રંગ છે, બારોટ/7. કાઠીકુળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 28: Line 28:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
દીધી માણે દાત, કાશી લઈ અરપણ કરી,  
{{space}}દીધી માણે દાત, કાશી લઈ અરપણ કરી,  
એ વાતું અખિયાત, પછેં ગોકળ પધારિયા.
{{space}}એ વાતું અખિયાત, પછેં ગોકળ પધારિયા.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 36: Line 36:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ધનેસર તુંવર ધ્રુજાવિયો, ગોકળ જેડે ગામ.
{{space}}ધનેસર તુંવર ધ્રુજાવિયો, ગોકળ જેડે ગામ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 42: Line 42:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ધન્ય દિવાળી ધન્ય ઘડી, ધન્ય વીરપાળ ચવાણ;  
{{space}}ધન્ય દિવાળી ધન્ય ઘડી, ધન્ય વીરપાળ ચવાણ;  
ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,
{{space}}ધન્ય માણારો જીવણો, ધન્ય સોમાવંતી નાર,
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 49: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર;  
{{space}}માણે ચાર મોકલ્યા, ચોરી કરવા ચોર;  
ઢેલી  શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર.  
{{space}}ઢેલી  શે’ર ઢંઢોળતાં, બેઠા કરે બકોર.  
સંવત  ખટ સતાશીએ, આસો માસ ઉદાર;  
{{space}}સંવત  ખટ સતાશીએ, આસો માસ ઉદાર;  
માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર!
{{space}}માંડવગઢ ને માળવો, ધન્ય વાળારી વાર!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 58: Line 58:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે,  
{{space}}જો જેતપરા જાત, ગુજરગઢ છાંડે કરે,  
ચાંપા! ચેરો થાત, અણહલવાડે એભાઉત!
{{space}}ચાંપા! ચેરો થાત, અણહલવાડે એભાઉત!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 80: Line 80:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં;  
{{space}}અમે ગોલણનાં ગરાક, ગોલણ ગનકારે નઇં;  
દલ ઊભું દરબાર, વાળા! વિનતિયું કરે,
{{space}}દલ ઊભું દરબાર, વાળા! વિનતિયું કરે,
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 87: Line 87:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
સૂઘરીઉં સગા! ફોડે માળા કરતિયું,  
{{space}}સૂઘરીઉં સગા! ફોડે માળા કરતિયું,  
એણી ગૂંથણ ગોલણિયા! તું પાસે તળાજા-ધણી!  
{{space}}એણી ગૂંથણ ગોલણિયા! તું પાસે તળાજા-ધણી!  
કળેળ્ય મા તું કાગ, ગાંજે જે ગોલણ તણે;  
{{space}}કળેળ્ય મા તું કાગ, ગાંજે જે ગોલણ તણે;  
હૈયા હજી મ ફાટ્ય, નિસાસે નેત્રમ તણે.
{{space}}હૈયા હજી મ ફાટ્ય, નિસાસે નેત્રમ તણે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 96: Line 96:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
પગ દુઃખે ને પીડા કરે, કસટાયેં કાળા!  
{{space}}પગ દુઃખે ને પીડા કરે, કસટાયેં કાળા!  
ગોલણ, તમાણાં ગોતરૂ, વારૈયો વાળા!  
{{space}}ગોલણ, તમાણાં ગોતરૂ, વારૈયો વાળા!  
નૈ સગો, નૈ સાગવો, નૈ માડીજાયો ભા;  
{{space}}નૈ સગો, નૈ સાગવો, નૈ માડીજાયો ભા;  
વાલો હોય તો વારીએં, જેના ઘટમાં સાલે ઘા.
{{space}}વાલો હોય તો વારીએં, જેના ઘટમાં સાલે ઘા.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 107: Line 107:
શેળાઈત નવઘણની સાથે સિંધની ચડાઈમાં હતો —
શેળાઈત નવઘણની સાથે સિંધની ચડાઈમાં હતો —
<poem>
<poem>
નવ લાખે નવઘણ ચડ્યો, વડી જાહલરી વાર;  
{{space}}નવ લાખે નવઘણ ચડ્યો, વડી જાહલરી વાર;  
શેળાતને સૂરજ સાયદે, પૂગ્યું સિંધમાં પાળ.
{{space}}શેળાતને સૂરજ સાયદે, પૂગ્યું સિંધમાં પાળ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 118: Line 118:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જાડેજાને જે રિયા, શેળાઈતે સજડે;  
{{space}}જાડેજાને જે રિયા, શેળાઈતે સજડે;  
બેઠો સરધારને બેસણે, (તેદી) ઘા માન્યો ઘણે.
{{space}}બેઠો સરધારને બેસણે, (તેદી) ઘા માન્યો ઘણે.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 134: Line 134:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
તેવાળે તોરણ કર્યં, ઝડપે માથાં જામ,  
{{space}}તેવાળે તોરણ કર્યં, ઝડપે માથાં જામ,  
પાછું ઈ પાવરધણી, કાઠી ન જોયું કામ.
{{space}}પાછું ઈ પાવરધણી, કાઠી ન જોયું કામ.
આરાંતણી ઓરણી, ડાઢાં લોહદંતાળ,  
{{space}}આરાંતણી ઓરણી, ડાઢાં લોહદંતાળ,  
વાળો વાવણહાર, વળોચહરો વોચાઉત.  
{{space}}વાળો વાવણહાર, વળોચહરો વોચાઉત.  
નર સ્રોવર નરખેં કરે, જોયા છ ઘણેઘણાં;  
{{space}}નર સ્રોવર નરખેં કરે, જોયા છ ઘણેઘણાં;  
નીર નીંગોળ તણાં, વોચાઉત વાને બિઆં.
{{space}}નીર નીંગોળ તણાં, વોચાઉત વાને બિઆં.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 151: Line 151:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
નખ લેતલ મોં નાક, સર માથે ફેરછ સજસ;  
{{space}}નખ લેતલ મોં નાક, સર માથે ફેરછ સજસ;  
હાકેમને માથે હાથ, કોઈ તાહરા કુંવરાંઉંત.
{{space}}હાકેમને માથે હાથ, કોઈ તાહરા કુંવરાંઉંત.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 158: Line 158:
{{Poem2Close}}
{{Poem2Close}}
<center></center>
<center></center>
{{Poem2Open}}
વેળાવળજી વાળાનો મેલીકાર (સૈન્ય) કાળાવડ ગામને પાદર હતો, ત્યાં વીહળા પટગરની દીકરી, રૂપદે નામે, હાથમાં પાડરુ દોરીને તળાવમાં ભેંસું દોવા જાય.
પૂછ્યું : “આ કોણ?”
“ઈ કાઠી.”
“કાઠી કોણ?”
“કાઠી છ જાતના : પટગર, માંઝરિયા, જાતવડા, નાટા વગેરે છ કુળ : વેરાટને શહેર જે દી કોરવોએ ગાયું તગડાવિયું : કોણ તગડે? રજપૂતે તો ન તગડી, પછી કાઠનો ઘોડો ને કાઠનો અસવાર કરી તગડાવિયું. એના છ વળીના કાઠી. કૃષ્ણે કહ્યું, “વાહ કાઠીડા! શાબાશ છે, કાઠીડા!”
વેળાવળજી કહે કે “ત્યારે લ્યોને નાખીએં એની દીકરીનું માગું.” પટગરોએ જવાબ દીધો : “બહુ સારું, બા! અમે બે પગથિયાં ચડ્યાં.”
એ રીતે વાળા ઠાકર આળસીને કાઠી થયા, મામડિયા ચારણની દીકરિયુંનો શરાપ ઊતર્યો.
કાઠીઓને સંધના જામની ભૂંસ બહુ લાગી એટલે ઢાંક મૂકીને ઓલ્યે કાંઠે પાવરમાં ઊતર્યા.
સંધના અબડા જામને ખબર પડી એટલે એણે ફોજ લઈને પાવર ઘેર્યું. માગું મોકલ્યું કે તમારા દીકરાની વહુ આલો. ડાયરો મૂંઝાણો.
વળતે દી અડમલિયા હજામ વાળા વળોચનું વતું કરે. બોકડો છીંક્યો એટલે હજામે મારી લાપોટ ને કહ્યું, “એલા માઉગર! બારોટ નોંઘણની અને વાળા વળોચની ગઈ એમ તારી યે ભેળી કીં ગઈ! માંગરના!”
વળોચજીએ પૂછ્યું : “એમ કેમ બોલછ?”
“તયેં પછી મૂંઝાઈને શું બેઠા છો? જવાબ દ્યોને અબડાને, કે બાઈને આશા છે, માટે બાળક અવતરે પછી લઈ જા. ત્યાં પ્રભુ રાજા સરજાડશે.” આમ હજામની મત્ય ચાલી, તેથી ‘હજામત્ય’ શબ્દ થયો!
અબડો પાવર માથે થાણું મૂકીને ગયો.
આંહીં જોધપુરના રાઠોડે લાખામાચી ગામ વાસ્યું. ત્યાંથી રાઠોડ પાવર આવીને મળ્યા. દીકરિયું દીધી ને લીધી. ત્યાં તો પાંચ પરમાર રજપૂત પણ આવ્યા.
રાઠોડની તેર સાખું છે :
{{Poem2Close}}
<poem>
{{space}}પ્રથમ સૂર સંધવ, બીઓ બંગણહાર નરેસર,
{{space}}એડા રાય રાઠોડ, ચેતકરા, દાનેસરા,
{{space}}જળખેઠિયા, કમધજ, ધનડૂબડિયા, પરધરા,
{{space}}વાજા, વાઢેળ, કહાં પીઠ કોટેચા,
{{space}}જમના ત્રટે જોજડાં, ખેડે હાથ સવતનરા,
{{space}}એટલી સાખ ઉપાવતાં તેર સાખ રાઠોડ તવાં.
</poem>
{{Poem2Open}}
એમાં ધાધલ મુખ્ય શાખા. એ બધા વટલાઈને કાઠી બન્યા.
ચાર કુળ પરમારનાં વટલાણાં તેની કાઠી શાખા — જેબલિયા, બાયલ, વીંછિયા ને માલા.
ચોહાણ વટલાણા તેની પાંચ કળી : ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર ને ભીંસરિયા.
એનો દુહો છે :
{{Poem2Close}}
<poem>
{{space}}ઝેકડિયા, વેગડ, ઝળુ, સોંસર, ભીંસરિયા,
{{space}}માલેં બાધા મૂળવા, સગળાય સોનાંગરા.
</poem>
{{Poem2Open}}
આ રીતના વળાટમાંથી કાઠી એવું કુળ થયું : બથમાં આવે એવું એકલઠું.
દેવકરણિયો ધાધલ અને સાણિયો વીંછિયો વાળા વળોચ ભેગા હતા.
પછી સૌએ નક્કી કર્યું : બાંધો પરિયાણ, અબડા જામને ટીપી નાખીએ.
વાઢાળાઓને તેડાવ્યા. તરવારું માંડી સજાવા.
અબડા જામનું થાણું બેઠું હતું તેને વહેમ આવ્યો. “એલા શેની તૈયારી કરો છો?”
“ઈ તો અમારો કાઠીનો રિવાજ છે કે વિવા કરીને પછી સામસામા વઢવાડ્ય કરીએં.”
{{Poem2Close}}
<poem>
{{space}}વિવા કર પાંણે વઢે,
{{space}}છાણે સોમલિયા.
</poem>
{{Poem2Open}}
[સોમવંતીના કુળના લોકો વિવા કરીને પછી છાણે અને પથ્થરે લડાઈ કરે.]
“અમે પે’લાં પાણે ને પછેં છાણે આવીએં. પછેં લાકડીએ ને પાકડીએ, પછેં ઝાટકે ફાટકે થાય.” એક કાઠીને લૂગડાં પહેરાવીને વર કર્યો. એમ લગનનો ડોળ કરીને અબડા જામનાં માણસોને મારી નાખ્યાં. પછી ત્યાંથી થાન કબજે કર્યું.
{{Poem2Close}}
<poem>
{{space}}થાન કંડોળા, થર પટણ, નવસો વાવ કૂવા;
{{space}}રાણા પહેલા રાજિયા, થાન બાબરિયા હુવા.
</poem>
{{Poem2Open}}
થાનમાં સાંઢ ને સીંઢ બાબરિયા હતા તેને ધબેડીને રાજ લીધું.
<center></center>
{{Poem2Close}}
{{Poem2Open}}
અબડે જામે ફેરફાર કરીને થાન ઘેર્યું તે ટાણે સૂરજ વાળા વેળાવળજીને સોણામાં આવ્યા. સોણામાં સૂરજે લીલીયું સોપારીયું દીધી, ફૂલ દીધાં, સવા પો’ર દિ’ ચડ્યે આ વાવમાંથી સવામણ હેમની સાંગ અને ઝાળે ઝાળે રોઝો ઘોડો નીકળશે એવું વરદાન દીધું.
{{Poem2Close}}
<poem>
{{space}}સંવત તેર બોંતેર, આપ સૂરજગઢ આયા,
{{space}}પાવર પડતું મેલ્ય, પડ પંચાળ રચાયા,
{{space}}જાડેજા લાગે જોર, પીવા ન દીએ પાણી,
{{space}}સૂરજ આલી સાંગ, હેમ હાથોહાથ આણી.
{{space}}ઘર પંચાળ કાઠી ધણી, કોણ બીઓ સમવડ કરે,
{{space}}જાડેજ કઢ્યો જદુરાણપત્ય, ઈ વાળે વેળાવળે.
</poem>
<center></center>
{{Poem2Open}}
એ રીતે વિજય કર્યો. વેળાવળજીને ત્રણ દીકરા : વાળોજી વેળાવળનો, ખુમાણ વેળાવળનો, લાલુ વેળાવળનો. વાળોજીનો વસ્તાર વાળા કહેવાણા; ખુમાણનો નાગપાળ થયો.
નાગપાળ ખુમાણનો, માણસુર ખુમાણનો, ખાચર નાગપાળનો ને ખીમાણંદ ખાચરનો, ને ખીમાણંદથી ખાચર શાખ પડી. માણસુરથી ખુમાણ શાખ પડી. લાલુને જેતપરમાં થોડે થોડે ગરાસ ઘેરો થયો.
ખીમાણંદથી ખાચરનો વસ્તાર આ રીતે ઊતર્યો : વાજસૂર ખીમાણંદનો, નાગસૂર વાજસૂરનો, નાગાજણ નાગસૂરનો, કાળો નાગાજણનો.
આ કાળા ખાચર થાનથી ગુગળીઆણે રહેવા ગયા. કાળાને બે દીકરા. સામત કાળાનો ને ઠેબો કાળાનો. ઠેબાને બે દીકરા, લખો ઠેબાનો, ને દાનો ઠેબાનો.
<center></center>
ગુગલિયાણાને ચૉરે સાતસો ચાખડિયું ઊતરે (એટલે સાતસો આગેવાનો બેસતા) ને બાઈયું ચોટીલે હટાણે જાય. ચોટીલામાં તે સમે જગશિયા પરમારની ગાદી. પરમારને કોઈએ કહ્યું કે ગુગલિયાની કાઠિયાણી બાઈયું ગાર રૂપાળી કરે છે. એટલે હટાણે આવેલી બાઈયુંને પરમારે ગઢમાં ગાર કરવા રાત રોકી. કાઠિયાણીનાં છોકરાં ઘેરે રેઢાં ને ભૂખ્યાં રહ્યાં. તેને મરદો સાચવતા બેસી રહ્યા. વળતે દી બાઈયું ઘેરે આવી ત્યારે વાત કરી. કાઠી દાયરો ચોટીલા માથે જુક્તિથી મહેમાનદાવે આવ્યા, ને પછી તરવારો ખેંચી પરમારોને વાઢ્યા. ચોટીલા સર કર્યું.
{{Poem2Close}}
<poem>
{{space}}સંવત સોળ દસ સાત, વાર ભોમે પરમાનાં,
{{space}}આસો માસ ઉદાર, જકે બીજ ઊજળ જાનાં;
{{space}}ધંધ કર્યો ખગધાર, પાંચ મતો પરમાનો,
{{space}}ચોટીલપંથ સૌ સાથ, યું કર ગોઠે આનો;
{{space}}પ્રજરૂપ ભૂપ કાંઠાપતિ, વીખમ વેર વિચારીઓ!
{{space}}તણ દી નાગ સામત તણે, મહદ જગશિયો મારિયો.
</poem>
{{Poem2Open}}
[સંવત સોળસો સત્તરમાં આસો માસની ઊજળી બીજ ને મંગળવારે, તલવારની ધારે ઘમસાણ મચાવ્યું. ચોટીલા-પતિને ગોઠ (મહેફિલ) કરવા તેડાવ્યો. પછી પરજ (શાખાઓ)ના સ્વામી કાઠીરાજે વિષમ વેર વિચાર્યું અને સામત ખાચરના દીકરા નાગે મર્દ જગશિયા પરમારને માર્યો.]
આ બનાવને લગતી એક કહેવત છે : “લખા વાંદર ઘેર્ય” : એટલે કે જગશિયા પરમારને કાઠીરાજ સામત ખાચરે ગોઠમાં બોલાવ્યા, પછી અગાઉથી સંકેત કર્યા મુજબ સામત ખાચરે પોતાના ભત્રીજા લખા ઠેબાણીને સનસમાં કહ્યું કે “લખા, બાપ, વાંદર ઘેર્ય” (વાંદર નામની આપણી ઘોડીને પાણી પાઈ આવ) લખો બહાર ગયો, પણ હિંમત ન કરી શક્યો. એટલે પેશાબ કરી આવીને પાછો દાયરામાં આવી બેસી ગયો. બીજી વાર કહ્યું, ને લખો ઊઠ્યો નહીં, ત્યારે સામતના દીકરા નાગે કહ્યું, “બાપુ, વાંદરને લખો ઘેરે તો જ થાય, કે બીજો કોઈ ઘેરે તો ચાલે?” જવાબમાં સામત ખાચરે કહ્યું, “બાપ, ગા વાળે ઈ અરજણ.” એટલે નાગે ઊઠી, તલવાર ખેંચી જગશિયાને ઝાટકે દીધો.
તે સમયથી વ્યંગમાં કાઠીઓ લખાના વસ્તારને ‘લખા મુતરણીના’ કહે છે.
<center></center>
પાંચાળમાં આટકોટ પાસે મૂળ ગોરીગઢ નામે ગામ. ત્યાં ચાર ગોરી ભાઈઓનું રાજ : કાળુ પીર, પઠાણ પીર, બાળો પીર ને ફાજલ પીર. ચારેય ભાઈએ વાઘેલાઓ (સોલંકીઓ!) સામે લાખા ફુલાણીને મદદ કરી, એ લડાઈમાં ચારેયનાં માથાં પડ્યાં ને ધડ લડ્યાં. પછી ત્યાં જસા કુંભારે પોતાના નામથી ગામ જસદણ બાંધ્યું. જસાને મારીને એ ગામ જસા ખુમાણે લીધું. જસો ખુમાણ ગુગળિયાણેથી નોખો પડેલ.
એક વાર જસા ખુમાણને ઘેર કારજ હતું. ત્યાં અળાઉનો કાઠી લૂણવીર ખાચર આવેલો, તે જસાના દીકરા સુરગની વહુને સવેલી ઉપાડીને ભાગ્યો. વાંસે વાર ચડી. ખંભાળા ને વાંકિયા વચાળે વાર પૂગી, ત્યાં લૂણવીરને હરાવ્યો. વેર થયાં, પછી લખાણીઓએ જસદણ લીધું.
ખુમાણો રાણીગામ ને દેપલે ગયા ને થાનવાળા બાબરીઆઓને ત્યાંથી પણ ઠેલી ઠેલી દરિયાને કાંઠે કાઢ્યા.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 6. દરિયાપીરની દીકરી
|next = 8. જનમના જોગી
}}
26,604

edits