રંગ છે, બારોટ/12 ખાનિયો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જાતની કજાત કોણ?  
:::જાતની કજાત કોણ?  
કજાતની જાત કોણ?  
:::કજાતની જાત કોણ?  
કચેરીના કુત્તા કોણ?  
:::કચેરીના કુત્તા કોણ?  
મહેફિલના ગધ્ધા કોણ?
:::મહેફિલના ગધ્ધા કોણ?
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 71: Line 71:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જાતની કજાત કોણ?  
:::જાતની કજાત કોણ?  
કજાતની જાત કોણ?  
:::કજાતની જાત કોણ?  
કચેરીના કુત્તા કોણ?  
:::કચેરીના કુત્તા કોણ?  
મહેફિલના ગધ્ધા કોણ?
:::મહેફિલના ગધ્ધા કોણ?
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 173: Line 173:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જાતની કજાત કોણ?  
:::જાતની કજાત કોણ?  
કજાતની જાત કોણ?  
:::કજાતની જાત કોણ?  
કચેરીના કુત્તા કોણ?  
:::કચેરીના કુત્તા કોણ?  
ને મહેફિલના ગધ્ધા કોણ?
:::ને મહેફિલના ગધ્ધા કોણ?
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 196: Line 196:
આમ ઈરાનમાં વાહવાહ કહેવરાવીને ખાનિયો પાછો દલ્લીમાં આવ્યો ત્યારે ત્યાં પણ એની વાહવાહ બોલી ગઈ. શેજાદો ખાનખાનાન પ્રથમ પહેલો જઈને પોતાના માલિક કાજીને પગે પડ્યો, કે “હે માલિક! હું તો તમારો એ-નો એ ખાનિયો જ છું ને ખાનિયો જ રહીશ.”
આમ ઈરાનમાં વાહવાહ કહેવરાવીને ખાનિયો પાછો દલ્લીમાં આવ્યો ત્યારે ત્યાં પણ એની વાહવાહ બોલી ગઈ. શેજાદો ખાનખાનાન પ્રથમ પહેલો જઈને પોતાના માલિક કાજીને પગે પડ્યો, કે “હે માલિક! હું તો તમારો એ-નો એ ખાનિયો જ છું ને ખાનિયો જ રહીશ.”
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 11. ચંદણ–મેણાંગરી
|next =
}}
26,604

edits