26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 94: | Line 94: | ||
ધણી-ધણિયાણી પ્યારમાં ગુલતાન છે તે વખતે બારીએથી બહારવટિયાએ પોલિસનું ટોળું, શૅરીફ, ન્યાયાધીશ — તમામને ખડાં થઈ ગયેલાં દીઠાં. પણ એ તો મર્દ હતો. થડક્યો નહિ. એણે શું કર્યું? | ધણી-ધણિયાણી પ્યારમાં ગુલતાન છે તે વખતે બારીએથી બહારવટિયાએ પોલિસનું ટોળું, શૅરીફ, ન્યાયાધીશ — તમામને ખડાં થઈ ગયેલાં દીઠાં. પણ એ તો મર્દ હતો. થડક્યો નહિ. એણે શું કર્યું? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
::He took his sword and his buckler, | |||
::::: His bow and his children three; | |||
::And went into his strongest chamber | |||
::::: Where he thought surest to be. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[એણે પોતાની તરવાર તથા પટો ઉઠાવ્યાં. પોતાનું ધનુષ્ય તથા ત્રણેય બચ્ચાંને ઉપાડી લીધાં. અને પોતાના ઘરમાં સૌથી મજબૂત ઓરડામાં, કે જ્યાં પોતે સલામત રહી શકશે એમ લાગ્યું, તેમાં જઈને ભરાયો.]''' | |||
અને એની શૂરી સ્ત્રીએ શું કર્યું? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::Fair Alice like a lover true | |||
::::: Took a pollo-axe in her hand | |||
::Said, he shall die that cometh in | |||
::::: This door, while I may stand. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[સુંદરી ઍલિસે એક સાચી પ્રિયતમાની અદાથી હાથમાં કુહાડી ઉપાડી અને શત્રુઓને હાકલ કરી કે ‘હું આંહીં ઊભી છું ત્યાં સુધી જો કોઈ મારી ખડકીમાં આવ્યો છે તો એનું મૉત સમજજો!’]''' | |||
એમ ઍલિસે ગિસ્તને રોકી રાખી, એટલે બહારવટિયાએ શું કર્યું? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::Cloudeslee bent a right good bow, | |||
::::: That was of a trusty tree; | |||
::He smote the Justice on the breast, | |||
::::: That his arrow burst in three. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[બહારવટિયાએ પોતાનું મજબૂત ઝાડની બનાવટનું ધનુષ ખેંચ્યું અને તીર છોડ્યું. એ તીર શત્રુસૈન્યમાં ઊભેલા ન્યાયાધીશની છાતીમાં અથડાઈને ત્રણ ટુકડા થઈ ગયું, કેમ કે ન્યાયાધીશે બખ્તર પહેરેલું હતું.]''' | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::Yield thee Cloudeslee, said the Justice | |||
::::: And thy bow and thy arrows the fro; | |||
::A curse on his heart, said fair Alice | |||
::::: That my Husband counsolleth so. | |||
</poem> |
edits