ગુજરાતી એકાંકીસંપદા/મેનાં ગુર્જરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 206: Line 206:
{{ps
{{ps
|
|
|હે એક વાર માતા ડોલ્યાં રે માતા એક વાર દુઃખે ડોલ્યાંએ મ્હેણાંનાં વેણો બોલ્યાં રે માતા મ્હેણાંનાં વેણો બોલ્યાંહે પારકો ભૂમિ ચાંપે હો દીકરા! પારકો ભૂમિ ચાંપેહે આવડો શાંને કાંપે હો દીકરા! આવડો શાંને કાંપેહે આવાં શા જીવવાં વ્હાલાં હો દીકરા! આવાં શાં જીવવાં વ્હાલાંહે મ્હેણાંનાં વાગે ભાલાં હો દીકરા! મ્હેણાંનાં વાગે ભાલાંરે ન્હોય આ સુખનાં ટાણાં હો દીકરા ન્હોય આ સુખનાં ટાંણાંકે પાક્યા શું કૂખે પાંણાં હો દીકરા પાક્યા શું કૂખે પાંણાં.… … … … …હે અભેસંગ ઊઠે ને વીરસંગ ઊઠે, ઊઠે છે બાવન વીરહે નવલખ ગુરજર રૂઠે મોરી માતા, રૂઠે છે નવલખ વીરઆવડાં ન દે તું આળ મોરી માતા, આવડાં ન દે તું આળમાથાં ધરું તમ થાળ મોરી માતા, માથાં ધરું તમ થાળહે પારકો ભૂમિ ચાંપે શું માતા, પારકો ભૂમિ ચાંપેતો દીકરા જમને ઝાંપે હો માતા, દીકરા જમને ઝાંપેકુળને લાગે કાળું જો માતા, કુળને લાગે કાળુંતો લોહીથી પાય પખાળું મોરી માતા, લોહીથી પાય પખાળુંહે ચમકે છે આભમાં વીજ મોરી માતા, ચમકે છે આભમાં વીજલોહી વરસે છે મેઘ મોરી માતા, લોહી વરસે છે મેઘહે લીધો છે રણનો ભેખ મોરી માતા, લીધો છે રણનો ભેખજીવ્યા મુવાના ઝવાર મોરી માતા મુવા, જીવ્યાના ઝવારહવે ન દેશો આળ મોરી માતા, હવે ન દેશો આળ.
|હે એક વાર માતા ડોલ્યાં રે માતા એક વાર દુઃખે ડોલ્યાં
}}
}}
{{ps
|
|એ મ્હેણાંનાં વેણો બોલ્યાં રે માતા મ્હેણાંનાં વેણો બોલ્યાં
}}
{{ps
|
|હે પારકો ભૂમિ ચાંપે હો દીકરા! પારકો ભૂમિ ચાંપે
}}
{{ps
|
|હે આવડો શાંને કાંપે હો દીકરા! આવડો શાંને કાંપે
}}
{{ps
|
|હે આવાં શા જીવવાં વ્હાલાં હો દીકરા! આવાં શાં જીવવાં વ્હાલાં
}}
{{ps
|
|હે મ્હેણાંનાં વાગે ભાલાં હો દીકરા! મ્હેણાંનાં વાગે ભાલાં
}}
{{ps
|
|રે ન્હોય આ સુખનાં ટાણાં હો દીકરા ન્હોય આ સુખનાં ટાંણાં
}}
{{ps
|
|કે પાક્યા શું કૂખે પાંણાં હો દીકરા પાક્યા શું કૂખે પાંણાં.
}}
{{ps
|
|… … … … …
}}
{{ps
|
|હે અભેસંગ ઊઠે ને વીરસંગ ઊઠે, ઊઠે છે બાવન વીર
}}
{{ps
|
|હે નવલખ ગુરજર રૂઠે મોરી માતા, રૂઠે છે નવલખ વીર
}}
{{ps
|
|આવડાં ન દે તું આળ મોરી માતા, આવડાં ન દે તું આળ
}}
{{ps
|
|માથાં ધરું તમ થાળ મોરી માતા, માથાં ધરું તમ થાળ
}}
{{ps
|
|હે પારકો ભૂમિ ચાંપે શું માતા, પારકો ભૂમિ ચાંપે
}}
{{ps
|
|તો દીકરા જમને ઝાંપે હો માતા, દીકરા જમને ઝાંપે
}}
{{ps
|
|કુળને લાગે કાળું જો માતા, કુળને લાગે કાળું
}}
{{ps
|
|તો લોહીથી પાય પખાળું મોરી માતા, લોહીથી પાય પખાળું
}}
{{ps
|
|હે ચમકે છે આભમાં વીજ મોરી માતા, ચમકે છે આભમાં વીજ
}}
{{ps
|
|લોહી વરસે છે મેઘ મોરી માતા, લોહી વરસે છે મેઘ
}}
{{ps
|
|હે લીધો છે રણનો ભેખ મોરી માતા, લીધો છે રણનો ભેખ
}}
{{ps
|
|જીવ્યા મુવાના ઝવાર મોરી માતા મુવા, જીવ્યાના ઝવાર
}}
{{ps
|
|હવે ન દેશો આળ મોરી માતા, હવે ન દેશો આળ.
}}
(છેવટની પંક્તિઓ બોલાય છે ત્યાં એક બ્રાહ્મણ દોડીને આવતો હોય તેમ શ્વાસભેર આવે છે.)
(છેવટની પંક્તિઓ બોલાય છે ત્યાં એક બ્રાહ્મણ દોડીને આવતો હોય તેમ શ્વાસભેર આવે છે.)
{{ps |બ્રાહ્મણઃ| અલ્યા જુવાનિયાઓ! ચંદાજીનું ઘર ક્યાં છે? હીરાજી ક્યાં છે?}}
{{ps |બ્રાહ્મણઃ| અલ્યા જુવાનિયાઓ! ચંદાજીનું ઘર ક્યાં છે? હીરાજી ક્યાં છે?}}
Line 228: Line 313:
{{ps
{{ps
|
|
|‘કે ત્યાંથી હીરીઓ દોડિયો ને, ગયો ઘોડાની પાસ રેકે તાણીને બાંધો તંગડો ને ઢીલી મેલો લગામ રેકે શૂરા હોય સો સંગ ચલો ને, નહિ કાયર કા કામ રેકે કેસરિયા ભાઈ વીઘા પ્હેરો, ને હોં જાવ લાલગુલાલ રેકે દિલ્હી જીતીને ઘેર આઉં તો, રેવત મારું નામ રેકે હીરીઓ ઘોડે એક જ ચઢ્યો ને ગુર્જર ચઢ્યા નવલાખ રે.’
|‘કે ત્યાંથી હીરીઓ દોડિયો ને, ગયો ઘોડાની પાસ રે
}}
{{ps
|
|કે તાણીને બાંધો તંગડો ને ઢીલી મેલો લગામ રે
}}
{{ps
|
|કે શૂરા હોય સો સંગ ચલો ને, નહિ કાયર કા કામ રે
}}
{{ps
|
|કે કેસરિયા ભાઈ વીઘા પ્હેરો, ને હોં જાવ લાલગુલાલ રે
}}
{{ps
|
|કે દિલ્હી જીતીને ઘેર આઉં તો, રેવત મારું નામ રે
}}
{{ps
|
|કે હીરીઓ ઘોડે એક જ ચઢ્યો ને ગુર્જર ચઢ્યા નવલાખ રે.’
}}
}}
<center>'''દૃશ્ય ૪'''</center>
<center>'''દૃશ્ય ૪'''</center>
(સમયઃ બાદશાહને દિલ્હી પહોંચતાં થાય તેટલો, અને ગુર્જરસેનાને તેની પાછળ ચડતાં થાય તેટલો, તિથિઃ ફાગણ સુદ ચૌદશ.
(સમયઃ બાદશાહને દિલ્હી પહોંચતાં થાય તેટલો, અને ગુર્જરસેનાને તેની પાછળ ચડતાં થાય તેટલો, તિથિઃ ફાગણ સુદ ચૌદશ.
Line 301: Line 405:
|“કે ત્યાંથી ગુર્જરી ચાલિયાં ને ગયાં તે પાવાગઢ રેકે પાવા તે ગઢમાં અલોપ હો ગઈ મહાકાળી કહેવાય રે”
|“કે ત્યાંથી ગુર્જરી ચાલિયાં ને ગયાં તે પાવાગઢ રેકે પાવા તે ગઢમાં અલોપ હો ગઈ મહાકાળી કહેવાય રે”
{{Right|(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. અનંતરાય રાવળ)}}
{{Right|(ગુજરાતી એકાંકી સંગ્રહ, સંપા. અનંતરાય રાવળ)}}
}}
<br>
{{HeaderNav2
|previous = મા
|next = કડલાં
}}
}}
18,450

edits