સોરઠિયા દુહા/15: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|15 |}} <poem> તિખ્ખા તુરગ ન માણિયા, ભડ સિર ખગ્ગ ન ભગ્ગ, જનમ અકારણ હ...") |
(No difference)
|
Revision as of 09:53, 20 May 2022
15
તિખ્ખા તુરગ ન માણિયા, ભડ સિર ખગ્ગ ન ભગ્ગ,
જનમ અકારણ હી ગયો, ગોરી ગળે ન લગ્ગ.
જે પુરુષે તેજીલા ઘોડાની સવારી ન માણી, ભડવીર શત્રુનાં માથાં ઉપર પોતાનું ખડગ ન ભાંગ્યું અને ગોરી સુંદરીને ગળે ન લગાવી, તેનો જન્મ વૃથા જ ગયો.