સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય ઠક્કર, ‘શાહબાઝ’/જીત...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં, મુકિત મારી આખરે છે એ...")
 
(No difference)

Latest revision as of 12:02, 24 May 2021

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,
મુકિત મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં!