સોરઠિયા દુહા/2: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|2|}} <poem> રામા! રજપૂતી તણો, આડો વાળ્યો આંક! લીધા પે’લી લાંક, (તમે...")
(No difference)

Revision as of 05:22, 20 May 2022


2

રામા! રજપૂતી તણો, આડો વાળ્યો આંક!
લીધા પે’લી લાંક, (તમે) દીધી દશરથરાઉત.

હે રામ! તમે તો રજપૂતીનો આડો આંક વાળ્યો; કારણ કે લંકા લીધી તે પહેલાં તો તમે એ વિભીષણને ભેટ દઈ દીધી હતી, હે દશરથ રાજાના પુત્ર!