18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(11 intermediate revisions by the same user not shown) | |||
Line 67: | Line 67: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |||
|ચન્દ્રવદન મહેતા એનું આંખનું જરા કાચું, | |ચન્દ્રવદન મહેતા એનું આંખનું જરા કાચું, | ||
}} | |||
{{ps | |||
| | |||
|તે નકલ કરવા બેઠા, તે ખોટાનું થઈ ગયું સાસું! | |તે નકલ કરવા બેઠા, તે ખોટાનું થઈ ગયું સાસું! | ||
}} | }} | ||
Line 75: | Line 79: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |||
|ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા! | |ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા! | ||
}} | |||
{{ps | |||
| | |||
|ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા! | |ભાઈ, હાહાનું થૈ ગયું હોહોલિકા! | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
|જીજીઃ | |જીજીઃ | ||
Line 253: | Line 261: | ||
|છબીલઃ | |છબીલઃ | ||
|હે સાફ ઇન્સાફ કરનારા નેક નામદાર કાજીજી, | |હે સાફ ઇન્સાફ કરનારા નેક નામદાર કાજીજી, | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |||
|હું છબીલદાસ કરું છું એક આજીજીજી, | |હું છબીલદાસ કરું છું એક આજીજીજી, | ||
}} | |||
{{ps | |||
| | |||
|વાત બની છે તાજીજીજી. | |વાત બની છે તાજીજીજી. | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
| | |||
|જે કહેતાં જીભ જાય છે લાલજી | |જે કહેતાં જીભ જાય છે લાલજી | ||
}} | |||
{{ps | |||
| | |||
|આ મારો ભાઈ છે જે પાજીજી, | |આ મારો ભાઈ છે જે પાજીજી, | ||
}} | |||
{{ps | |||
| | |||
|એણે અક્કલની કરી હરરરરરાજીજી! | |||
}} | }} | ||
{{ps | |||
|જીજી.: | |||
|અરે હવે સીધી વાત પર આવો, અને છોડો કવિતાની પતરાજીજી. | |||
}} | |||
{{ps | |||
|છેલો: | |||
|અમારો ભાઈ પૈસાદાર છે, એટલે એણે કવિતા જોડી મંગાવી છે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|કેટલી જોડી? | |||
}} | |||
{{ps | |||
|છેલો.: | |||
|દશ જોડી. ગામમાં કવિતાની ક્યાં ખોટ છે? જોડી મંગાવીને એણે ગોખી નાખી છે. | |||
}} | |||
{{ps | |||
|છબીલઃ | |||
|બેસ બેસ હવે, તું કહે તેના ઉપરે હમણાં કવિતા બનાવી આપું. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ક્યા વિષય ઉપર કવિતા નથી લખાઈ કે તમારે વળી નવી બનાવવાની જરૂર પડે! | |||
}} | |||
{{ps | |||
|છબીલોઃ | |||
|બસ, બંધ કર. તારા પર લખું, આ કચેરી પર લખું, આ ફળિયા પર લખું, જાંબુના ઠળિયા પર લખું, તળાવના તળિયા પર લખું, ભીમ બળિયા પર લખું. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|હવે લખ્યા, લખ્યા એવા તે કંઈ ડાળનું કરે છે, ડખુ. | |||
}} | |||
{{ps | |||
|છબીલોઃ | |||
|એમ, તું સમજે છે શં તારા મનમાં? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|હા, હા ભાડાની કવિતા લાવી અહીં હવે ડંફાસ મારો છો? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ખામોશ! આ લઢવાઢ કરવાની જગ્યા નથી, લઢવાડ પતાવવાની આ જગ્યા છે. આ કચેરી કવિતાની બાબતમાં નોંધ કરે છે – દેખીતી રીતે કાજીસાહેબને કવિતામાં રસ જ પડ્યો નથી, એટલે વાત આગળ ચલાવો. | |||
}} | |||
{{ps | |||
|છબીલોઃ | |||
|હું અરજદાર છબીલદાસ, પચાસ હજાર વીઘાંનો જમીનદાર, મારી પાસે ચારેકોર જમીન છે. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|આસામાનમાં પાતાળમાં– | |||
}} | |||
{{ps | |||
|છબીલોઃ | |||
|ખામોશ. આ મારો ભાઈ છેલો, એની પાસે ટુકડો જમીન, એની ખેતી કરવા એણે મારી પાસે એક બળદ ઉછીનો માગ્યો. મેં આપ્યો. એ પાછો આપવા આવ્યો ત્યારે બળદ પૂછડા વિનાનો હતો. પૂછડા વિનાનો બાંડિયા બળદને હું શું કરું? | |||
}} | |||
{{ps | |||
|જીજીઃ | |||
|તમને આ વાત કબૂલ છે. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કબૂલ છે. મેં ખેતી કરી, ફસલ સારી ઉતારી ગાલ્લી દાણાથી ભરી દીધી, અને એ બળદને પૂછડે બાંધી ઘેર હંકારી ગાલ્લી દરવાજે અટકી. નાની ફાટકમાં બળદ પેઠો, અને ગાલ્લી બે થાંભલાને અટકી રહી. બળદ આગળ હીંડ્યો, અને પૂછડી છૂટી થઈ ગઈ… | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ગાલ્લી પૂછડે કેમ બાંધી? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|મોટાભાઈએ બસો જોડ બળદમાં બળદ એવો આપ્યો, કે નાકે વીંધેલો જ નહોતો, અનાથીઓ હતો. | |||
}} | |||
{{ps | |||
|કાજાજીઃ | |||
|બળદનું પૂછડું ક્યાં છે? કચેરીને એનો હવાલો આપો. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|આ રહ્યું સાહેબ! | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જીજીભાઈ! પૂછડાનો હવાલો લ્યો. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|હાજી સાહેબ! મણિ ઉપરથી નાગ પરખાય, મૂછના વાળ ઉપરથી સિંહ વરતાય, એમ આ પૂછડા ઉપરથી બળદની જાત જણાય છે. બળદ ઇમાનદાર લાગે છે. | |||
}} | |||
{{ps | |||
|છબીલઃ | |||
|મને ઇન્સાહ આપો, કાજીસાહેબ! હું બાંડિયા બળદને શું કરું? | |||
}} | |||
(ચંદન પ્રવેશે છે.) | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|મારું નામ ચંદન. મારે આ છેલા સામે જ બીજી ફરિયાદ છે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ખામોશ! એક વાતનો ફેંસલો થયો નથી ત્યાં બીજી ફરિયાદ ક્યાં લાવો છો? જરા બાજુ ઉપર ઊભા રહો. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ફરિયાદીને દસ્તુર મુજબ કહી દો અને તમે આમ આવો. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ચાલો, બધા જરા આધા રહો. પૂઠ કરીને ઊભા રહો. કાજીજી હમણાં કનસલટશેસનમાં બેસશે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જરા જોયું? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|હાજી શાયેબ? | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|શું જોયું? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|છેલો હાથ હલાવે છે. હાથમાં રૂમાલમાં કાંઈ ઢાંકેલું છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|શું લાગે છે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|વજનદાર, માલદાર, ઠીક ઠીકનું લાગે છે, કાજી શાયેબ! સોનું નહિ તો ચાંદી, અને ચાંદી નહિ તો સોનું તો ચોક્કસ લાગે છે, સાયેબ! | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ફરિયાદી વગેરેને પાસે બોલાવો. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અલ્યા, બધા આમના આવો, અને અદબબંધ ઊભા રહો. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|તમે બે ભાઈ છો? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|હું છેલો અને આ છબીલો. | |||
}} | |||
{{ps | |||
|છબીલઃ | |||
|છબીલરામ. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|તમારી તકરાર બળદના પૂછડાની છે. જ્યાં સુધી બળદને નવું પૂછડું ઊગે નહીં ત્યાં સુધી મોટાભાઈ છબીલરામનો બળદ છેલાના કબજામાં રહેશે. પૂછડું છબીલરામના ઘરમાં રહેશે. છબીલરામે અનાથીઓ બળદ આપ્યો એટલા માટે છબીલરામ છેલાની જમીનની ખેતી કરી આપશે. | |||
}} | |||
{{ps | |||
|હોલોઃ | |||
|હોહોહો, હોહોહો, હોહોહો, હોહોહો. | |||
}} | |||
{{ps | |||
| | |||
|તા તા થૈ થૈ, તા થૈ તા થૈ થા! | |||
}} | |||
{{ps | |||
| | |||
|દુનિયભરના હમે મુસાફિર, | |||
}} | |||
{{ps | {{ps | ||
| | | | ||
| | |શાક બી ખાયા ભાજીકા, | ||
}} | }} | ||
{{ps | |||
| | |||
|બહુત કચેરી દેખી હમને, ન્યાય તો કજ્જલ કાજીકા | |||
{{ps | }} | ||
{{ps | |||
| | |||
|જી ન્યાય તો કજ્જલ કાજીકા. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ફરિયાદી નંબર બે – બાઈ, શું નામ તારું? | |||
}} | |||
{{ps | |||
|બાઈઃ | |||
|હું ચંદનબાઈ, પાદર ઉપરની ધરમશાળાની રખવાળી, આ છેલા સામે ખૂનનો આરોપ છે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|પણ તું તો જીવતી છે! | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|એણે મારા નાના બાળકને મારી નાખ્યું, ખૂન કર્યું છે. | |||
}} | |||
{{ps | |||
{{ps જીજી.: ફરિયાદી નંબર બે – બાઈ, શું નામ તારું? | |||
{{ps બાઈઃ હું ચંદનબાઈ, પાદર ઉપરની ધરમશાળાની રખવાળી, આ છેલા સામે ખૂનનો આરોપ છે. | |||
{{ps જીજી.: પણ તું તો જીવતી છે! | |||
ચંદનઃ એણે મારા નાના બાળકને મારી નાખ્યું, ખૂન કર્યું છે. | |||
(ચીસ – ઓહ!) | (ચીસ – ઓહ!) | ||
{{ps | |||
ચંદનઃ આ છેલો અને એનો ભાઈ છબીલો – | |કાજીજીઃ | ||
છબીલોઃ છબીલરામ કહો! | |ચલાવો, ચલાવો. | ||
ચંદનઃ બે ભાઈઓ લઢવાઢ કરતા, ફરિયાદ કરવાને આપની સમક્ષ આવવા નીકળ્યા. એવે રસ્તામાં મારી ધરમશાળામાં બંનેએ રાતવાસો કર્યો. | }} | ||
{{ps | |||
છેલોછબીલોઃ કબૂલ છે. | |ચંદનઃ | ||
|આ છેલો અને એનો ભાઈ છબીલો – | |||
}} | |||
બધાઃ અરેરે! | {{ps | ||
|છબીલોઃ | |||
બધાઃ અરે… રે… રે… | |છબીલરામ કહો! | ||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
છેલોઃ કાજીસાહેબ, હું બાળકને હીંચોળતો હતો એટલામાં મોટાભાઈ છબીલ– | |બે ભાઈઓ લઢવાઢ કરતા, ફરિયાદ કરવાને આપની સમક્ષ આવવા નીકળ્યા. એવે રસ્તામાં મારી ધરમશાળામાં બંનેએ રાતવાસો કર્યો. | ||
{{ps છબીલઃ શેઠ છબીલરામ! | }} | ||
છેલોઃ છબીલરામે એકાએક બૂમ પાડી મને કહ્યું કે રસોડામાં કૂતરું પેંધે છે, તે રસોઈ ના બગાડે એટલા માટે અંદર જઈ એને બહાર કાઢ. હું તરત દોડ્યો, મારા હાથમાં હીંચકાની દોરી, તે પગમાં ભેરવાઈ, ઘોડિયું આળું ઓશરીની નીચે પટકાયું, બાળકને પગથિયાની ધાર વાગી, અને એ ગુજરી ગયું. | {{ps | ||
|કાજીજીઃ | |||
|કબૂલ છે? | |||
{{ps જીજીભાઈઃ રડવાનું હમણાં જરા મોકૂફ રાખ. છેલાએ તારા બાળકનું ખૂન કર્યું એમ શા પરથી કહે છે? | }} | ||
{{ps | |||
ચંદનઃ એણે બેદરકારી બતાવી, પૂરી કાળજી નહીં રાખી. | |છેલોછબીલોઃ | ||
{{ps જીજી.: બાળક હાજર છે? | |કબૂલ છે. | ||
ચંદનઃ બાળક તો મરી ગયું. | }} | ||
{{ps જીજી.: પણ મરેલું મોજૂદ છે? | {{ps | ||
ચંદનઃ એના અસ્થિ આ દાબડામાં ભરીને લાવી છું. | |ચંદનઃ | ||
{{ps જીજી.: પણ એટલા નાના બાળકને તો દાટવામાં આવે છે, સાધારણ રીતે બાળવામાં નથી આવતાં. | |હું રસોઈ કરવા બેઠી, ત્યારે બહારની ઓશરી ઉપર મારા છ મહિનાના બાળકને ઝોળીમાં સુવાડી આ નાના ભાઈ છેલાને હીંચકો નાખવા સોંપ્યું. ત્યાર બાદ હું નદીએ નાહવા ગઈ. જ્યારે હું પાછી આવું છું ત્યારે મારું બાળક મરી ગયું હતું, એની ખોપરી ફૂટી ગઈ હતી. | ||
ચંદનઃ હા, પણ દાટીએ તો મુદ્દામાલ અહીં કેવી રીતે લવાય? એટલે એને તાબડતોબ બાળી નાખ્યું, અને દાબડામાં રાખ લેતી આવી. અહીંનું કામકાજ પૂરું થશે કે પણે સાબરમતી નદીમાં જઈ પધરાવી આવીશ. | }} | ||
{{ps | |||
{{ps જીજી.: મોટાભાઈ તે વખતે શું કરતા હતા? | |કાજીજીઃ | ||
ચંદનઃ દઈ જાણે, હું શું જાણું? રંગ જોતા હશે. | |અરેરે! | ||
}} | |||
ચંદનઃ અરે કાજીસાહેબ! મૂઆ નહીં ને ભૂત થયા. બાળક તો મરી ગયું ને! | {{ps | ||
|બધાઃ | |||
ચંદનઃ અરે કાજીસાહેબ! કેવાક સવાલ પૂછો છો તમે તે? મારું બાળક જેવું બાળક મરી ગયું અને તેમને મજાક સૂઝે છે? ઓ મારા બાળક રે!… (રડે છે.) | |અરેરે! | ||
{{ps જીજી.: ખામોશ! અહીં કચેરીમાં રડારોળ કરવાની મનાઈ છે. | }} | ||
ચંદનઃ એટલે જ તો હું રડતી નથી. | {{ps | ||
|કાજીજીઃ | |||
{{ps જીજી.: ચાલો બધા આઘા ખસી જાઓ. નામદાર કાજીસાહેબ કનસલટશેન કરવા ધારે છે. | |અરે…રે… | ||
}} | |||
{{ps જીજી.: મજેનું લાગે છે. છેલો પાછળ બે હાથ હલાવે છે. હાથમાં આગળ હતું એથી વધારે વજનદાર પોટકું દેખાય છે. ખાસ્સો રૂમાલ વીંટાળેલો છે. | {{ps | ||
|બધાઃ | |||
{{ps જીજી.: રૂમાલ સજ્જનને છાજે એવો ભરાવદાર સિલ્કનો દેખાય છે. ચાંદી નહિ તો સોનું, અને સોનું નહિ તો… નહિ, સોનું જ જણાય છે. | |અરે… રે… રે… | ||
}} | |||
{{ps જીજી.: ફરિયાદી, તહોમતદાર, આરોપી વગેરે આમ, નજીક આવો અને સાંભળી લ્યો આ કચેરીનો ચુકાદો આખરનો ગણાય છે એટલું જ નહીં પણ એ ચુકાદો અમલમાં મૂકવામાં નહીં આવે તો એ ગુનો મનાય છે. | {{ps | ||
|કાજીજીઃ | |||
{{ps જીજી.: અને કદી એના કુટુંબમાં બાળક ન જન્મે તો? | |અરે રે… | ||
}} | |||
{{ps હોલાઃ હોહોહો! હોહોહો! હોહોહો! હોહોહો! | {{ps | ||
|બધાઃ | |||
|અરે રે… | |||
}} | |||
{{ps | |||
{{ps જીજી.: ફરિયાદી નંબર ત્રણ– | |કાજીજીઃ | ||
|ચલાવો ચલાવો, બાળક શી રીતે ગુજરી ગયું? | |||
{{ps જીજી.: હાજર છું શાયેબ કહો – આ કચેરી છે. નામ શું? | }} | ||
દુલોઃ મારું નામ દુલો – દુર્લભભાઈ. હું નદીની પેલી પાર રહેનારો – | {{ps | ||
{{ps જીજી.: એની તો અમને ખબર છે, પણ આ શંભુમેળામાં તમે ક્યાંથી ભેળા થઈ ગયા? | |છેલોઃ | ||
દુલોઃ એ જ તો અમે રામણ કહી રહ્યા છીએ. મારા પિતાજીનું આ છેલાએ ખૂન કર્યું છે. | |કાજીસાહેબ, હું બાળકને હીંચોળતો હતો એટલામાં મોટાભાઈ છબીલ– | ||
}} | |||
{{ps જીજી.: હેં? પિતાજીનું? ઓ બાપ રે! | {{ps | ||
દુલોઃ રડવાની અહીં મનાઈ છે, નહીં તો હમણાં પોક મૂકી સંભળાવત. નેવું વર્ષના મારા બાપા – | |છબીલઃ | ||
|શેઠ છબીલરામ! | |||
દુલોઃ સાધારણ રીતે ઘરડા તો કહેવાય, એનો આ છેલાએ જાન લીધો. | }} | ||
{{ps | |||
દુલોઃ કાજીસાયેબ! શી વાત કરું? હું શ્રવણથી પણ ભારે સેવાભાવી પુત્ર. મારા વૃદ્ધ પિતાને હોડીમાં વૈદ્યરાજને ત્યાં લઈ જતો હતો. મંદ મંદ ગતિએ હોડી ચાલી રહી હતી, એવામાં જ્યારે અમે નદીમાં પુલ નીચેથી પસાર થતા હતા, ત્યારે એકાએક ઉપરથી બરાબર મારા વૃદ્ધ પિતાના શરીર ઉપર એક માણસ પડ્યો. પિતાજી ચગદાઈ ગયા, અને તરત જ પિતાજીનું અવસાન થયું. પડનાર માણસ તે આ છેલો. મારે માથે જે શિરછત્રરૂપ એક પિતાજી હતા, તે ચાલ્યા ગયા. હું પિતાવિહોણો પુત્ર રહી ગયો! ઘડપણમાં એમની સેવાચાકરી કરી પુણ્ય મેળવવાનો લહાવો મારો ચાલ્યો ગયો. ઓ…ઓ…પ્રભુ! આ કેર તેં મારા ઉપર શા માટે કર્યો? વિધિનું ક્રૂર અટ્ટહાસ્ય મારી નસેનસ કોતરી ખાય છે. આ દુઃખ હવે મારાથી ખમાતું નથી. ઓ પ્રભુ! ઓ પ્રભુ! | |છેલોઃ | ||
{{ps જીજી.: તું પ્રભુને અરજ કરે છે કે આ કચેરીમાં કાજીસાયેબને અરજ ગુજારે છે? | |છબીલરામે એકાએક બૂમ પાડી મને કહ્યું કે રસોડામાં કૂતરું પેંધે છે, તે રસોઈ ના બગાડે એટલા માટે અંદર જઈ એને બહાર કાઢ. હું તરત દોડ્યો, મારા હાથમાં હીંચકાની દોરી, તે પગમાં ભેરવાઈ, ઘોડિયું આળું ઓશરીની નીચે પટકાયું, બાળકને પગથિયાની ધાર વાગી, અને એ ગુજરી ગયું. | ||
}} | |||
{{ps | |||
દુલોઃ ઠાઠડી બાંધી તૈયાર રાખી છે. જરૂર હોય તો અહીં હાજર કરવા તૈયાર છીએ. એ ઠાઠડી બાંધવામાં ખૂન કરનાર છેલો પણ મદદગાર હતો, એ વાતની કચેરી નોંધ લઈ શકે છે. | |કાજીજીઃ | ||
|બાઈ! તારા ધણી તે વખતે ક્યાં હતા? | |||
{{ps હોલા.: બેઅદબી માફ, કાજીસાયેબ! પણ નાટ્યાચાર્ય ભરતમુનિની આજ્ઞા છે કે મરેલી વ્યક્તિ યાને શબ યા ઠાઠડીને રંગભૂમિ ઉપર કદી લાવવી નહીં અને રંગમંચ ઉપર ન લાવાય તો કચેરીમાં તો લવાય જ કેમ? | }} | ||
{{ps | |||
{{ps હોલા.: ન્યાયશાસ્ત્રનો બીજો એક નિયમ એવો છે કાજીસાયેબ! કે, બાળકોના અપવાદ સિવાય, જો લાશને બાળી નાખવામાં આવે, પિંડ વહેરી નાખવામાં આવે, સૂતક ઊતરી જાય તો, ત્યાર બાદ કદી કચેરીમાં ફેંસલો માગી શકાય નહીં. | |ચંદનઃ | ||
|એ વડા મહેતાજી ગામની નિશાળો તપાસવા ડિસ્ટિકમાં ફરે છે. એરેરે, મારું કેટલું કુમળું બાળક! (રડે છે.) | |||
છેલોઃ મેં મારી નથી નાખ્યા, એ અકસ્માતથી ગુજરી ગયા. | }} | ||
{{ps | |||
છેલોઃ અમે અહીં આવતા હતા, ત્યારે પુલ ઉપર હું સૌથી છેલ્લો ચાલતો હતો. મેં નીચે નદીમાં જોયા વગર ભૂસ્કો માર્યો. | |જીજીભાઈઃ | ||
|રડવાનું હમણાં જરા મોકૂફ રાખ. છેલાએ તારા બાળકનું ખૂન કર્યું એમ શા પરથી કહે છે? | |||
છેલોઃ આપઘાત કરવા. | }} | ||
{{ps | |||
છેલોઃ ગણાતો હશે, પણ આપઘાત કર્યા પછી શું? વાત એમ હતી કે જમીનદારભાઈના બળદનું પૂછડું છૂટું થઈ ગયું. અને ચંદનબાઈનું બાળક ગુજરી ગયું – એ બે ગુના માટે મને કદાચ ફાંસી મળે, તો આપમેળે મરવું શું ખોટું? આવા વિચાર ચાલતા હતા, ત્યાં નદી આવી. અમે પુલ ઉપરથી પસાર થતા હતા, અને તાબડતોબ મેં ભૂસ્કો માર્યો. | |કાજીજીઃ | ||
|ચલાવો, ચલાવો. | |||
છેલોઃ અજબ છે મોતની ચાલ, કાજીસાયેબ! મોતને શોધવા જતાં મારું મોત આઘું નાઠું, એમના પિતાજીના આવનારા મોતે નિમિત્ત શોધ્યું. | }} | ||
{{ps | |||
છેલોઃ હાજી, અને એમ પણ ખબર પડી કે હાલમાં મારું મોત થવાનું નથી; એટલે તો મારી આંખ ખૂલી ગઈ, જીવનમાં નવો પલટો આવ્યો છે, હું કોઈક અદ્ભુત કામ કરવા સરજાયો છું. | |ચંદનઃ | ||
ચંદનઃ મારા બાળકને મારી નાખ્યું, એ એક અદ્ભુત કામ કર્યું! | |એણે બેદરકારી બતાવી, પૂરી કાળજી નહીં રાખી. | ||
દુલોઃ અને બીજું, મારા વૃદ્ધ પિતાને – | }} | ||
છેલોઃ હવે સૌ કોઈના બાપ એક દિવસ તો ગુજરવાના જ છે! | {{ps | ||
{{ps જીજી.: ખામોશ. | |જીજી.: | ||
|બાળક હાજર છે? | |||
{{ps જીજી.: ચાલો. બધા થોડે દૂર જઈને ઊભા રહો. હમણાં કાજીસાયેબ કનસલટશેશનમાં બેસે છે. | }} | ||
{{ps | |||
{{ps જીજી.: બધું જોરમાં લાગે છે, છેલાનો હાથ વજનદાર લાગે છે, પરિણામ સારું લાગે છે. ચાંદી તો નહીં જ પણ નગદ સોનું લાગે છે. | |ચંદનઃ | ||
|બાળક તો મરી ગયું. | |||
{{ps જીજી.: ચુકાદો સાંભળવા બધા પાસે આવી જમા થઈ જાય. | }} | ||
{{ps | |||
{{ps જીજી.: ખામોશ! | |જીજી.: | ||
|પણ મરેલું મોજૂદ છે? | |||
{{ps છડીદારઃ આગુસે બાજુસે નિગાહ રખો, કાજીજી પાછો ફરે છે…એ… | }} | ||
{{ps | |||
|ચંદનઃ | |||
|એના અસ્થિ આ દાબડામાં ભરીને લાવી છું. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|પણ એટલા નાના બાળકને તો દાટવામાં આવે છે, સાધારણ રીતે બાળવામાં નથી આવતાં. | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|હા, પણ દાટીએ તો મુદ્દામાલ અહીં કેવી રીતે લવાય? એટલે એને તાબડતોબ બાળી નાખ્યું, અને દાબડામાં રાખ લેતી આવી. અહીંનું કામકાજ પૂરું થશે કે પણે સાબરમતી નદીમાં જઈ પધરાવી આવીશ. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ચલાવો, ચલાવો. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|મોટાભાઈ તે વખતે શું કરતા હતા? | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|દઈ જાણે, હું શું જાણું? રંગ જોતા હશે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ખૂનનો આરોપ ખોટો છે, એ વાત બાઈ, તને કબૂલ છે? | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|અરે કાજીસાહેબ! મૂઆ નહીં ને ભૂત થયા. બાળક તો મરી ગયું ને! | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ધરમશાળામાં ઊતરનારા બાળકોને હીંચકો નાખવા બંધાયેલ છે? | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|અરે કાજીસાહેબ! કેવાક સવાલ પૂછો છો તમે તે? મારું બાળક જેવું બાળક મરી ગયું અને તેમને મજાક સૂઝે છે? ઓ મારા બાળક રે!… (રડે છે.) | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ખામોશ! અહીં કચેરીમાં રડારોળ કરવાની મનાઈ છે. | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|એટલે જ તો હું રડતી નથી. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જીજીભાઈ! કચેરીનો દસ્તુર સમજાવો. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ચાલો બધા આઘા ખસી જાઓ. નામદાર કાજીસાહેબ કનસલટશેન કરવા ધારે છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જીજીભાઈ! કેમનું છે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|મજેનું લાગે છે. છેલો પાછળ બે હાથ હલાવે છે. હાથમાં આગળ હતું એથી વધારે વજનદાર પોટકું દેખાય છે. ખાસ્સો રૂમાલ વીંટાળેલો છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|રૂમાલની હાલત કેવી છે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|રૂમાલ સજ્જનને છાજે એવો ભરાવદાર સિલ્કનો દેખાય છે. ચાંદી નહિ તો સોનું, અને સોનું નહિ તો… નહિ, સોનું જ જણાય છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જાહેર કરો કે હવે ન્યાય જોખાય છે, અને એમ પણ કહો કે આ કચેરીનો ન્યાય આખરનો જ ગણાય છે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ફરિયાદી, તહોમતદાર, આરોપી વગેરે આમ, નજીક આવો અને સાંભળી લ્યો આ કચેરીનો ચુકાદો આખરનો ગણાય છે એટલું જ નહીં પણ એ ચુકાદો અમલમાં મૂકવામાં નહીં આવે તો એ ગુનો મનાય છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|મૂળ વાત બાળકની છે. બાળક ગુજરી ગયું છે. બાઈને બાળક ગુમાવ્યાનું દુઃખ છે. એટલે અમારો ફેંસલો એવો છે કે બાઈ ચંદનને બીજું બાળક ના થાય ત્યાં સુધી છેલો એને ત્યાં બાળક તરીકે રહે, એનું લાલનપાલન ભરણપોષણ બાઈ ચંદન અને એનો ધણી કરે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અને કદી એના કુટુંબમાં બાળક ન જન્મે તો? | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|છેલો જિંદગી સુધી એ જ કુટુંબમાં બાળકની જેમ રહે. છે કોઈ ત્રીજો ફરિયાદી? | |||
}} | |||
{{ps | |||
|હોલાઃ | |||
|હોહોહો! હોહોહો! હોહોહો! હોહોહો! | |||
}} | |||
{{ps | |||
| | |||
|તા તા થૈ થૈ, તા તા થૈ થૈ થા! | |||
}} | |||
{{ps | |||
| | |||
|દુનિયામેં કૈં સોદા દેખા. અક્કલકી હરરાજીકા | |||
}} | |||
{{ps | |||
| | |||
|કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો કંબલ કાજીકા. | |||
}} | |||
{{ps | |||
| | |||
|અજી ન્યાય તો કંબલ કાજીકા! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ફરિયાદી નંબર ત્રણ– | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|હાજર છું. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|હાજર છું શાયેબ કહો – આ કચેરી છે. નામ શું? | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|મારું નામ દુલો – દુર્લભભાઈ. હું નદીની પેલી પાર રહેનારો – | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|એની તો અમને ખબર છે, પણ આ શંભુમેળામાં તમે ક્યાંથી ભેળા થઈ ગયા? | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|એ જ તો અમે રામણ કહી રહ્યા છીએ. મારા પિતાજીનું આ છેલાએ ખૂન કર્યું છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ચલાવો ચલાવો. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|હેં? પિતાજીનું? ઓ બાપ રે! | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|રડવાની અહીં મનાઈ છે, નહીં તો હમણાં પોક મૂકી સંભળાવત. નેવું વર્ષના મારા બાપા – | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જરા ઘરડા ખરા, નહિ? | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|સાધારણ રીતે ઘરડા તો કહેવાય, એનો આ છેલાએ જાન લીધો. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ચલાવો, ચલાવો. તમે પણ ખૂનનો જ આરોપ મૂકો છો? શી હકીકત છે? | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|કાજીસાયેબ! શી વાત કરું? હું શ્રવણથી પણ ભારે સેવાભાવી પુત્ર. મારા વૃદ્ધ પિતાને હોડીમાં વૈદ્યરાજને ત્યાં લઈ જતો હતો. મંદ મંદ ગતિએ હોડી ચાલી રહી હતી, એવામાં જ્યારે અમે નદીમાં પુલ નીચેથી પસાર થતા હતા, ત્યારે એકાએક ઉપરથી બરાબર મારા વૃદ્ધ પિતાના શરીર ઉપર એક માણસ પડ્યો. પિતાજી ચગદાઈ ગયા, અને તરત જ પિતાજીનું અવસાન થયું. પડનાર માણસ તે આ છેલો. મારે માથે જે શિરછત્રરૂપ એક પિતાજી હતા, તે ચાલ્યા ગયા. હું પિતાવિહોણો પુત્ર રહી ગયો! ઘડપણમાં એમની સેવાચાકરી કરી પુણ્ય મેળવવાનો લહાવો મારો ચાલ્યો ગયો. ઓ…ઓ…પ્રભુ! આ કેર તેં મારા ઉપર શા માટે કર્યો? વિધિનું ક્રૂર અટ્ટહાસ્ય મારી નસેનસ કોતરી ખાય છે. આ દુઃખ હવે મારાથી ખમાતું નથી. ઓ પ્રભુ! ઓ પ્રભુ! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|તું પ્રભુને અરજ કરે છે કે આ કચેરીમાં કાજીસાયેબને અરજ ગુજારે છે? | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|આપત્તિવિપત્તિમાં, મહાકપટ સંકટમાં, હું ભાન ભૂલ્યો છું. કાજીસાયેબ! આ છેલાએ મારા પિતાની જિંદગીને ખતરામાં નાખી દીધી છે, એની સજા એને થવી જ જોઈએ. ઇન્સાફને માટે હું કાજીસાયેબને અરજ ગુજારું છું. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|પિતાજીની લાશ ઠેકાણે પાડી કે હજુ મોજૂદ છે? | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|ઠાઠડી બાંધી તૈયાર રાખી છે. જરૂર હોય તો અહીં હાજર કરવા તૈયાર છીએ. એ ઠાઠડી બાંધવામાં ખૂન કરનાર છેલો પણ મદદગાર હતો, એ વાતની કચેરી નોંધ લઈ શકે છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ઠાઠડી તૈયાર છે? ચલાવો, ચલાવો. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|બેઅદબી માફ, કાજીસાયેબ! પણ નાટ્યાચાર્ય ભરતમુનિની આજ્ઞા છે કે મરેલી વ્યક્તિ યાને શબ યા ઠાઠડીને રંગભૂમિ ઉપર કદી લાવવી નહીં અને રંગમંચ ઉપર ન લાવાય તો કચેરીમાં તો લવાય જ કેમ? | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|તો લાશને પહેલાં ઠેકાણે કેમ નહીં પાડી? | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|ન્યાયશાસ્ત્રનો બીજો એક નિયમ એવો છે કાજીસાયેબ! કે, બાળકોના અપવાદ સિવાય, જો લાશને બાળી નાખવામાં આવે, પિંડ વહેરી નાખવામાં આવે, સૂતક ઊતરી જાય તો, ત્યાર બાદ કદી કચેરીમાં ફેંસલો માગી શકાય નહીં. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|તેં કેમ એના વૃદ્ધ પિતાને મારી નખ્યા? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|મેં મારી નથી નાખ્યા, એ અકસ્માતથી ગુજરી ગયા. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ચલાવો, ચલાવો. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|અમે અહીં આવતા હતા, ત્યારે પુલ ઉપર હું સૌથી છેલ્લો ચાલતો હતો. મેં નીચે નદીમાં જોયા વગર ભૂસ્કો માર્યો. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ભૂસ્કો માર્યો! કેમ? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|આપઘાત કરવા. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|આપઘાત કરવા? કેમ? તું જાણે છે કે એ ભયંકર ગુનો ગણાય છે? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ગણાતો હશે, પણ આપઘાત કર્યા પછી શું? વાત એમ હતી કે જમીનદારભાઈના બળદનું પૂછડું છૂટું થઈ ગયું. અને ચંદનબાઈનું બાળક ગુજરી ગયું – એ બે ગુના માટે મને કદાચ ફાંસી મળે, તો આપમેળે મરવું શું ખોટું? આવા વિચાર ચાલતા હતા, ત્યાં નદી આવી. અમે પુલ ઉપરથી પસાર થતા હતા, અને તાબડતોબ મેં ભૂસ્કો માર્યો. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|અને સીધા નીચે હોડીમાં તમે આમના વૃદ્ધ પિતા સાથે પટકાયા! | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|અજબ છે મોતની ચાલ, કાજીસાયેબ! મોતને શોધવા જતાં મારું મોત આઘું નાઠું, એમના પિતાજીના આવનારા મોતે નિમિત્ત શોધ્યું. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|અજબ છે મોતની ચાલ, અહાહા! લખી લો, અજબ છે મોતની ચાલ! હવે ખબર પડી કે એમ ધાર્યું મરાતું નથી? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|હાજી, અને એમ પણ ખબર પડી કે હાલમાં મારું મોત થવાનું નથી; એટલે તો મારી આંખ ખૂલી ગઈ, જીવનમાં નવો પલટો આવ્યો છે, હું કોઈક અદ્ભુત કામ કરવા સરજાયો છું. | |||
}} | |||
{{ps | |||
|ચંદનઃ | |||
|મારા બાળકને મારી નાખ્યું, એ એક અદ્ભુત કામ કર્યું! | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|અને બીજું, મારા વૃદ્ધ પિતાને – | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|હવે સૌ કોઈના બાપ એક દિવસ તો ગુજરવાના જ છે! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ખામોશ. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જીજીભાઈ! કચેરી વિચાર કરવા માગે છે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ચાલો. બધા થોડે દૂર જઈને ઊભા રહો. હમણાં કાજીસાયેબ કનસલટશેશનમાં બેસે છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|જીજીભાઈ! કેમનું લાગે છે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|બધું જોરમાં લાગે છે, છેલાનો હાથ વજનદાર લાગે છે, પરિણામ સારું લાગે છે. ચાંદી તો નહીં જ પણ નગદ સોનું લાગે છે. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|કચેરી ચુકાદો આપે છે. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ચુકાદો સાંભળવા બધા પાસે આવી જમા થઈ જાય. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|ઘરડા બાપ હોડીમાં ગુજરી ગયા છે, એ હકીકત છે, આજથી ત્રીજે દિવસે ભાઈ છેલો એ જ હોડીમાં નીકળે, પુલ નીચે હોડી ઊભી રાખે અને પુલ ઉપરથી દુલાએ એવી રીતે ભૂસ્કો મારવો કે એ બરાબર છેલા ઉપર પડે, અને છેલો મરી જાય. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ખામોશ! | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|અને એમ કરતાં છેલો ન મરે તો દુલો ગુનેગાર ગણાશે. કચેરી બરખાસ્ત કરવામાં આવે છે. | |||
}} | |||
{{ps | |||
|છડીદારઃ | |||
|આગુસે બાજુસે નિગાહ રખો, કાજીજી પાછો ફરે છે…એ… | |||
}} | |||
(કાજીજી જાય છે.) | (કાજીજી જાય છે.) | ||
{{ps હોલા.: હો હો હો, હો હો હો, હો હો હો… | {{ps | ||
|હોલા.: | |||
|હો હો હો, હો હો હો, હો હો હો… | |||
}} | |||
{{ps | |||
| | |||
{{ps જીજી.: અરે છેલાભાઈ! તમે આમ આવો. એમ કાંઈ ચાલ્યા જવાય છે? જુઓ, તમે દુલાના બાપને નદીમાં પડતું મેલી મારી નાખ્યો તે સારું કર્યું, દુલો મારો સગોભાઈ થાય. | |આકાશભરમેં રંગ દેખા, હમને આતશબાજીકા; | ||
છેલોઃ એમ કે જીજીભાઈ? ચાલો સારું! | }} | ||
{{ps જીજી.: બાપ મને એક કાણી પૈ આલતો નહોતો અને દુલો ભાગ પાડતો નહોતો. હવે મિલકત વહેંચાશે, એમાં મને સારો ભાગ મળશે. | {{ps | ||
હોલો.: હો હો હો, હો હો હો, હોલિકા માતકી જે! | | | ||
{{ps જીજી.: અને હવે છેલાભાઈ, કાજીયાસાયેબને તમે પેલા રૂમાલમાં બાંધેલી સોનાની લગડીઓ બતાવતા હતા, તે આલો. કાજીજીએ મને એ લેવા મોકલ્યો છે. | |કંઈ કચેરી દેખી હમને, ન્યાય તો બંડલ બાજીકા, | ||
છેલોઃ કઈ સોનાની લગડી. જીજીભાઈ? | }} | ||
{{ps જીજી.: પેલી ચુકાદા વખતે હાથ હલાવી પાછળથી બતાવતા હતા તે! | {{ps | ||
છેલોઃ અરે પાગલ! એ તો જુઓ, આ એકેકથી સવાયા ચીચા પથરા હતા. | | | ||
{{ps જીજી.: પથરા! પથરા બતાવતા હતા! સોનું નહિ? | |જી, ન્યાય તો બંડલ બાજીકા, | ||
છેલોઃ ચીચા પથરા; જુઓ, માથું ભાગે એવા; લ્યો, જોયા? કાજીજી જો કદાચને ચુકાદો મારી વિરુદ્ધમાં આપત તો એકી પથરે કનોરું રંગી નાંખત! | }} | ||
{{ps જીજી.: હેં? | {{ps | ||
છેલોઃ આ મારો હાથ છે ગલોલ જેવો. કહેતા હો તો ઊડતું પંખી હમણાં તાકી પાડી બતાવું. આ પથરો જેવો અહીં ઢીમચે ચોંટે કે ઢીમચાના ત્રણ ફાડચા જ સમજો. | | | ||
{{ps હોલા.: તો તો હોળીમાં ફક્કડ નારિયેળ વધેરાત. બોલો હોળી માતકી જે! | |જી, ન્યાય તો બંડલ બાજીકા. | ||
{{ps જીજી.: અલ્યા ત્રણે વખત પથરા જ બતાડ્યા? | }} | ||
છેલોઃ આ એક, જીજીભાઈ! આ બીજો, અને આ ત્રીજો. એકેકેથી સવાયા. આ પાર કે તે પાર – કાજીજીને કહો કે જીવતા બચ્યા એ માટે ઉપકાર માનો. જોવું હોય તો પણે જરા આઘા ઊભા રહો તો આ એક તમારા ઉપર તાકી બતાવું. | {{ps | ||
{{ps જીજી.: ના રે બાપલીઆ! હું તો આ કાજીજીને કહેવા ચાલ્યો. | | | ||
|ચલો ભાઈઓ! ફળિયાને નાકે આપણે હવે આરામ લઈએ, અથવા ચા ગટગટાવીએ. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અરે છેલાભાઈ! તમે આમ આવો. એમ કાંઈ ચાલ્યા જવાય છે? જુઓ, તમે દુલાના બાપને નદીમાં પડતું મેલી મારી નાખ્યો તે સારું કર્યું, દુલો મારો સગોભાઈ થાય. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|એમ કે જીજીભાઈ? ચાલો સારું! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|બાપ મને એક કાણી પૈ આલતો નહોતો અને દુલો ભાગ પાડતો નહોતો. હવે મિલકત વહેંચાશે, એમાં મને સારો ભાગ મળશે. | |||
}} | |||
{{ps | |||
|હોલો.: | |||
|હો હો હો, હો હો હો, હોલિકા માતકી જે! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અને હવે છેલાભાઈ, કાજીયાસાયેબને તમે પેલા રૂમાલમાં બાંધેલી સોનાની લગડીઓ બતાવતા હતા, તે આલો. કાજીજીએ મને એ લેવા મોકલ્યો છે. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કઈ સોનાની લગડી. જીજીભાઈ? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|પેલી ચુકાદા વખતે હાથ હલાવી પાછળથી બતાવતા હતા તે! | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|અરે પાગલ! એ તો જુઓ, આ એકેકથી સવાયા ચીચા પથરા હતા. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|પથરા! પથરા બતાવતા હતા! સોનું નહિ? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ચીચા પથરા; જુઓ, માથું ભાગે એવા; લ્યો, જોયા? કાજીજી જો કદાચને ચુકાદો મારી વિરુદ્ધમાં આપત તો એકી પથરે કનોરું રંગી નાંખત! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|હેં? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|આ મારો હાથ છે ગલોલ જેવો. કહેતા હો તો ઊડતું પંખી હમણાં તાકી પાડી બતાવું. આ પથરો જેવો અહીં ઢીમચે ચોંટે કે ઢીમચાના ત્રણ ફાડચા જ સમજો. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|તો તો હોળીમાં ફક્કડ નારિયેળ વધેરાત. બોલો હોળી માતકી જે! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|અલ્યા ત્રણે વખત પથરા જ બતાડ્યા? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|આ એક, જીજીભાઈ! આ બીજો, અને આ ત્રીજો. એકેકેથી સવાયા. આ પાર કે તે પાર – કાજીજીને કહો કે જીવતા બચ્યા એ માટે ઉપકાર માનો. જોવું હોય તો પણે જરા આઘા ઊભા રહો તો આ એક તમારા ઉપર તાકી બતાવું. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ના રે બાપલીઆ! હું તો આ કાજીજીને કહેવા ચાલ્યો. | |||
}} | |||
(જાય છે.) | (જાય છે.) | ||
છબીલાઃ (પ્રવેશે છે) ભાઈ છેલા – હે છેલાભાઈ! એ બળદે તમે રાખો. ચુકાદાના અમલમાંથી મને છૂટો કરો તો સારું. | {{ps | ||
છેલોઃ એમ? ઠીક ભાઈ, ખરેખર મારો જીવનપલટો શરૂ થયો. શું એ આ ચીચા પથ્થરને આભારી હશે? | |છબીલાઃ | ||
{{ps છબીલઃ અને જ્યારે જોઈએ ત્યારે નાથેલા બળદિયા લઈ જજે; અથવા તો પાક ન ઊતરે તો ગાલ્લી દાણોય લઈ જજે… આવજે! | |(પ્રવેશે છે) ભાઈ છેલા – હે છેલાભાઈ! એ બળદે તમે રાખો. ચુકાદાના અમલમાંથી મને છૂટો કરો તો સારું. | ||
{{ps હોલા.: આ હોલાગુરુને ભૂલતા નહીં, હોં છેલાભાઈ! | }} | ||
ચંદનઃ (પ્રવેશે છે.) લે ભા છેલા. આ બસોની કોથળી; માંડ માંડ ધણીથી છાના બચાવી મૂકેલી. અમે જેમ તેમ પેટગુજારો કરીએ, તેમાં તારા જેવા તગડા બાળકને શી રીતે પોષવો! મારે આ ચુકાદાનો અમલ નથી કરાવવો. | {{ps | ||
છેલોઃ અરે એમ હોય ચન્દનબા! હું બહુ ડાહ્યો થઈને રહીશ, કોઈને નહીં પજવું. | |છેલોઃ | ||
ચંદનઃ અરે બળ્યા તારા અવતાર! લે. અને જો ફરીથી કોઈના છોકરા આવી રીતે મારી ના નાખતો. | |એમ? ઠીક ભાઈ, ખરેખર મારો જીવનપલટો શરૂ થયો. શું એ આ ચીચા પથ્થરને આભારી હશે? | ||
છેલોઃ ચંદનબાઈ! મેં ખૂન નહોતું કીધું. | }} | ||
ચંદનઃ ના ભાઈ ના! જો, એ છોકરું યે મારું નહોતું. ધરમશાળામાં કંઈક લોક આવે એમ આ નધણિયાતું બાળક પણ આવી ચઢ્યું હતું. ચાલ, આવજે! | {{ps | ||
{{ps હોલા.: સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ! સૌનું કરો કલ્યાણ! | |છબીલઃ | ||
છેલોઃ ગુરુ મહારાજ! મને થતું જ હતું કે મારી જિંદગી હવે નવો વળાંક લઈ રહી છે. | |અને જ્યારે જોઈએ ત્યારે નાથેલા બળદિયા લઈ જજે; અથવા તો પાક ન ઊતરે તો ગાલ્લી દાણોય લઈ જજે… આવજે! | ||
{{ps હોલા.: હા છેલાભાઈ! નહીં તો નદીમાં પડતું મેલ્યું છતાં બચત જ શેના? | }} | ||
દુલોઃ (પ્રવેશી) મારા બાપલીઆ, આ પાંચસો – મને કાજીજીના ચુકાદાના અમલમાંથી છૂટા કરો. મારે પુલ ઉપરથી ભૂસ્કો નથી મારવો. | {{ps | ||
છેલોઃ ના, પણ હું નીચે હોડીમાં બરાબર ઊભો રહેવા તૈયાર છું. | |હોલા.: | ||
દુલોઃ અરે પણ હું ક્યાં ભૂસ્કો મારવા તૈયાર છું? આ બીજા પાંચસોની થેલી, લે ભાઈ, અને છેડો છોડ. તું જીત્યો, હું હાર્યો. મારા બાપાને વગે કર્યો તે જ બસ છે. | |આ હોલાગુરુને ભૂલતા નહીં, હોં છેલાભાઈ! | ||
છેલોઃ પણ દુલાભાઈ! વાત એમ છે કે. | }} | ||
દુલોઃ અલ્યા આથી વધારે મારું ગજું નથી, તું છોડ મને. તેં મારા બાપને નથી મારી નાખ્યો, થયું? એ એના મોતે મર્યો, અને હવે મારે મરવું નથી. આવજો ભાઈ. જે જે. | {{ps | ||
છેલોઃ જિંદગીનો રસ્તો ઝોક લે છે તે આનું નામ – બધું સુખ મળશે પણ એક વહુનું સુખ, અરે પ્રભુ! | |ચંદનઃ | ||
{{ps હોલા.: તે માટે તો હું બેઠો છું, રાજ્જા! તમે કહો તેવી કન્યા હાજર કરી દઉં, જિંદગીનો કટ સુધાર્યો તમારો. | |(પ્રવેશે છે.) લે ભા છેલા. આ બસોની કોથળી; માંડ માંડ ધણીથી છાના બચાવી મૂકેલી. અમે જેમ તેમ પેટગુજારો કરીએ, તેમાં તારા જેવા તગડા બાળકને શી રીતે પોષવો! મારે આ ચુકાદાનો અમલ નથી કરાવવો. | ||
}} | |||
છેલોઃ તમારી ઘણી મહેરબાની – પણ કાજીસાહેબ, આનું કારણ? | {{ps | ||
|છેલોઃ | |||
છેલોઃ કાજીસાહેબ! નાણાંની કોથળી ભેટ આપવા માટે આપનો આભાર. હવે મને કહો, લગનની બાબતમાં આપનો શો ખ્યાલ છે? | |અરે એમ હોય ચન્દનબા! હું બહુ ડાહ્યો થઈને રહીશ, કોઈને નહીં પજવું. | ||
}} | |||
છેલોઃ પણ આ તમારા હોલાગુરુ તો કહે છે કે જેવી જોઈએ તેવી વહુ હમણાં આણી આપું. | {{ps | ||
તનમનઃ (પ્રવેશે છે.) અરે આણ્યા આણ્યા! ફળિયામાં બેઠી બેઠી હું ક્યારની તમારો રંગ જોઉં છું. | |ચંદનઃ | ||
છેલોઃ કોણ, તનમન! તેં તો મારા જેવા ગરીબને પરણવાની ક્યારની ના પાડી હતી. | |અરે બળ્યા તારા અવતાર! લે. અને જો ફરીથી કોઈના છોકરા આવી રીતે મારી ના નાખતો. | ||
તનમનઃ તેની કોણે ના પાડી? અને આ આટલી કોથળીઓ હાથમાં આવ્યા પછી હવે હું તમને પરણ્યા વિના રહું ખરી? | }} | ||
છેલોઃ પણ કોથળીઓ શેની ઝૂંટવી લે છે? | {{ps | ||
તનમનઃ પરણ્યા પછી બધી પાછી આપીશ. ચાલો, લગન લેવડાવો. એકાએક પૈસાદાર થઈ બેઠા, તે કાંઈ શેઠાણી વિના ચાલશે. | |છેલોઃ | ||
{{ps હોલા.: સમય વર્તતે સાવધાન! | |ચંદનબાઈ! મેં ખૂન નહોતું કીધું. | ||
}} | |||
છેલોઃ કાજીસાહેબ! તમે કન્યાના બાપ થાવો અને કન્યાદાન આપો. | {{ps | ||
તનમનઃ હા, કાજીસાહેબ, કંઈ વાંધો નથી. અત્યાર સુધી તો હું ના પાડતી હતી, પણ મારા બાપ મને આને પરણવાની ના પાડતા હતા. હવે તો આ ખડિંગ ખડિંગ જોઈને એ પણ હા પાડશે, કેમ બાપા? | |ચંદનઃ | ||
{{ps હોલા.: કબૂલ છે? કે પિતાજી! થઈ જાય ત્યારે, હોલિકા માતકી જે. અલ્યા આમ આવો, આમ આવો, એમ ચોતરે ચોગાનમાં જઈને શેના બેઠા? છબીલારામ, દુર્લભરામ, જીજીભાઈ, છેલાભાઈના લગ્નમાં પધારો અને ચન્દનબાઈ, તમે ગીતો ગવડાવો, અમે બધાં ઝીલશું. | |ના ભાઈ ના! જો, એ છોકરું યે મારું નહોતું. ધરમશાળામાં કંઈક લોક આવે એમ આ નધણિયાતું બાળક પણ આવી ચઢ્યું હતું. ચાલ, આવજે! | ||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ! સૌનું કરો કલ્યાણ! | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ગુરુ મહારાજ! મને થતું જ હતું કે મારી જિંદગી હવે નવો વળાંક લઈ રહી છે. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|હા છેલાભાઈ! નહીં તો નદીમાં પડતું મેલ્યું છતાં બચત જ શેના? | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|(પ્રવેશી) મારા બાપલીઆ, આ પાંચસો – મને કાજીજીના ચુકાદાના અમલમાંથી છૂટા કરો. મારે પુલ ઉપરથી ભૂસ્કો નથી મારવો. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|ના, પણ હું નીચે હોડીમાં બરાબર ઊભો રહેવા તૈયાર છું. | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|અરે પણ હું ક્યાં ભૂસ્કો મારવા તૈયાર છું? આ બીજા પાંચસોની થેલી, લે ભાઈ, અને છેડો છોડ. તું જીત્યો, હું હાર્યો. મારા બાપાને વગે કર્યો તે જ બસ છે. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|પણ દુલાભાઈ! વાત એમ છે કે. | |||
}} | |||
{{ps | |||
|દુલોઃ | |||
|અલ્યા આથી વધારે મારું ગજું નથી, તું છોડ મને. તેં મારા બાપને નથી મારી નાખ્યો, થયું? એ એના મોતે મર્યો, અને હવે મારે મરવું નથી. આવજો ભાઈ. જે જે. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|જિંદગીનો રસ્તો ઝોક લે છે તે આનું નામ – બધું સુખ મળશે પણ એક વહુનું સુખ, અરે પ્રભુ! | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|તે માટે તો હું બેઠો છું, રાજ્જા! તમે કહો તેવી કન્યા હાજર કરી દઉં, જિંદગીનો કટ સુધાર્યો તમારો. | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|છેલા! હું કાજીજી, તારો આભાર માનું છું. આ અશરફીની કોથળી તને ભેટ આપું છું. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|તમારી ઘણી મહેરબાની – પણ કાજીસાહેબ, આનું કારણ? | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|કારણ તેં અમારી જિંદગી બચાવી. પેલા ત્રણ પથરામાંથી એકાદ પણ તે અમારી પર અફાળ્યો હોત તો અહીં જ અમારી આરામગાહ થઈ ગઈ હોત. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કાજીસાહેબ! નાણાંની કોથળી ભેટ આપવા માટે આપનો આભાર. હવે મને કહો, લગનની બાબતમાં આપનો શો ખ્યાલ છે? | |||
}} | |||
{{ps | |||
|કાજીજીઃ | |||
|હજી ખ્યાલ જ છે, બચ્ચા! મને મનપસંદ ઓરત પરણવાની બહુ હોંશ હતી. એવી ઓરત મળી, ત્યારે એના મનને હું પસંદ નહોતો એથી હું આજ સુધી કુંવારો જ છું. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|પણ આ તમારા હોલાગુરુ તો કહે છે કે જેવી જોઈએ તેવી વહુ હમણાં આણી આપું. | |||
}} | |||
{{ps | |||
|તનમનઃ | |||
|(પ્રવેશે છે.) અરે આણ્યા આણ્યા! ફળિયામાં બેઠી બેઠી હું ક્યારની તમારો રંગ જોઉં છું. | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કોણ, તનમન! તેં તો મારા જેવા ગરીબને પરણવાની ક્યારની ના પાડી હતી. | |||
}} | |||
{{ps | |||
|તનમનઃ | |||
|તેની કોણે ના પાડી? અને આ આટલી કોથળીઓ હાથમાં આવ્યા પછી હવે હું તમને પરણ્યા વિના રહું ખરી? | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|પણ કોથળીઓ શેની ઝૂંટવી લે છે? | |||
}} | |||
{{ps | |||
|તનમનઃ | |||
|પરણ્યા પછી બધી પાછી આપીશ. ચાલો, લગન લેવડાવો. એકાએક પૈસાદાર થઈ બેઠા, તે કાંઈ શેઠાણી વિના ચાલશે. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|સમય વર્તતે સાવધાન! | |||
}} | |||
{{ps | |||
| | |||
|કન્યાદાન દાતા સાવધાન! | |||
}} | |||
{{ps | |||
|છેલોઃ | |||
|કાજીસાહેબ! તમે કન્યાના બાપ થાવો અને કન્યાદાન આપો. | |||
}} | |||
{{ps | |||
|તનમનઃ | |||
|હા, કાજીસાહેબ, કંઈ વાંધો નથી. અત્યાર સુધી તો હું ના પાડતી હતી, પણ મારા બાપ મને આને પરણવાની ના પાડતા હતા. હવે તો આ ખડિંગ ખડિંગ જોઈને એ પણ હા પાડશે, કેમ બાપા? | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|કબૂલ છે? કે પિતાજી! થઈ જાય ત્યારે, હોલિકા માતકી જે. અલ્યા આમ આવો, આમ આવો, એમ ચોતરે ચોગાનમાં જઈને શેના બેઠા? છબીલારામ, દુર્લભરામ, જીજીભાઈ, છેલાભાઈના લગ્નમાં પધારો અને ચન્દનબાઈ, તમે ગીતો ગવડાવો, અમે બધાં ઝીલશું. | |||
}} | |||
(કાજી હસ્તમેળાપ કરાવે છે, અને વરઘોડો ફરતો ચાલ્યો જાય છે.) | (કાજી હસ્તમેળાપ કરાવે છે, અને વરઘોડો ફરતો ચાલ્યો જાય છે.) | ||
ચન્દનઃ જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા. | {{ps | ||
બધાઃ જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા. | |ચન્દનઃ | ||
ચન્દનઃ જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા. | |જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા. | ||
બધાઃ જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા. | }} | ||
(પડદો) | {{ps | ||
(ચં.ચી. મહેતા સમગ્ર નાટ્યકૃતિઓઃ એકાંકી) | |બધાઃ | ||
* | |જાણે શિવ ને પારવતીના હાથ મળ્યા. | ||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા. | |||
}} | |||
{{ps | |||
|બધાઃ | |||
|જાણે ભીલ ને ભીલડીના જીવ મળ્યા. | |||
}} | |||
<center>(પડદો)</center> | |||
{{Right|(ચં.ચી. મહેતા સમગ્ર નાટ્યકૃતિઓઃ એકાંકી)}} | |||
<center>*</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ઝાંઝવાં | |||
|next = મા | |||
}} | |||
edits