ગુજરાતી એકાંકીસંપદા/સાત હજાર સમુદ્રો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 78: Line 78:
}}
}}
{{Ps
{{Ps
રોબીનઃ પરિમલ તારો મિત્ર છે એમ! એટલે જ મારી ગેરહાજરીમાં તને મળવા આવે છે? અઠવાડિયામાં બે બે પત્રો લખે છે… ઢગલો એક ભેટો મોકલાવે છે… અને હોટેલ કે થિયેટરના એકાન્તમાં તમે બન્ને… એકબીજાના હાથમાં હાથ મૂકી… પ્રેમ કરો છો! મિત્ર છે?
|રોબીનઃ  
જ્યોતિઃ રોબીન! મોઢું સંભાળીને બોલ!
|પરિમલ તારો મિત્ર છે એમ! એટલે જ મારી ગેરહાજરીમાં તને મળવા આવે છે? અઠવાડિયામાં બે બે પત્રો લખે છે… ઢગલો એક ભેટો મોકલાવે છે… અને હોટેલ કે થિયેટરના એકાન્તમાં તમે બન્ને… એકબીજાના હાથમાં હાથ મૂકી… પ્રેમ કરો છો! મિત્ર છે?
રોબીનઃ શા માટે? પરિમલને તું પ્રેમ કરતી નથી?
}}
જ્યોતિઃ ના… ના… એક હજાર વખત ના.
{{Ps
રોબીનઃ પરિમલને તું ક્યારેય પ્રેમ કરતી નો’તી?
|જ્યોતિઃ  
જ્યોતિઃ ના…
|રોબીન! મોઢું સંભાળીને બોલ!
રોબીનઃ ખોટું બોલે છે… છેલ્લા ત્રણ મહિના થયા… પરિમલની એકેએક ટપાલ હું ખોલીને વાંચું છું… છેલ્લા ત્રણ મહિના થયાં તું અને પરિમલ શું કરો છો… ક્યાં ક્યાં જાવ છો… કેટલો સમય સાથે પસાર કરો છો તેની રજેરજ માહિતી હું ધરાવું છું… બોલ સાંભળવી છે તારે?
}}
જ્યોતિઃ પરિમલની ટપાલ તું ખોલીને વાંચે છે? મારી રજા વગર?
{{Ps
રોબીનઃ હા! તને ખબર ન પડે તેમ… પછી ચિપકાવીને તને આપી દઉં છું. એટલે જ… અઠવાડિયા પહેલાં પરિમલ અહીં આવવાનો છે તેવી ટપાલ વાંચીને મેં બહારગામ જવાનું નાટક ગોઠવેલું…
|રોબીનઃ  
જ્યોતિઃ એટલે કે તું બહારગામ ગયો જ ન હતો.
|શા માટે? પરિમલને તું પ્રેમ કરતી નથી?
રોબીનઃ ના… હું અહીં જ હતો… એક હોટેલમાં…
}}
જ્યોતિઃ તું મારી ઉપર જાસૂસી કરતો હતો?
{{Ps
રોબીનઃ હા… જાસૂસી કરતો હતો… પરિમલને લેવા બુધવારે ૧૧-૩૦ વાગ્યે તું સ્ટેશને ગયેલી… ટૅક્સી કરી તમે બંને હોટેલ પ્લાઝામાં આવેલાં. પરિમલે ડબલ બેડ રૂમ લીધેલો રૂમ નં. ૨૭… રૂમમાં દાખલ થઈ… તુરત જ તેં કૉફીનો ઑર્ડર આપેલો… કારણ કે પરિમલને કૉફી ભાવે છે… કૉફીનો કપ આપતી વખતે… તેં પરિમલનો હાથ દબાવેલો… પરિમલે તને કિસ કરેલી… એક મિનિટ અને સત્તર સેંકડ… તમે બંને એકબીજાના આલિંગનમાં જકડાયેલાં રહેલાં…
|જ્યોતિઃ  
|ના… ના… એક હજાર વખત ના.
}}
{{Ps
|રોબીનઃ  
|પરિમલને તું ક્યારેય પ્રેમ કરતી નો’તી?
}}
{{Ps
|જ્યોતિઃ  
|ના…
}}
{{Ps
|રોબીનઃ  
|ખોટું બોલે છે… છેલ્લા ત્રણ મહિના થયા… પરિમલની એકેએક ટપાલ હું ખોલીને વાંચું છું… છેલ્લા ત્રણ મહિના થયાં તું અને પરિમલ શું કરો છો… ક્યાં ક્યાં જાવ છો… કેટલો સમય સાથે પસાર કરો છો તેની રજેરજ માહિતી હું ધરાવું છું… બોલ સાંભળવી છે તારે?
}}
{{Ps
|જ્યોતિઃ  
|પરિમલની ટપાલ તું ખોલીને વાંચે છે? મારી રજા વગર?
}}
{{Ps
|રોબીનઃ  
|હા! તને ખબર ન પડે તેમ… પછી ચિપકાવીને તને આપી દઉં છું. એટલે જ… અઠવાડિયા પહેલાં પરિમલ અહીં આવવાનો છે તેવી ટપાલ વાંચીને મેં બહારગામ જવાનું નાટક ગોઠવેલું…
}}
{{Ps
|જ્યોતિઃ  
|એટલે કે તું બહારગામ ગયો જ ન હતો.
}}
{{Ps
|રોબીનઃ  
|ના… હું અહીં જ હતો… એક હોટેલમાં…
}}
{{Ps
|જ્યોતિઃ  
|તું મારી ઉપર જાસૂસી કરતો હતો?
}}
{{Ps
|રોબીનઃ  
|હા… જાસૂસી કરતો હતો… પરિમલને લેવા બુધવારે ૧૧-૩૦ વાગ્યે તું સ્ટેશને ગયેલી… ટૅક્સી કરી તમે બંને હોટેલ પ્લાઝામાં આવેલાં. પરિમલે ડબલ બેડ રૂમ લીધેલો રૂમ નં. ૨૭… રૂમમાં દાખલ થઈ… તુરત જ તેં કૉફીનો ઑર્ડર આપેલો… કારણ કે પરિમલને કૉફી ભાવે છે… કૉફીનો કપ આપતી વખતે… તેં પરિમલનો હાથ દબાવેલો… પરિમલે તને કિસ કરેલી… એક મિનિટ અને સત્તર સેંકડ… તમે બંને એકબીજાના આલિંગનમાં જકડાયેલાં રહેલાં…
જ્યોતિઃ રોબીન… રોબીન…
જ્યોતિઃ રોબીન… રોબીન…
રોબીનઃ બુધવારે બપોરના એક વાગ્યે તમે ક્વૉલિટીમાં લંચ લીધેલું. બપોરના શોમાં નટરાજમાં ફિલ્મ જોવા ગયેલાં… અને ફિલ્મમાંથી છૂટી હોટેલ પર… પરિમલ તારે માટે વાયોલેટ રંગની સાડી લાવેલો… પરિમલની હાજરીમાં તેં એ સાડી પહેરી… અને પછી પરિમલે તારા બે હાથ પકડી તને પલંગ પર ખેંચી… અને તું… પરિમલના આશ્લેષમાં ઢળી પડી…
}}
જ્યોતિઃ રોબીન… મહેરબાની કરીને બંધ થા… નથી સાંભળવી… નથી સાંભળવી મારે એક પણ વાત.
{{Ps
રોબીનઃ હોટેલ પ્લાઝાના… રબ્બરફોમવાળા ગાદલા ઉપર… તું પરિમલ સાથે ઢળી પડી… અને પરિમલે વાયોલેટ રંગની સાડીનો છેડો ખેંચી… તારા સ્લીવલેસ બ્લાઉઝમાંથી દેખાતા બાવડા ઉપર એક બચકું ભર્યું… અને તું નીતિનિયમો લાજમરજાદા બધું જ ભૂલી… રોબીન નામના માણસની તું પત્ની છો… તને પણ તારું આગવું ઘર છે… સંસાર છે… એ બધું જ… ભૂલી… પરિમલ નામના તારા એક મિત્ર સાથે…
|રોબીનઃ  
જ્યોતિઃ રોબીન!…
|બુધવારે બપોરના એક વાગ્યે તમે ક્વૉલિટીમાં લંચ લીધેલું. બપોરના શોમાં નટરાજમાં ફિલ્મ જોવા ગયેલાં… અને ફિલ્મમાંથી છૂટી હોટેલ પર… પરિમલ તારે માટે વાયોલેટ રંગની સાડી લાવેલો… પરિમલની હાજરીમાં તેં એ સાડી પહેરી… અને પછી પરિમલે તારા બે હાથ પકડી તને પલંગ પર ખેંચી… અને તું… પરિમલના આશ્લેષમાં ઢળી પડી…
રોબીનઃ હજુ તું મને કહેવા માગે છે કે પરિમલ તારો મિત્ર છે?
}}
જ્યોતિઃ રોબીન! લગ્ન પહેલાં હું પરિમલને પ્રેમ કરતી હતી… મેં તેને પત્રો લખેલા… અને સાથે ફોટા ખેંચાવેલા.
{{Ps
રોબીનઃ મને ખબર છે.
|જ્યોતિઃ  
જ્યોતિઃ પરિમલ એ બધાંના જોર ઉપર મને બ્લૅકમેઇલ કરે છે… એટલે લાચાર બની હું તેને વશ થાઉં છું… બાકી રોબીન! હું સાચું કહું છું. હું પરિમલને ચાહતી નથી… હું તેને ધિક્કારું છું.
|રોબીન…  
|મહેરબાની કરીને બંધ થા… નથી સાંભળવી… નથી સાંભળવી મારે એક પણ વાત.
}}
{{Ps
|રોબીનઃ  
|હોટેલ પ્લાઝાના… રબ્બરફોમવાળા ગાદલા ઉપર… તું પરિમલ સાથે ઢળી પડી… અને પરિમલે વાયોલેટ રંગની સાડીનો છેડો ખેંચી… તારા સ્લીવલેસ બ્લાઉઝમાંથી દેખાતા બાવડા ઉપર એક બચકું ભર્યું… અને તું નીતિનિયમો લાજમરજાદા બધું જ ભૂલી… રોબીન નામના માણસની તું પત્ની છો… તને પણ તારું આગવું ઘર છે… સંસાર છે… એ બધું જ… ભૂલી… પરિમલ નામના તારા એક મિત્ર સાથે…
}}
{{Ps
|જ્યોતિઃ  
|રોબીન!…
}}
{{Ps
|રોબીનઃ  
|હજુ તું મને કહેવા માગે છે કે પરિમલ તારો મિત્ર છે?
}}
{{Ps
|જ્યોતિઃ  
|રોબીન! લગ્ન પહેલાં હું પરિમલને પ્રેમ કરતી હતી… મેં તેને પત્રો લખેલા… અને સાથે ફોટા ખેંચાવેલા.
}}
{{Ps
|રોબીનઃ  
|મને ખબર છે.
}}
{{Ps
|જ્યોતિઃ  
|પરિમલ એ બધાંના જોર ઉપર મને બ્લૅકમેઇલ કરે છે… એટલે લાચાર બની હું તેને વશ થાઉં છું… બાકી રોબીન! હું સાચું કહું છું. હું પરિમલને ચાહતી નથી… હું તેને ધિક્કારું છું.
}}
(રોબીન ઊભો થઈ જ્યોતિ પાસે જાય છે… તેના ખભા પર હાથ મૂકે છે… તેને પંપાળે છે.)
(રોબીન ઊભો થઈ જ્યોતિ પાસે જાય છે… તેના ખભા પર હાથ મૂકે છે… તેને પંપાળે છે.)
રોબીનઃ તો પછી… ગુજરાત મેલને અકસ્માત થયો છે… એ સમાચાર જાણીને તું વિહ્વળ કેમ થઈ ગઈ?
{{Ps
જ્યોતિઃ એટલા માટે કે પરિમલથી આટલી જલદી હું મુક્ત થઈ શકીશ… એ વાત હું સાચી માની શકી નહિ… એટલે…
|રોબીનઃ  
|તો પછી… ગુજરાત મેલને અકસ્માત થયો છે… એ સમાચાર જાણીને તું વિહ્વળ કેમ થઈ ગઈ?
}}
{{Ps
|જ્યોતિઃ  
|એટલા માટે કે પરિમલથી આટલી જલદી હું મુક્ત થઈ શકીશ… એ વાત હું સાચી માની શકી નહિ… એટલે…
}}
(રોબીન જ્યોતિને પ્રેમ કરવાના પ્રયત્નો કરે છે.)
(રોબીન જ્યોતિને પ્રેમ કરવાના પ્રયત્નો કરે છે.)
રોબીનઃ પરિમલના મૃત્યુનું તને રતિભાર પણ દુઃખ નથી… જ્યોતિ?
{{Ps
જ્યોતિઃ સહેજ પણ નહિ… ઊલટાની હું એક નાલાયક માણસના પંજામાંથી મુક્ત થઈ તેનો મને આનંદ થાય છે…
|રોબીનઃ  
રોબીનઃ કદાચ ધાર કે પરિમલ અકસ્માતમાંથી બચી ગયો હોય તો?
|પરિમલના મૃત્યુનું તને રતિભાર પણ દુઃખ નથી… જ્યોતિ?
}}
|જ્યોતિઃ  
|સહેજ પણ નહિ… ઊલટાની હું એક નાલાયક માણસના પંજામાંથી મુક્ત થઈ તેનો મને આનંદ થાય છે…
}}
{{Ps
|રોબીનઃ  
|કદાચ ધાર કે પરિમલ અકસ્માતમાંથી બચી ગયો હોય તો?
}}
{{Ps
(જ્યોતિ રોબીનની સોડમાં ભરાય છે.)
(જ્યોતિ રોબીનની સોડમાં ભરાય છે.)
જ્યોતિઃ તો રોબીન! હું શું કરીશ?
{{Ps
રોબીનઃ એક કામ કર, પરિમલને તું એક કાગળ લખ.
|જ્યોતિઃ  
જ્યોતિઃ પણ…
|તો રોબીન! હું શું કરીશ?
}}
{{Ps
|રોબીનઃ  
|એક કામ કર, પરિમલને તું એક કાગળ લખ.
}}
{{Ps
|જ્યોતિઃ  
|પણ…
}}
{{Ps
રોબીનઃ હું કહું તેમ કર. તું પરિમલથી બચવા માંગે છે ને? તો હું તને બચાવી લઈશ…
રોબીનઃ હું કહું તેમ કર. તું પરિમલથી બચવા માંગે છે ને? તો હું તને બચાવી લઈશ…
(જ્યોતિ ટેબલમાંથી કાગળ અને ફાઉન્ટન કાઢે છે. લખવા બેસે છે.)
(જ્યોતિ ટેબલમાંથી કાગળ અને ફાઉન્ટન કાઢે છે. લખવા બેસે છે.)
26,604

edits