ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 324: Line 324:
(બામજી એક મુઠ્ઠી ભરીને ચણા આપે છે. બંને જણ ચણા ખાય છે. બામજી ચણાનો એક દાણો અધ્ધર હવામાં ઉછાળી મોં ફાડીને મોંમાં ઝીલે છે. અસ્તિ પણ તેમ કરવા જાય છે ને ચણો ઝીલવા મોં ફાડીને આકાશ તરફ જોઈ એક બે ડગલાં ચાલતાં ખાડામાં પડી જાય છે. ખાડામાં અંધારું હોવાથી કશું જોઈ શકાતું નથી. બામજી ખાડાની ધાર પર બેસી અંદર માથું નમાવી જોરથી બૂમ પાડે છે.)

{{Ps
{{Ps
બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ…
|બામજીઃ  
બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ…
|અસ્તિ… અસ્તિ… અસ્તિ…
બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ…
}}
{{Ps
|બામજીઃ  
|અસ્તિ… અસ્તિ… અસ્તિ…
}}
{{Ps
|બામજીઃ  
|અસ્તિ… અસ્તિ… અસ્તિ…
}}
(બામજી દીવાસળી સળગાવી અંદર જુએ છે. અંદર ધૂળમાં અસ્તિ બેશુદ્ધ થઈ પડ્યો હોય છે.)

બામજીઃ અરે, આ તો મરી ગયો લાગે છે!
{{Ps
|બામજીઃ  
|અરે, આ તો મરી ગયો લાગે છે!
}}
(બામજી ખાડામાં ઊતરી બેશુદ્ધ અસ્તિને ઉપાડીને બહાર લાવે છે. અને એના ચહેરા ઉપર હળવે હળવે ફૂંકો મારવાનું શરૂ કરે છે. લગભગ એકાદ મિનિટ સુધી એને ફૂંકો માર્યા કરે છે. પછી અસ્તિ ભાનમાં આવે છે.)

અસ્તિઃ બા.…મ…જી…
{{Ps
બામજીઃ હં…
|અસ્તિઃ  
અસ્તિઃ માચીસ તારી પાસે છે?
|બા.…મ…જી…
બામજીઃ હા.
}}
અસ્તિઃ એક બીડી સળગાવીને આપ ને.
{{Ps
|બામજીઃ  
|હં…
}}
{{Ps
|અસ્તિઃ  
|માચીસ તારી પાસે છે?
}}
{{Ps
|બામજીઃ  
|હા.
}}
{{Ps
|અસ્તિઃ  
|એક બીડી સળગાવીને આપ ને.
}}
(બામજી બે બીડીઓ સળગાવે છે, એક પોતાના દાંતોમાં દબાવે છે, બીજી અસ્તિના હોઠ વચ્ચે ગોઠવે છે. પોતાની બીડીના જલદી જલદી ત્રણચાર કશ ખેંચી અસ્તિની બીડી બદલી લે છે.)

અસ્તિઃ (ધીરેથી આંખો ઉઘાડી) બીડી બદલી લીધી?

બામજીઃ ના, આ લવિંગિયા નાની જ આવે છે.
{{Ps
|બામજીઃ  
|ના, આ લવિંગિયા નાની જ આવે છે.
}}
{{Ps
અસ્તિઃ (કશ ખેંચતાં) એક બીજી સળગાવી દે.
અસ્તિઃ (કશ ખેંચતાં) એક બીજી સળગાવી દે.
(બામજી તેમ કરે છે.)
(બામજી તેમ કરે છે.)
26,604

edits