26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 88: | Line 88: | ||
ત્યાં તો ભોગળ ભાંગી ગઈ છે. ‘ચટાક! ચટાક!’ ચાખડી બોલી છે. અને — | ત્યાં તો ભોગળ ભાંગી ગઈ છે. ‘ચટાક! ચટાક!’ ચાખડી બોલી છે. અને — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
:::પીળાં પીતાંબર પેર્યાં છે, | |||
:::લાલ ચાખડીએ ચડ્યા છે, | |||
:::માથે મોર મુગટ ને છત્તર ધર્યાં છે, | |||
:::લલાટમાં કેસર ચંદણની આડ્ય છે. | |||
:::મરક! મરક! હસે છે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવા પુરુષોત્તમજી ચટકતી ચાલે આવીને મંડપમાં આવ્યા છે. બધાં ગીત ગાવા મંડ્યાં છે. | |||
ત્યાં તો શણગાર સજીને વહુ પણ આવ્યાં છે. છેડાછેડી બંધાણી છે. ચોથો ફેરો ફરી રહ્યાં છે. ગામની બાઈડીઓ ગાય છે. | |||
હે પુરુષોત્તમ મા’રાજ, જેવી આની લાજ રાખી એવી સહુની રાખજો! | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કાંઠા ગોર્ય | |||
|next = ધરો આઠમ | |||
}} |
edits