રંગ છે, બારોટ/6. દરિયાપીરની દીકરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
'''રતનાગર''' સાગરને કાંઠે સિંગળદીપના રાજાની રાણી મીણલદેનો મો’લ છે. આઠેય પહોર એ રાજગઢની રાંગે રતનાગરનાં પાણી આટકી રહ્યાં છે. સાંજનો સમો છે. અટારીએ ઊભાં ઊભાં રાણી મીણલદે સુગંધી પદારથનાં મર્દન અને નાવણ કરીને પોતાના માથાના મોવાળા સૂકવી રહ્યાં છે —
'''રતનાગર''' સાગરને કાંઠે સિંગળદીપના રાજાની રાણી મીણલદેનો મો’લ છે. આઠેય પહોર એ રાજગઢની રાંગે રતનાગરનાં પાણી આટકી રહ્યાં છે. સાંજનો સમો છે. અટારીએ ઊભાં ઊભાં રાણી મીણલદે સુગંધી પદારથનાં મર્દન અને નાવણ કરીને પોતાના માથાના મોવાળા સૂકવી રહ્યાં છે —
<poem>
<poem>
મારૂ નાહી ગંગાજળ, ઊભી વેણ્ય સુકાય,  
{{Space}}મારૂ નાહી ગંગાજળ, ઊભી વેણ્ય સુકાય,  
ચંદન કેરે રૂખડે, (જાણે) નાગ ઝપેટા ખાય.
{{Space}}ચંદન કેરે રૂખડે, (જાણે) નાગ ઝપેટા ખાય.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 12: Line 12:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં,  
{{Space}}લંબવેણી, લજ્જા ઘણી, પોંચે પાતળિયાં,  
આછે સાંયે નિપાવિયાં કો કો કામણિયાં.
{{Space}}આછે સાંયે નિપાવિયાં કો કો કામણિયાં.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 43: Line 43:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ગણણણ શિલા વે ચલી, મંત્રે કીધેલ માગ,  
{{Space}}ગણણણ શિલા વે ચલી, મંત્રે કીધેલ માગ,  
આવી કમાડે આટકી, વ્રતિયા સૂતો જાગ.
{{Space}}આવી કમાડે આટકી, વ્રતિયા સૂતો જાગ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 57: Line 57:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જા જા શલ્યા જા પરી, જ્યાં હોય થારો વાસ,  
{{Space}}જા જા શલ્યા જા પરી, જ્યાં હોય થારો વાસ,  
એમ વરતિયો આખવે, (મારી) એકે ન પૂરી આશ.
{{Space}}એમ વરતિયો આખવે, (મારી) એકે ન પૂરી આશ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 67: Line 67:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
હર કહ્યા ને વિધિએ રખ્યા, છઠી રેનરા અંક,  
{{Space}}હર કહ્યા ને વિધિએ રખ્યા, છઠી રેનરા અંક,  
રજ ઘટે ને કાંઈ તલ વધે, રે’ રે’ જીવ નશંક.
{{Space}}રજ ઘટે ને કાંઈ તલ વધે, રે’ રે’ જીવ નશંક.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 144: Line 144:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
થાંભા થડકે, ઘર હસે, ખેલણ લાગી ખાટ,  
{{Space}}થાંભા થડકે, ઘર હસે, ખેલણ લાગી ખાટ,  
સાજન આયા હે સખિ! જેની જોતાં વાટ.
{{Space}}સાજન આયા હે સખિ! જેની જોતાં વાટ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 151: Line 151:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
નેણ પદારથ, નેણ રસ, નેણે નેણ મળન્ત,  
{{Space}}નેણ પદારથ, નેણ રસ, નેણે નેણ મળન્ત,  
અણજાણ્યાંસું પ્રીતડી; નેણે નેણ કરન્ત.
{{Space}}અણજાણ્યાંસું પ્રીતડી; નેણે નેણ કરન્ત.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 159: Line 159:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
મોં મન લાગી તોં મના, તોં મન લાગી મું;  
{{Space}}મોં મન લાગી તોં મના, તોં મન લાગી મું;  
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી લૂણ વળુંભ.
{{Space}}લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી લૂણ વળુંભ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 169: Line 169:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ગોખે તે બેઠી રાણી રાજવણ બોલે,  
{{Space}}ગોખે તે બેઠી રાણી રાજવણ બોલે,  
મને મારગડો દેખાડો રાજ બંદલા!  
{{Space}}મને મારગડો દેખાડો રાજ બંદલા!  
હું તો મારગડાની ભૂલી રાજ બંદલા!
હું તો મારગડાની ભૂલી રાજ બંદલા!
</poem>
</poem>
Line 177: Line 177:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ખાતે ખીચી બોલિયો, સાંભળ સાંખલી નાર!  
{{Space}}ખાતે ખીચી બોલિયો, સાંભળ સાંખલી નાર!  
મારા પગની મોજડી, ઉમાદે ઉતાર!
{{Space}}મારા પગની મોજડી, ઉમાદે ઉતાર!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 190: Line 190:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
મરકી ઉમા બોલિયાં, ગોરી ભીને ગાત્ર;  
{{Space}}મરકી ઉમા બોલિયાં, ગોરી ભીને ગાત્ર;  
તારા પગની મોજડી, (કાં) દાસી ઉતારે કાં પાત્ર.
{{Space}}તારા પગની મોજડી, (કાં) દાસી ઉતારે કાં પાત્ર.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 203: Line 203:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
દિન ગણન્તાં માસ ગયા  
{{Space}}દિન ગણન્તાં માસ ગયા  
(અને) વરસે આંતરિયાં.
{{Space}}(અને) વરસે આંતરિયાં.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 210: Line 210:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
કોઈ મુને કૃષ્ણ બતાવો રે મધુવનમાં;  
{{Space}}કોઈ મુને કૃષ્ણ બતાવો રે મધુવનમાં;  
વ્યાકુળ થઈ છું મારા મનમાં રે શ્રી ગોકુળમાં.  
{{Space}}વ્યાકુળ થઈ છું મારા મનમાં રે શ્રી ગોકુળમાં.  
હાર જ તૂટ્યો, ચીર જ ફાટ્યાં,  
{{Space}}હાર જ તૂટ્યો, ચીર જ ફાટ્યાં,  
નીર વહે છે લોચનમાં. — કોઈ મને.
{{Space}}નીર વહે છે લોચનમાં. — કોઈ મને.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 220: Line 220:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બાપૈયા થાને મારશું, તું લે ના પિયુરો નામ;  
{{Space}}બાપૈયા થાને મારશું, તું લે ના પિયુરો નામ;  
આધી રેનરો પુકાર મા! તું છોડ હમારા ગામ.
{{Space}}આધી રેનરો પુકાર મા! તું છોડ હમારા ગામ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 227: Line 227:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
માંય અનુપમ લીંબડા, તાડ રિયા હલબલ્લ;  
{{Space}}માંય અનુપમ લીંબડા, તાડ રિયા હલબલ્લ;  
નેણે અમર નાગરી, વનસેં હુઈ વિકલ્લ.
{{Space}}નેણે અમર નાગરી, વનસેં હુઈ વિકલ્લ.
ચંપો ડોલર કેવડો, રોગી દાડમ ધ્રાખ;  
{{Space}}ચંપો ડોલર કેવડો, રોગી દાડમ ધ્રાખ;  
થોકે થોકે લડ રહી આંબા કેરી શાખ.
{{Space}}થોકે થોકે લડ રહી આંબા કેરી શાખ.
આંબા હિલોળે આવિયા, સાખ રસ ન સમાય;  
{{Space}}આંબા હિલોળે આવિયા, સાખ રસ ન સમાય;  
કે’જો ઓધા કાનને, જેઠ વસમ્મો જાય.
{{Space}}કે’જો ઓધા કાનને, જેઠ વસમ્મો જાય.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 238: Line 238:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ઉમા કાગળ લખી મોકલે, જુમા ઓરેરી આવ!  
{{Space}}ઉમા કાગળ લખી મોકલે, જુમા ઓરેરી આવ!  
થારો ગુણ મેં જાણશાં, મારો રૂઠો નાવ મનાવ!
{{Space}}થારો ગુણ મેં જાણશાં, મારો રૂઠો નાવ મનાવ!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 266: Line 266:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
હાર દિયો ચાંદો કિયો.   
{{Space}}હાર દિયો ચાંદો કિયો.<ref>આ દુહો અધૂરો છે. ત્રણ ચરણો હસ્તગત નથી.</ref>  
…………  
{{Space}}…………  
…………  
{{Space}}…………  
…………
{{Space}}…………
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 276: Line 276:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
કણરે હાટે મૂકિયો, ભોજન લિયાં અપાર;  
{{Space}}કણરે હાટે મૂકિયો, ભોજન લિયાં અપાર;  
ઈ હારને છોડાવવા, વેગે કરશું વાર.
{{Space}}ઈ હારને છોડાવવા, વેગે કરશું વાર.
</poem>
</poem>
{{Poem2Open}}
કહો, કયા વેપારીના હાટડે અન્ન લેવા એ હાર મૂક્યો છે! એ હારને છોડાવવા હું તમને હમણાં નાણાંની મદદ કરું.
ત્યારે બીન માથે ગાતી ગાતી જુમા જવાબ વાળે છે :
{{Poem2Close}}
<poem>
કણરે હાટે ન મૂકિયો, ભોજન લિયાં ન ભાર;
(પણ) જેની નાર કુભારજા, ઈ માગ્યો દ્યે ભરથાર.
</poem>
{{Poem2Open}}
હે ઠાકોર! અમે કાંઈ અન્નદાણાને કાજે એ હાર કોઈ વેપારીને હાટડે નથી મૂક્યા. પણ આ તો એક એવી કુભારજાને દીધો છે, કે જેણે હાર પહેરવાને સાટે પોતાનો ભરથાર અમને માગ્યો આપેલ છે.
સમસ્યા કાળજે તીર જેમ ખૂતી. અચળો પલંગમાંથી બેઠો થઈ ગયો. પૂછ્યું, “શું કહો છો? ચોખવટ કરો. કઈ નાર કુભારજા? માગ્યો ભરથાર કોણે દીધો છે?” જુમાએ હારની અને મેવાડી રાણીની આખી વાત કરી છે, અચળો તો સાંભળીને રૂંવે રૂંવે વીંધાઈ ગયો છે. એણે પાટણ જઈને તપાસ કરી છે. જુમાનો અક્ષરે અક્ષર સાચો પડ્યો છે.
“આ હા હા! હારની બદલીમાં મેવાડી રાણી, તમે તમારો પિયુ માગ્યો દીધો છે! ત્યારે તો હવે ભરમ ભાંગી ગયો. તમારે હાર પહેરવાના વધુ કોડ હતા! ભલે, તો હવે જાવ. ને એ હાર જ પહેરો —
{{Poem2Close}}
<poem>
મેવાડી જા મેવાડમાં! ઊંટે ભરીને ભાર;
અચળો ઉમાને રિયો તારે રહિયો હાર.
</poem>
{{Poem2Open}}
મેવાડી રાણીને મહિયર વળાવી. અને અચળો ખીચી ઉમાને લઈને રહ્યો.
ઉમાએ જુમાના પગ પૂજ્યા.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 5. પરકાયાપ્રવેશ
|next = 7. કાઠીકુળ
}}
<br>
26,604

edits

Navigation menu