સોરઠિયા દુહા/1: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|1|}} <poem> રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા! ભુજ રાવણરા ભંજિયા, આલ...") |
(No difference)
|
Revision as of 05:19, 20 May 2022
1
રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા!
ભુજ રાવણરા ભંજિયા, આલી જાં ભંવરા!
હે દશરથના કુંવર, રંગીલા પ્રભુ રામ! તમને રંગ છે. તમે રાવણની ભુજાઓ ભાંગી. હે કુંવર! તમારા પર હું વારી જાઉં છું.