સોરઠિયા દુહા/16: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|16 |}} <poem> હાથુંમાં હથિયાર, ગાહડમલ રાખે ઘણાં; ભારથ પડિયાં ભાર,...") |
(No difference)
|
Revision as of 09:59, 20 May 2022
16
હાથુંમાં હથિયાર, ગાહડમલ રાખે ઘણાં;
ભારથ પડિયાં ભાર, કોઈક ઝીલે કિસનિયા.
હાથમાં હથિયાર લઈને તો કંઈક યોદ્ધાઓ ફરતા હોય છે, પણ હે કિસનિયા! જ્યારે ધીંગાણું મચે ત્યારે એમાંથી કોઈક વીરલા જ ઘા ઝીલવા ઊભા રહે છે.