સોરઠિયા દુહા/22: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|22|}} <poem> ગાલડિયું ગૂઢેરથજ્યું, વધીને વડ થિયું; ચંગે માડુએ ન પ...") |
(No difference)
|
Revision as of 11:07, 20 May 2022
22
ગાલડિયું ગૂઢેરથજ્યું, વધીને વડ થિયું;
ચંગે માડુએ ન પૂછીયું, (પછી) દલજી દલમેં રૈયું.
ગૂઢાર્થની વાતો મારા મનમાં વધીને વડ જેવડી થઈ, પણ કોઈ સુજન માણસે મને એ પૂછી નહિ; (બેવકૂફને તો મેં કહી નહિ) એટલે પછી એ બધી વાતો દિલની દિલમાં જ રહી ગઈ.