કંકાવટી મંડળ 1/આંબરડું–ફોફરડું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|આંબરડું–ફોફરડું|}} '''“પૂજારી!''' એ પૂજારી, ઉઘાડો ને!” {{Poem2Open}} “ર...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 23: Line 23:
:::::મારું દૂધ મા’દેવને ચડે.
:::::મારું દૂધ મા’દેવને ચડે.
::::::::*
::::::::*
::તલક તળસી  
::તલક તળસી <ref>અહીંથી લગભગ અર્થ શૂન્ય જોડકણું શરૂ થાય છે.</ref>
::ઝમરખ દીવડો  
::ઝમરખ દીવડો  
::હત હત કરતો જાય રે જીવડો :
::હત હત કરતો જાય રે જીવડો :
Line 42: Line 42:
::એને નાખો જમને બાર  
::એને નાખો જમને બાર  
::ઈ બૂડે ને અમને તાર.
::ઈ બૂડે ને અમને તાર.
</poem>
{{Poem2Open}}
એટલું બોલી, સાથિયા કરી, ચપટીક દાણા નાખી છોકરીઓ સાથિયાને વધાવે; તે વખતે આવું સૌભાગ્ય માગે :
{{Poem2Close}}
<poem>
::ચકલાં રે તમે ચણી ચણી લેજો,
::ગોવિંદના ઘર ગણી ગણી લેજો!
::ગોવિંદ રે તમે આરી દેજો, ઝારી દેજો!
::ગોઠડીએ બે બેન્યું દેજો!
::આણે પરિયાણે વીરોજી દેજો!
::રાંધણીએ વઉવારુ દેજો!
::પીરસણે માતાજી દેજો!
::પાટલે જમવા બાપ દેજો!
::ભેગો જમાડવા ભત્રીજો દેજો!
</poem>
{{Poem2Open}}
પછી સાથિયા ઉપર ચારેય ફળ મૂકીને બોલે :
{{Poem2Close}}
<poem>
::બેસ રે રામ શ્રી ભગવાન,
::ક્યારે લેશું હરિનાં નામ!
::હર રે હૈડાંની ગોરી
::ઓસડિયામાં નાખો ઢોળી.
::વૈદ રે તું કુંટિયો વૈદ
::મોંઘાં તુલસી મોંઘાં પાન
::મોંઘાં રે શ્રી રામનાં નામ
::મોંઘે વરતે વરત કરો
::::: વરતોલાં કરો,
::લખ ચોરાસી ફેરા ટળો!
::ફેરા ફરતાં લાગી વાર
::શ્રી કૃષ્ણે ઉઘાડ્યાં બાર
::બારોબાર દીવા બળે
::શ્રી કૃષ્ણના વિવા કરે.
</poem>
{{Poem2Open}}
[પછી ફળો ઉપર ચાંદલા કરતાં કરતાં]
{{Poem2Close}}
<poem>
::ટીલી રે મારી ટબક દેરાણી,
::ઝબક જેઠાણી,
::વરત કરો બે ઝલ દેરાણી.
::મારી ટીલી આરે માસ બારે માસ
::શિવજી પૂરો સૌની આશ!
::સૌ નાયાં સૌ ધોયાં,
::તેની બાંધો પાળ્ય
::પાળ્યે પાંચ પૂતળાં ને
::મંઈ બેઠા વાસુદેવજી.
::મરડક મારી મૂઠડી
::લે રે રામ લેતો જા
::કાંઈક આશરવાદ દેતો જા,
::રાણી પાસે થાતો જા,
::રાણી કે’શે કા’ણી
::તને ચડપ લેશે તાણી.
</poem>
{{Poem2Open}}
પછી ઊઠવણું કરે છે. ઊઠીને ઘેર જાય. ચાલતાં ચાલતાં બોલે :
{{Poem2Close}}
<poem>
::કારતક ના’ય કડકડ ખાય
::એનું પુન્ય કૂતરાને જાય.
</poem>
{{Poem2Open}}
[એટલે કે આ વ્રતમાં તેલમાં તળેલું ધાન્ય જે ખાય તેને પુણ્ય ન મળે.]
પાછી વળે ત્યાં સુધી અંધારું જ હોય. ધીમે ધીમે કાગડા–કૂતરા બોલવા લાગે. એટલે વ્રત કરવાનો વખત વીતી ગયો ગણાય. બીજી શેરીઓની જે કન્યાઓ મોડી ઊઠે તેને ખીજવવા માટે બોલે છે કે —
{{Poem2Close}}
<poem>
::કાગડા બોલ્યા
::કૂતરા બોલ્યા
::ઓલીપાની છોડિયુંનું ખો…ટું!
</poem>
</poem>
26,604

edits

Navigation menu