સોરઠિયા દુહા/18: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|18|}} <poem> રણરિયાં મ રોય, રોને રણ છાંડી ગિયાં; મુએ જ મંગળ હોય, રણ...")
(No difference)

Revision as of 10:24, 20 May 2022


18

રણરિયાં મ રોય, રોને રણ છાંડી ગિયાં;
મુએ જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.

હે માતા, બહેન, પત્ની! રણસંગ્રામમાં રહી ગયેલાં (મુવેલાં)ને ન રોજે; રોજે રણભૂમિ છોડી ભાગી ગયેલને. રણભૂમિમાં મુવે તો મંગળ જ થાય.