સોરઠિયા દુહા/10: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|10|}} <poem> બેટા જાયા કવણ ગુણ, અવગુણ કવણ મૂવાં; જો ઊભાં ઘર આપણી, ગ...")
(No difference)

Revision as of 06:40, 20 May 2022


10

બેટા જાયા કવણ ગુણ, અવગુણ કવણ મૂવાં;
જો ઊભાં ઘર આપણી, ગંજીજે અવરાં.

છતે દીકરે જો આપણી ધરતીને બીજાઓ ખૂંદી શકે, તો પછી દીકરા જન્મ્યા તેનો લાભ શું, અને મૂઆ તેની ખોટ શું?