પરિભ્રમણ ખંડ 1/કાંઠા ગોર્ય: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કાંઠા ગોર્ય}} {{Poem2Open}} [નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવ...")
(No difference)

Revision as of 09:25, 18 May 2022

કાંઠા ગોર્ય


[નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવીને સૌરાષ્ટ્રણો પૂજન કરે છે. વાર્તાશૈલીમાં નવી ભાત પાડતી આ વાક્યરચના છે.]

સાસુ–વહુ હતાં. દેરાણી-જેઠાણી હતાં.

પુરુષોત્તમ માસ આવ્યો છે. ગંગા–જમના નદી કહાવે છે. આખું ગામ ના’ઈને કાંઠા ગોર્ય પૂજે છે. સાસુ અને નાની વહુ તો ના’વા જાય છે. મોટી વહુ તો આવતી નથી. ‘ભાભીજી, ભાભીજી, હાલો ના’વા જાશું?’