ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|પેન્સિલની કબર અને મીણબત્તી}}<br>{{color|blue|‘આદિલ’ મન્સૂરી}}}} {{c...")
 
No edit summary
Line 27: Line 27:
અસ્તિ
અસ્તિ
બામજી
બામજી
અસ્તિઃ અંદર શું કરતો હતો?
}}
બામજીઃ તું પહેલાં એ બતાવ કે બહાર શું કરતો હતો?
{{Ps
અસ્તિઃ કબર ખોદતો હતો.
|અસ્તિઃ  
બામજીઃ કોની?
|અંદર શું કરતો હતો?
અસ્તિઃ મારી.
}}
બામજીઃ કારણ?
{{Ps
અસ્તિઃ (ત્રિકમમાં લટકતી થેલી તરફ ઇશારો કરે છે.)
|બામજીઃ  
બામજીઃ એમાં શું છે?
|તું પહેલાં એ બતાવ કે બહાર શું કરતો હતો?
અસ્તિઃ મારા ચોર્યાશી લાખ જનમોનાં પાપ છે.
}}
બામજીઃ જા જા, એ બધાં પાપ તો મારાં છે, તારાં નથી.
{{Ps
અસ્તિઃ એ પાપ મારાં છે.
|અસ્તિઃ  
બામજીઃ ના, એ તારાં નથી, મારાં છે.
|કબર ખોદતો હતો.
}}
{{Ps
|બામજીઃ  
|કોની?
}}
{{Ps
|અસ્તિઃ  
|મારી.
}}
{{Ps
|બામજીઃ  
|કારણ?
}}
{{Ps
|અસ્તિઃ  
|(ત્રિકમમાં લટકતી થેલી તરફ ઇશારો કરે છે.)
}}
{{Ps
|બામજીઃ  
|એમાં શું છે?
}}
{{Ps
|અસ્તિઃ  
|મારા ચોર્યાશી લાખ જનમોનાં પાપ છે.
}}
{{Ps
|બામજીઃ  
|જા જા, એ બધાં પાપ તો મારાં છે, તારાં નથી.
}}
{{Ps
|અસ્તિઃ  
|એ પાપ મારાં છે.
}}
{{Ps
|બામજીઃ  
|ના, એ તારાં નથી, મારાં છે.
}}
{{Ps
અસ્તિઃ તને જોઈતાં હશે તો આપી દઈશ; પરંતુ આ વાતનો સ્વીકાર કર કે એ પાપ મારાં છે.
અસ્તિઃ તને જોઈતાં હશે તો આપી દઈશ; પરંતુ આ વાતનો સ્વીકાર કર કે એ પાપ મારાં છે.
બામજીઃ જો હું એ પાપ તારાં છે એનો સ્વીકાર કરી લઉં તો તારા ચોર્યાશી લાખ જનમોનો પણ સ્વીકાર કરવો પડે.
બામજીઃ જો હું એ પાપ તારાં છે એનો સ્વીકાર કરી લઉં તો તારા ચોર્યાશી લાખ જનમોનો પણ સ્વીકાર કરવો પડે.
26,604

edits