ચૂંદડી ભાગ 2/75.હસીને બોલો!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|75.|}} {{Poem2Open}} [હે પતિ! તમે ચૂડલા વગેરે ઘડાવીને લાવ્યા, પણ મારી સા...")
 
No edit summary
 
Line 11: Line 11:
::: ઊભા પ્યારા લાગો સરદાર!  
::: ઊભા પ્યારા લાગો સરદાર!  
વનજી! ચૂડલા સીરાવો  
વનજી! ચૂડલા સીરાવો  
::; વની રે ડેરે5 આવો સરદાર!  
::: વની રે ડેરે5 આવો સરદાર!  
વનજી! વાદળિયાં6 મેલાંમેં  
વનજી! વાદળિયાં6 મેલાંમેં  
::: બાળક વની ઊભાં સરદાર!  
::: બાળક વની ઊભાં સરદાર!  

Latest revision as of 10:30, 19 May 2022


75.

[હે પતિ! તમે ચૂડલા વગેરે ઘડાવીને લાવ્યા, પણ મારી સાથે હસીને બોલશો તો જ હું ચૂડલા હોંશે હોંશે પહેરીશ. જો વઢીને બોલશો તો આભૂષણ પાછાં આપીશ.]

વનજી! સીરવિયારે હાટે
ઊભા પ્યારા લાગો સરદાર!
વનજી! ચૂડલા સીરાવો
વની રે ડેરે5 આવો સરદાર!
વનજી! વાદળિયાં6 મેલાંમેં
બાળક વની ઊભાં સરદાર!
છોટી લાડી ઊભાં સરદાર!
વનજી! હસીને બોલો તો
ચૂડલા સારા ઝીલાં સરદાર!
વનજી! વેરાજી7 બોલો તો
ચૂડલા પાછા દેશાં સરદાર!