સોરઠિયા દુહા/21: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|21|}} <poem> સાયર લેરું થોડીયું, મુંજા ઘટમાં ઘણેરીયું; હકડી તડ ન...") |
(No difference)
|
Revision as of 11:06, 20 May 2022
21
સાયર લેરું થોડીયું, મુંજા ઘટમાં ઘણેરીયું;
હકડી તડ ન પોગિયું, (ત્યાં) દૂજી ઊપડિયું.
(કોઈ કચ્છી લોકકવિએ ગાયું છે કે) સમુદ્રમાં તો લહેરો થોડી છે, વધુ તો મારા હૈયામાં છે. એક લહેર હજુ કાંઠે ન પહોંચી હોય ત્યાં તો બીજી ઊપડી જ હોય છે.