ભાલાળા વીર! પહલીએ કાપડાં લીધેલ રે
{{Space}}બંદીવાનને વીરા છોડી મેલજો.
</poem>
{{Poem2Open}}
અરે બેન! તું તે કાંઈ ઘેલી થઈ ગઈ! હવે છોડું?
{{Poem2Close}}
<poem>
{{Space}}ઘેલી બેની રે આવાં ઘેલડિયાં શાં રે બોલે રે
{{Space}}ચીચીડો ને માનેલ રે માતા કેરો બોકડો.
</poem>
<poem>
આ ચીચીડાને તો મેં માતાના બોકડા લેખે ભોગ દેવાની માતાની માનતા રાખી છે.
</poem>
<center>[9]</center>
{{Poem2Open}}
ચીચીડાને પકડીને બાપુ ભાલાળો પાછો આવ્યો, પણ પછી એને મદ ચડી ગયો પોતાના ભુજબળનો, એટલે એક દિવસ એની ભોજાઈએ એને મેણું મારેલ છે :
{{Poem2Close}}
<poem>
{{Space}}બાપુ ભાલાળા વીરા! નૈ રજવાડાની રીત રે
{{Space}}રાજવિયુંની રીત્યું રે સોઢા-ઘેર નીપજે.
</poem>
{{Poem2Open}}
હે વીરા બાપુ ભાલાળા! રાજવીની રીત આવી નો’ય. આવાં અભેમાન ન શોભે.
હેં ભાભી! ત્યારે રાજવીની રીત મારે ક્યાં જઈ શીખવી?
તો કહે કે “મારા પિયરવાળ સોઢા રાજપૂતને ઘેર જઈને શીખો.”
{{Poem2Close}}
<poem>
{{Space}}બાપુ ભાલાળા વીરા! ભાલાડાના ઝૂઝનાર રે
{{Space}}માટીડા મળ્યે અરે ભાંગે તારાં ભાલડાં.
</poem>
{{Poem2Open}}
હે દેર ભાલાળા! જે દી માટીએ માટી મળે તે દી પગે આંટિયું વળે. માટે તારા ભાલાનો મદ મેલી દે.
{{Poem2Close}}
<poem>
{{Space}}બિવરાવ્યાં બિવરાવ્યાં તેં તો નાનાંસૂનાં રે રજપૂત રે,
{{Space}}તેથી ને બિવરાવ્યાં રે ચોરે ચારણ ભાટને.
</poem>
{{Poem2Open}}
તારા સોઢાસુમરા પિયરિયાની આ બીક તું બીજા રેંજીપેંજી રજપૂતને બતાવ. મને નહીં, હો ભાભી!
{{Poem2Close}}
<poem>
{{Space}}કરડાં કરડાં દીસે રે એવાં સોઢા ને સુમરાનાં રાજ
{{Space}}રાજવિયુંની રીત્યું રે સોઢા-ઘેર નીપજે.
</poem>
{{Poem2Open}}
હા હા, દેર ભાલાળા! મારા પિયરમાં સોમસર તળાવ છે. ત્યાં મારા પિયરની સોળસેં સાંઢ્યું સોનામોરુંની ભરેલી રેઢી ચરે છે. જબરો હો તો જા, જઈને વાળી આવ.
ભલે ત્યારે, ભાભી! જા તારે પિયર, ને કહેજે તારા સોઢાઓને કે —
{{Poem2Close}}
<poem>
{{Space}}કે’જે ભાભી રે તારા મૈયરમાં જઈને વાત રે
{{Space}}રાજવિયુંની રીતે રે ઠાકોરો રે હાલજો.
{{Space}}મારી બેટીને મારે દેવું છે કન્યાદાન રે
{{Space}}સોળસેં સાંઢ્યું રે બાઈ વાંસે આલવી.
</poem>
{{Poem2Open}}
બાપુ ભાલાળે તો સેન મોકલ્યું સોઢાના મુલક માથે, એમાં વાંસેથી ઢાંક બંગાળેથી ચીચી ઝાંઝરો સેના લઈને ચડ્યો ને ગુંજવા ગામની ગાયો વાળી. બાપુની તો આંખો દુઃખે એટલે એ સૂઈ રહ્યો.
માતાજી સપનામાં આવ્યાં.
બાપુ ભાલાળા! ઊઠ્ય, ચડ્ય, નીકર મારું નાક કપાશે. બાપુ ભાલાળે અભિમાન ને અભિમાનમાં ના પાડી.
{{Poem2Close}}
<poem>
{{Space}}દુઃખે દુઃખે રે મારી ડાબી કોરની આંખ રે
{{Space}}ઘોડાં રે ઘરે રે મારે નોયે રાવળાં.
</poem>
{{Poem2Open}}
હે માતાજી! મારી આંખ ઊઠી છે, ને ઘોડાં ને રાવળ રાજપૂતો ઘેરે નથી.
ત્યારે માતાજીએ શરાપ દીધો :
{{Poem2Close}}
<poem>
{{Space}}દુઃખજો રે દુઃખજો તારી ભવોભવ આંખ રે
{{Space}}ઘોડાં ને હજો રે ઘેરે તારે રાવળાં!
</poem>
{{Poem2Open}}
એ…મ! ત્યારે શું માતાજી જ મને રાખી દે છે! આ લ્યો આ તમારો ભમ્મરિયો ભાલો ને આ તમારી કેસર ઘોડી.
એમ કહી બાપુ ભાલાળો માતાજીનો આપેલ ભમ્મર ભાલો અને કેસર ઘોડી, એ બેય વાનાં મૂકી દઈને લડ્યો, ને મરાણો.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 2. વિક્રમ અને પ્રભાત ચાવડો
|next = 4. ચાર સાર
}}
26,604

edits

Navigation menu