સોરઠિયા દુહા/14: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|14 |}} <poem> જે મુખ અમલ ન ચાખિયો, તુરી ન ખેંચ્યા તંગ; ફટ અલૂણા સાય...") |
(No difference)
|
Revision as of 09:47, 20 May 2022
14
જે મુખ અમલ ન ચાખિયો, તુરી ન ખેંચ્યા તંગ;
ફટ અલૂણા સાયબા, આપું તોં કીં અંગ.
સ્ત્રી કહે છે કે, જે પુરુષે કસુંબો ચાખ્યો નથી, જેણે ઘોડેસ્વારી કરી જાણી નથી તેવા અલૂણા — મીઠા વગરના માણસને મારા દેહનો સ્વામી હું કઈ રીતે બનાવી શકું?