ચૂંદડી ભાગ 2/63.આવાંસાં હો રે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|63.| }} <poem> આવાંસાં મારી મરઘાનેણી! ::: આવાંસાં હો રે! રે ઘોડાંરી...")
(No difference)

Revision as of 09:57, 19 May 2022


63.

આવાંસાં મારી મરઘાનેણી!
આવાંસાં હો રે!

રે ઘોડાંરી ઘમસાણે
હાથી ઝલેતાં નાળેરાં દેતાં
આવાંસાં હો રે!

આવાંસાં મારી પિયરપૂરી!
આવાંસાં હો રે!

ચૂડલા સોયે તો સીરમિયા ભેળા લેજો રે!
આવાંસાં મારાં મરઘાનેણી!
આવાંસાં હો રે!

સાળુડા સોયે તો વાણીડા ભેળા લેજો રે. — આવાંસાં.
ઘરણાં સોયે તો સોનીડા ભેળા લેજો રે. — આવાંસાં.