ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 357: Line 357:
|ડૉક્ટરઃ  
|ડૉક્ટરઃ  
|ભાભી, હું તમારું દુઃખ સમજું છું. હું મેન્ટલ હૉસ્પિટલમાં ફોન કરું છું. એને થોડા દિવસ ત્યાં રાખી જોઈએ. (ફોન જોડતાં) હલો, ડૉક્ટર શર્મા… ડૉ. પંડ્યા સ્પીકિંગ… માય વન પેશન્ટ ઈઝ વેરી સીરિયસ… હી મસ્ટ બી એડ્‌મિટેડ ઇમિડિયેટલી… યસ… યસ… આઈ ડૉન્ટ થિંક હી ઈઝ મેડ, બટ હિઝ બીહેવિયર ઈઝ નોટ નોર્મલ… યસ… પ્લીઝ સેન્ડ એમ્બ્યુલન્સ ટુ માય રેસિડન્સ. યસ… થૅન્ક્સ… બાય. (ફોન મૂકે છે.) ભાભી, હમણાં જ એમ્બ્યુલન્સ આવે છે. થોડા દિવસ એને મેન્ટલમાં રાખીશું, એટલે બિલકુલ સાજો થઈ જશે… એમ્બ્યુલન્સ આવે એટલે હું આવું છું.
|ભાભી, હું તમારું દુઃખ સમજું છું. હું મેન્ટલ હૉસ્પિટલમાં ફોન કરું છું. એને થોડા દિવસ ત્યાં રાખી જોઈએ. (ફોન જોડતાં) હલો, ડૉક્ટર શર્મા… ડૉ. પંડ્યા સ્પીકિંગ… માય વન પેશન્ટ ઈઝ વેરી સીરિયસ… હી મસ્ટ બી એડ્‌મિટેડ ઇમિડિયેટલી… યસ… યસ… આઈ ડૉન્ટ થિંક હી ઈઝ મેડ, બટ હિઝ બીહેવિયર ઈઝ નોટ નોર્મલ… યસ… પ્લીઝ સેન્ડ એમ્બ્યુલન્સ ટુ માય રેસિડન્સ. યસ… થૅન્ક્સ… બાય. (ફોન મૂકે છે.) ભાભી, હમણાં જ એમ્બ્યુલન્સ આવે છે. થોડા દિવસ એને મેન્ટલમાં રાખીશું, એટલે બિલકુલ સાજો થઈ જશે… એમ્બ્યુલન્સ આવે એટલે હું આવું છું.
{{Ps
}}
(ડૉક્ટર જાય છે. વનલીલા નરેન્દ્ર તરફ જુએ છે. નરેન્દ્ર નિરાંતે કશુંક ચાવતો બેઠો છે. પ્રકાશ ઝાંખો થઈ અંધકાર થાય.)
(ડૉક્ટર જાય છે. વનલીલા નરેન્દ્ર તરફ જુએ છે. નરેન્દ્ર નિરાંતે કશુંક ચાવતો બેઠો છે. પ્રકાશ ઝાંખો થઈ અંધકાર થાય.)
<center>'''દૃશ્ય ૬'''</center>
{{Ps
{{Ps
<center>'''દૃશ્ય ૬'''</center>
|સ્થળઃ  
|સ્થળઃ  
|નરેન્દ્રના ઘરનો ડ્રોઇંગરૂમ
|નરેન્દ્રના ઘરનો ડ્રોઇંગરૂમ
Line 441: Line 441:
}}
}}
(વ્યક્તિ-૧ અને ૨ જાય છે. બે સ્ત્રીઓ આવે છે. બેસે છે. ધીમે ધીમે પ્રકાશ ઝાંખો થાય છે.)
(વ્યક્તિ-૧ અને ૨ જાય છે. બે સ્ત્રીઓ આવે છે. બેસે છે. ધીમે ધીમે પ્રકાશ ઝાંખો થાય છે.)
<center>'''દૃશ્ય ૭'''</center>
{{Ps
{{Ps
<center>'''દૃશ્ય ૭'''</center>
|સ્થળઃ  
|સ્થળઃ  
|નરેન્દ્રના ઘરનો સજાવેલો વિશાળ રૂમ.
|નરેન્દ્રના ઘરનો સજાવેલો વિશાળ રૂમ.
Line 492: Line 492:
}}
}}
(સવિતા જાય… ઘંટ વાગે… અંધકાર)
(સવિતા જાય… ઘંટ વાગે… અંધકાર)
<center>'''દૃશ્ય ૮'''</center>
{{Ps
{{Ps
<center>'''દૃશ્ય ૮'''</center>
|સ્થળઃ
સ્થળઃ વનલીલાનો સજ્જ ઓરડો.
|વનલીલાનો સજ્જ ઓરડો.
}}
(વનલીલા હોઠ પર લિપસ્ટિક લગાવતી બેઠી છે. એક પ્રોડ્યૂસર બ્રીફકેસ સાથે પ્રવેશે છે.)
(વનલીલા હોઠ પર લિપસ્ટિક લગાવતી બેઠી છે. એક પ્રોડ્યૂસર બ્રીફકેસ સાથે પ્રવેશે છે.)
વનલીલાઃ આવો… (મેકઅપ ચાલુ)
{{Ps
ચોપરાઃ મેં બલરામ ચૌપરા.
|વનલીલાઃ  
વનલીલાઃ (બધું મૂકી, એકદમ ઊભી થાય.)
|આવો… (મેકઅપ ચાલુ)
::: અચ્છા, આપ ચૌપરાજી… આઈએ આઈએ… બૈઠિયે. (બેસે છે.) આપકા ખત મિલા થા… (આતુરતા) કહીએ…
}}
ચોપરાઃ આપકે ઈસ બન્દર કો લેકે, મૈં એક બઢિયા ફિલ્મ બનાના ચાહતા હૂં. મૈં માનતા હું વનલીલાજી, આપકો કોઈ એતરાઝ નહીં હૈ…
{{Ps
વનલીલાઃ (હસીને) જી… મુઝે ક્યા એતરાઝ હો સકતા હૈ? જરૂર આપ ફિલ્મ બનાઈએ… વૈસે તો આપકા નામ ભી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝ મેં બહુત બડા હૈ!
|ચોપરાઃ  
ચોપરાઃ હં, વો તો ઠીક હૈ… હમારા લેખક મહાશય યહાં દસ-પંદર દિન બન્દર કે સાથ રહેગા… બાદ મેં સ્ક્રિપ્ટ લિખેગા… ઠીક હૈ ને?
|મેં બલરામ ચૌપરા.
વનલીલાઃ નો પ્રોબ્લેમ… હી કેન સ્ટે હીઅર… ઔર ચૌપરાજી… લેખક મહાશય કો બતાના, કિ મેરા ભી અચ્છા સા રોલ લિખ દે…
}}
ચોપરાઃ વનલીલાજી… યે કોઈ કહને કી બાત હૈ? આપ જરૂર રોલ કરના… હાં.. તો મુહૂર્ત શૉટ આપ કે ઘરસે હિ લેંગે… ઠીક હૈ?
{{Ps
વનલીલાઃ જરૂર.. યે બડી આનંદ કી બાત હૈ… (થોડી વાર પછી) ચોપરાજી, હમ એમાઉન્ટ ફિક્સ કરે લે?
|વનલીલાઃ  
ચોપરાઃ હાં, હાં… ક્યોં નહીં? બન્દર કો પૂરી ફિલ્મમેં કામ કરને કા હમ દસ લાખ રૂપયા દેંગે… ચલેગા?
|(બધું મૂકી, એકદમ ઊભી થાય.)
વનલીલાઃ (મુગ્ધ થઈ) હાં.. હાં… ઠીક હૈ…
}}
ચોપરાઃ ઔર સ્ક્રિપ્ટ લિખને કે બાદ આપકા એમાઉન્ટ ફિક્સ કરેંગે…
{{Ps
વનલીલાઃ નો પ્રોબ્લેમ … મુઝે મંજૂર હૈ…
|
ચોપરાઃ (બ્રીફકેસમાંથી ચેકબુક કાઢી લખે.)
| અચ્છા, આપ ચૌપરાજી… આઈએ આઈએ… બૈઠિયે. (બેસે છે.) આપકા ખત મિલા થા… (આતુરતા) કહીએ…
::: યે એક લાખ રૂપયા કા ચેક… સાઇનિંગ એમાઉન્ટ… ઠીક હૈ?
}}
વનલીલાઃ ઓ.કે… ફાઇન… ઍન્ડ થૅન્ક્સ…
{{Ps
ચોપરાઃ વનલીલાજી… તો મૈં ચલું… હમારા લેખક મિ. ભટ્ટાચાર્ય યે પંદ્રહ તારીખ કો આ જાયેગે… અચ્છા બાય… સી યૂ…
|ચોપરાઃ  
વનલીલાઃ બાય… સી યૂ…
|આપકે ઈસ બન્દર કો લેકે, મૈં એક બઢિયા ફિલ્મ બનાના ચાહતા હૂં. મૈં માનતા હું વનલીલાજી, આપકો કોઈ એતરાઝ નહીં હૈ…
}}
{{Ps
|વનલીલાઃ  
|(હસીને) જી… મુઝે ક્યા એતરાઝ હો સકતા હૈ? જરૂર આપ ફિલ્મ બનાઈએ… વૈસે તો આપકા નામ ભી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝ મેં બહુત બડા હૈ!
}}
{{Ps
|ચોપરાઃ  
|હં, વો તો ઠીક હૈ… હમારા લેખક મહાશય યહાં દસ-પંદર દિન બન્દર કે સાથ રહેગા… બાદ મેં સ્ક્રિપ્ટ લિખેગા… ઠીક હૈ ને?
}}
{{Ps
|વનલીલાઃ  
|નો પ્રોબ્લેમ… હી કેન સ્ટે હીઅર… ઔર ચૌપરાજી… લેખક મહાશય કો બતાના, કિ મેરા ભી અચ્છા સા રોલ લિખ દે…
}}
{{Ps
|ચોપરાઃ  
|વનલીલાજી… યે કોઈ કહને કી બાત હૈ? આપ જરૂર રોલ કરના… હાં.. તો મુહૂર્ત શૉટ આપ કે ઘરસે હિ લેંગે… ઠીક હૈ?
}}
{{Ps
|વનલીલાઃ  
|જરૂર.. યે બડી આનંદ કી બાત હૈ… (થોડી વાર પછી) ચોપરાજી, હમ એમાઉન્ટ ફિક્સ કરે લે?
}}
{{Ps
|ચોપરાઃ  
|હાં, હાં… ક્યોં નહીં? બન્દર કો પૂરી ફિલ્મમેં કામ કરને કા હમ દસ લાખ રૂપયા દેંગે… ચલેગા?
}}
{{Ps
|વનલીલાઃ  
|(મુગ્ધ થઈ) હાં.. હાં… ઠીક હૈ…
}}
{{Ps
|ચોપરાઃ  
|ઔર સ્ક્રિપ્ટ લિખને કે બાદ આપકા એમાઉન્ટ ફિક્સ કરેંગે…
}}
{{Ps
|વનલીલાઃ  
|નો પ્રોબ્લેમ … મુઝે મંજૂર હૈ…
}}
{{Ps
|ચોપરાઃ  
|(બ્રીફકેસમાંથી ચેકબુક કાઢી લખે.)
}}
{{Ps
|
| યે એક લાખ રૂપયા કા ચેક… સાઇનિંગ એમાઉન્ટ… ઠીક હૈ?
}}
{{Ps
|વનલીલાઃ  
|ઓ.કે… ફાઇન… ઍન્ડ થૅન્ક્સ…
}}
{{Ps
|ચોપરાઃ  
|વનલીલાજી… તો મૈં ચલું… હમારા લેખક મિ. ભટ્ટાચાર્ય યે પંદ્રહ તારીખ કો આ જાયેગે… અચ્છા બાય… સી યૂ…
}}
{{Ps
|વનલીલાઃ  
|બાય… સી યૂ…
}}
(વનલીલા છેક બારણા સુધી વળાવવા જાય. ચેકને જુએ – મલકે તથા આછું ચુંબન કરે… પાછળથી નરેન્દ્ર આવે છે. વનલીલાની છેક નજીક જઈ હળવી ટપલી મારે છે.)
(વનલીલા છેક બારણા સુધી વળાવવા જાય. ચેકને જુએ – મલકે તથા આછું ચુંબન કરે… પાછળથી નરેન્દ્ર આવે છે. વનલીલાની છેક નજીક જઈ હળવી ટપલી મારે છે.)
નરેન્દ્રઃ વનલીલા…
{{Ps
વનલીલાઃ (ચમકીને) હેં… તમે બોલ્યા? તમે… તમે… અહીં કેમ આવ્યા?
|નરેન્દ્રઃ  
નરેન્દ્રઃ મન થયું…
|વનલીલા…
વનલીલાઃ પણ તમારા ઓરડાની જાળી કોણે ખોલી?
}}
નરેન્દ્રઃ મેં… મેં જાતે ખોલી…
{{Ps
વનલીલાઃ પણ… તમને ડા’પણ કરવાનું કોણે કહ્યું’તું? જાઓ… તમારા ઓરડામાં જાઓ…
|વનલીલાઃ  
નરેન્દ્રઃ મને ત્યાં નથી ગમતું…
|(ચમકીને) હેં… તમે બોલ્યા? તમે… તમે… અહીં કેમ આવ્યા?
વનલીલાઃ મેં કહ્યું ને જાઓ… ત્યાં તમારી જગાએ જઈને બેસો…
}}
નરેન્દ્રઃ પણ…
{{Ps
વનલીલાઃ તમે વાનર છો…
|નરેન્દ્રઃ  
નરેન્દ્રઃ હું નરેન્દ્ર… તું વનલીલા…
|મન થયું…
વનલીલાઃ ના… તમે નરેન્દ્ર નથી, પણ વાનર છો, સમજ્યા? તમારે કશું બોલવાનું નહિ… હું કહું એ પ્રમાણે જ કરવાનું, સમજ્યા? અને યાદ રાખવાનું કે તમે વાનર છો… ચાલો અંદર… થોડી વાર પછી ખેલનો સમય થશે…!
}}
{{Ps
|વનલીલાઃ  
|પણ તમારા ઓરડાની જાળી કોણે ખોલી?
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|મેં… મેં જાતે ખોલી…
}}
{{Ps
|વનલીલાઃ  
|પણ… તમને ડા’પણ કરવાનું કોણે કહ્યું’તું? જાઓ… તમારા ઓરડામાં જાઓ…
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|મને ત્યાં નથી ગમતું…
}}
{{Ps
|વનલીલાઃ  
|મેં કહ્યું ને જાઓ… ત્યાં તમારી જગાએ જઈને બેસો…
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|પણ…
}}
{{Ps
|વનલીલાઃ  
|તમે વાનર છો…
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|હું નરેન્દ્ર… તું વનલીલા…
}}
{{Ps
|વનલીલાઃ  
|ના… તમે નરેન્દ્ર નથી, પણ વાનર છો, સમજ્યા? તમારે કશું બોલવાનું નહિ… હું કહું એ પ્રમાણે જ કરવાનું, સમજ્યા? અને યાદ રાખવાનું કે તમે વાનર છો… ચાલો અંદર… થોડી વાર પછી ખેલનો સમય થશે…!
}}
(વનલીલા નરેન્દ્રનો હાથ પકડી અંદર લઈ જાય છે. અંધકાર)
(વનલીલા નરેન્દ્રનો હાથ પકડી અંદર લઈ જાય છે. અંધકાર)
<center>'''દૃશ્ય ૯'''</center>  
<center>'''દૃશ્ય ૯'''</center>  
સ્થળઃ મુખ્ય ઓરડો
{{Ps
|સ્થળઃ  
|મુખ્ય ઓરડો
}}
(નરેન્દ્રે પેન્ટ પહેર્યું છે તથા શર્ટ પહેરી રહ્યો છે. વનલીલા આવી શર્ટ ઝૂંટવી લે છે.)
(નરેન્દ્રે પેન્ટ પહેર્યું છે તથા શર્ટ પહેરી રહ્યો છે. વનલીલા આવી શર્ટ ઝૂંટવી લે છે.)
વનલીલાઃ આ શું કરો છો?
{{Ps
નરેન્દ્રઃ કપડાં પહેરું છું.
|વનલીલાઃ  
વનલીલાઃ તમને કોણે આ કપડાં પહેરવાનું કહ્યું? ચાલો, બહારના ઓરડામાં. શોનો સમય થઈ ગયો છે!
|આ શું કરો છો?
નરેન્દ્રઃ ભલે થઈ ગયો… હું નથી આવવાનો…
}}
વનલીલાઃ હું પૂછું છું કે થોડા દિવસથી તમને શું થઈ ગયું છે?
{{Ps
નરેન્દ્રઃ તને શું લાગે છે?
|નરેન્દ્રઃ  
વનલીલાઃ મને તો ગાંડપણ લાગે છે! આ પેન્ટ કાઢી, તમારી ચડ્ડી પહેરી લો…
|કપડાં પહેરું છું.
નરેન્દ્રઃ હં…, પહેલાં વાંદરો બનાવ્યો, હવે ગાંડો? પણ હવે હું તારી વાત માનવાનો નથી…
}}
વનલીલાઃ (લાડથી મનાવતાં) આમ શું કરો છો? ચાલો, ખેલનો સમય થઈ ગયો છે…!
{{Ps
નરેન્દ્રઃ પ્લીઝ વનલીલા… જરા સમજ, હું પ્રોફેસર છું. મારે કૉલેજ જવું છે. ત્યાં વિદ્યાર્થીઓને ભણાવવા છે, પુસ્તકો વાંચવાં છે, મિત્રોને મળવું છે… ખૂબ હરવુંફરવું છે… પ્લીઝ…
|વનલીલાઃ  
વનલીલાઃ (ખડખડાટ હસે છે.) તમને હવે પ્રોફેસર કોણ ગણશે? તમારી સાથે કોણ મિત્રતા રાખશે? અને વિદ્યાર્થીઓ તમને બંદર કહી હાંસી ઉડાવશે. માટે અત્યારે જે છો, એ જ ઠીક છો… તમે હવે વાનર જ છો.!
|તમને કોણે આ કપડાં પહેરવાનું કહ્યું? ચાલો, બહારના ઓરડામાં. શોનો સમય થઈ ગયો છે!
નરેન્દ્રઃ મારે વાનર રહેવું નથી… વનલીલા તેં જ મને વાનર બનાવી દીધો!
}}
વનલીલાઃ અરે, તમે વાનર ન બનો, એ માટે મેં કેટકેટલા ઉપાય કર્યા! પૂછો તમારા ડૉક્ટરને…
{{Ps
નરેન્દ્રઃ એ ડૉક્ટર અહીં કેમ આવતો નથી?
|નરેન્દ્રઃ  
વનલીલાઃ કારણ કે માણસનો ડૉક્ટર છે! (ખામોશી) બોલો, હવે કંઈ પૂછવું છે?
|ભલે થઈ ગયો… હું નથી આવવાનો…
નરેન્દ્રઃ એક વાત પૂછું, વનલીલા?
}}
વનલીલાઃ પૂછી લો.
{{Ps
નરેન્દ્રઃ હું તારો વર નથી?
|વનલીલાઃ  
::: (વનલીલા જોઈ રહે છે.) જવાબ આપ, વનલીલા…
|હું પૂછું છું કે થોડા દિવસથી તમને શું થઈ ગયું છે?
વનલીલાઃ એક વાર ફિલ્મ બની જવા દો પછી હું જવાબ આપીશ…
}}
નરેન્દ્રઃ ના વનલીલા… મને જવાબ આપ.. હું તારો પતિ છું. મારે કોઈ ફિલ્મમાં કામ કરવું નથી. મારી માંદગીનો તમે લોકો ગેરલાભ ઉઠાવવા માગો છો?
{{Ps
વનલીલાઃ હું તો આપણા લાભની વાત કરું છું. તમને કીર્તિ મળશે… પૈસા મળશે… એ કેટલો મોટો લાભ છે? માટે ફિલ્મ બની ન જાય, ત્યાં સુધી તમારે વાનર જ રહેવાનું છે!
|નરેન્દ્રઃ  
નરેન્દ્રઃ પણ…
|તને શું લાગે છે?
વનલીલાઃ મારે તમારી સાથે હવે વધારે જીભાજોડી કરવી નથી. આ કપડાં ઉતારી, ચડ્ડી પહેરી લો અને ખેલ માટે તૈયાર થઈ જાઓ…
}}
નરેન્દ્રઃ અને ન થાઉં તો?
{{Ps
વનલીલાઃ થોડા દિવસથી તમારા ચાળા વધ્યા છે, એટલે તમે તોફાન ન કરો માટે મેં બે બોડીગાર્ડ્ઝ રાખ્યા છે. હવે ઝટ ડાહ્યા થઈ, હું કહું એમ કરો.
|વનલીલાઃ  
નરેન્દ્રઃ એટલે મારે તારા કેદી રહેવાનું છે? હું તારો ગુલામ નથી…
|મને તો ગાંડપણ લાગે છે! આ પેન્ટ કાઢી, તમારી ચડ્ડી પહેરી લો…
વનલીલાઃ તમે સીધી રીતે નહિ માનો… ભૈયાજી… (હાથમાં દંડો તથા સાંકળ લઈ બે અલમસ્ત ભૈયાજી આવે છે.) આ… (ખચકાઈને) આ… વાનરને અંદર લઈ જાઓ… અને તોફાન કરે તો સાંકળે બાંધી દેજો…!
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|હં…, પહેલાં વાંદરો બનાવ્યો, હવે ગાંડો? પણ હવે હું તારી વાત માનવાનો નથી…
}}
{{Ps
|વનલીલાઃ  
|(લાડથી મનાવતાં) આમ શું કરો છો? ચાલો, ખેલનો સમય થઈ ગયો છે…!
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|પ્લીઝ વનલીલા… જરા સમજ, હું પ્રોફેસર છું. મારે કૉલેજ જવું છે. ત્યાં વિદ્યાર્થીઓને ભણાવવા છે, પુસ્તકો વાંચવાં છે, મિત્રોને મળવું છે… ખૂબ હરવુંફરવું છે… પ્લીઝ…
}}
{{Ps
|વનલીલાઃ  
|(ખડખડાટ હસે છે.) તમને હવે પ્રોફેસર કોણ ગણશે? તમારી સાથે કોણ મિત્રતા રાખશે? અને વિદ્યાર્થીઓ તમને બંદર કહી હાંસી ઉડાવશે. માટે અત્યારે જે છો, એ જ ઠીક છો… તમે હવે વાનર જ છો.!
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|મારે વાનર રહેવું નથી… વનલીલા તેં જ મને વાનર બનાવી દીધો!
}}
{{Ps
|વનલીલાઃ  
|અરે, તમે વાનર ન બનો, એ માટે મેં કેટકેટલા ઉપાય કર્યા! પૂછો તમારા ડૉક્ટરને…
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|એ ડૉક્ટર અહીં કેમ આવતો નથી?
}}
{{Ps
|વનલીલાઃ  
|કારણ કે માણસનો ડૉક્ટર છે! (ખામોશી) બોલો, હવે કંઈ પૂછવું છે?
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|એક વાત પૂછું, વનલીલા?
}}
{{Ps
|વનલીલાઃ  
|પૂછી લો.
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|હું તારો વર નથી?
}}
{{Ps
|
| (વનલીલા જોઈ રહે છે.) જવાબ આપ, વનલીલા…
}}
{{Ps
|વનલીલાઃ  
|એક વાર ફિલ્મ બની જવા દો પછી હું જવાબ આપીશ…
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|ના વનલીલા… મને જવાબ આપ.. હું તારો પતિ છું. મારે કોઈ ફિલ્મમાં કામ કરવું નથી. મારી માંદગીનો તમે લોકો ગેરલાભ ઉઠાવવા માગો છો?
}}
{{Ps
|વનલીલાઃ  
|હું તો આપણા લાભની વાત કરું છું. તમને કીર્તિ મળશે… પૈસા મળશે… એ કેટલો મોટો લાભ છે? માટે ફિલ્મ બની ન જાય, ત્યાં સુધી તમારે વાનર જ રહેવાનું છે!
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|પણ…
}}
{{Ps
|વનલીલાઃ  
|મારે તમારી સાથે હવે વધારે જીભાજોડી કરવી નથી. આ કપડાં ઉતારી, ચડ્ડી પહેરી લો અને ખેલ માટે તૈયાર થઈ જાઓ…
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|અને ન થાઉં તો?
}}
{{Ps
|વનલીલાઃ  
|થોડા દિવસથી તમારા ચાળા વધ્યા છે, એટલે તમે તોફાન ન કરો માટે મેં બે બોડીગાર્ડ્ઝ રાખ્યા છે. હવે ઝટ ડાહ્યા થઈ, હું કહું એમ કરો.
}}
{{Ps
|નરેન્દ્રઃ  
|એટલે મારે તારા કેદી રહેવાનું છે? હું તારો ગુલામ નથી…
}}
{{Ps
|વનલીલાઃ  
|તમે સીધી રીતે નહિ માનો… ભૈયાજી… (હાથમાં દંડો તથા સાંકળ લઈ બે અલમસ્ત ભૈયાજી આવે છે.) આ… (ખચકાઈને) આ… વાનરને અંદર લઈ જાઓ… અને તોફાન કરે તો સાંકળે બાંધી દેજો…!
}}
(બન્ને ભૈયાજી નજીક જાય છે.)
(બન્ને ભૈયાજી નજીક જાય છે.)
નરેન્દ્રઃ હું તારું કહ્યું નથી કરવાનો… વનલીલા… તારાથી થાય તે કરી લેજે.
{{Ps
::: (વનલીલા ઇશારો કરે. ભૈયાજી નરેન્દ્રને પકડે છે.) વનલીલા… હું તારો વર છું… માણસ છું… તારો ગુલામ નથી… નથી… (દરમ્યાન બન્ને ભૈયાજી નરેન્દ્રને પકડી-ઘસડી અંદર લઈ જાય છે. પ્રકાશ ધીમે ધીમે ઝાંખો થાય છે.)
|નરેન્દ્રઃ  
(સફળ એકાંકીઓ)
|હું તારું કહ્યું નથી કરવાનો… વનલીલા… તારાથી થાય તે કરી લેજે.
{{Poem2Close}}
}}
{{Ps
|
| (વનલીલા ઇશારો કરે. ભૈયાજી નરેન્દ્રને પકડે છે.) વનલીલા… હું તારો વર છું… માણસ છું… તારો ગુલામ નથી… નથી… (દરમ્યાન બન્ને ભૈયાજી નરેન્દ્રને પકડી-ઘસડી અંદર લઈ જાય છે. પ્રકાશ ધીમે ધીમે ઝાંખો થાય છે.)
}}
{{Right|(સફળ એકાંકીઓ)}}
 
<br>
{{HeaderNav2
|previous = રૂમનો ટી.બી. પેશન્ટ
|next = હું પશલો છું
}}
18,450

edits

Navigation menu