સોરઠિયા દુહા/6: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|6|}} <poem> તન ચોખાં, મને ઊજળાં, ભીતર રાખે ભાવ, કિનકા બૂરા ન ચિંતવ...") |
(No difference)
|
Revision as of 06:33, 20 May 2022
6
તન ચોખાં, મને ઊજળાં, ભીતર રાખે ભાવ,
કિનકા બૂરા ન ચિંતવે, તાકુ રંગ ચડાવ.
શરીર જેનાં નિર્મળ છે, મન જેનાં ઊજળાં છે, પ્રેમની લાગણી જેઓ મનની અંદર રાખે છે, કોઈનું બૂરું ચિંતવતા નથી, તેવા પુરુષોને રંગ ચડાવજો.