સોરઠિયા દુહા/9: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|9|}} <poem> ધ્રમ જાતાં, ધર પલટતાં, ત્રિયા પડને તાવ; ઓ તીનું દિન મર...") |
(No difference)
|
Revision as of 06:38, 20 May 2022
9
ધ્રમ જાતાં, ધર પલટતાં, ત્રિયા પડને તાવ;
ઓ તીનું દિન મરણરા, કોણ રંક કોણ રાવ.
પોતાનો ધર્મ જાતો હોય, પોતાની ધરતી કહેતાં જનમભોમને કોઈ શત્રુ પાલટતો હોય અને સ્ત્રી સંકટમાં પડતી હોય, એ ત્રણ દિવસ માનવીને માટે મરી ફીટવાના છે, પછી ભલે માનવી રંક હોય કે રાય.