18,450
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 740: | Line 740: | ||
|જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ! | |જેટલી પસ્તાઈ છું… એટલું હવે પસ્તાવું નહિ પડે અરવિંદ! | ||
}} | }} | ||
(પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.) | (પ્રેમ હસે છે… ધીમેથી મીરાંનો હાથ હાથમાં પકડે છે… અને મીરાંને લઈ રોબીન પાસે જાય છે.) | ||
{{Ps | {{Ps | ||
Line 751: | Line 750: | ||
|(ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ! | |(ચીસ પાડે છે.) નહિ… હું તારી સાથે રહેવા માગું છું પ્રેમ! | ||
}} | }} | ||
(બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.) | (બધાં જ પાત્રો ફ્રીઝ થઈ જાય છે… થોડી વાર પછી વિંગમાંથી ડાયરેક્ટર નં. ૩ પ્રવેશ કરે છે. બધાં જ પાત્રો અવ્યવસ્થિત બની જાય છે.) | ||
{{Ps | {{Ps | ||
|શ્રીકાન્તઃ નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે… | |શ્રીકાન્તઃ | ||
|નો… નો… નો. સહેજ પણ જામતું નથી. કલ્પના! કેટલી વખત મેં કહ્યું કે ઍક્ટિંગમાં ફૉર્સ આવવો જોઈએ… સાવ કેવી દમિયલ જેવી લાગે છે? ન ચાલે… હરગિજ ન ચાલે… નથી મૂવમેન્ટનું ભાન… નથી ડિલિવરીનું ભાન… કોઈ એક્સ્પ્રેશન વગરનો ડેડ અને ડલ ફેઇસ… છે તારો. કલ્પના… ન ચાલે… ન… ચાલે… | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 814: | Line 813: | ||
|શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે… | |શ્રીકાન્તભાઈએ અઠવાડિયા પહેલાં રાત્રે મને તેને બંગલે બોલાવી હતી. હું ન ગઈ… એટલે આજે… | ||
}} | }} | ||
(રડી પડે છે.) | (રડી પડે છે.) | ||
{{Ps | {{Ps | ||
Line 833: | Line 831: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
|શ્રીકાન્તઃ તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે… | |શ્રીકાન્તઃ | ||
|તે દિવસે તને પૂછવા નહિ આવું. તાળાં લગાવી દઈશ. બાકી મારી નાટક કંપનીમાં કામ કરવું હશે… તો હું કહું તે પ્રમાણે જ થશે… | |||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 843: | Line 842: | ||
|શેના પૈસા? | |શેના પૈસા? | ||
}} | }} | ||
{{Ps | |||
|જ્યોતિઃ | |જ્યોતિઃ | ||
|રિહર્સલમાં આવવા–જવાના ખર્ચના… તમે કહ્યું હતું કે એ બધો ખર્ચો મને મળી જશે… એટલે… | |રિહર્સલમાં આવવા–જવાના ખર્ચના… તમે કહ્યું હતું કે એ બધો ખર્ચો મને મળી જશે… એટલે… | ||
Line 934: | Line 934: | ||
|હં.. તો બોલો મિસ કલ્પના! શું વિચાર કર્યો? | |હં.. તો બોલો મિસ કલ્પના! શું વિચાર કર્યો? | ||
}} | }} | ||
{{Ps | |||
|જ્યોતિઃ | |જ્યોતિઃ | ||
|શેનો?… વિચાર તો તારે કરવાનો છે… તું શું વિચારે છે એ કહે ને? | |શેનો?… વિચાર તો તારે કરવાનો છે… તું શું વિચારે છે એ કહે ને? | ||
Line 1,014: | Line 1,015: | ||
<center>(પડદો)</center> | <center>(પડદો)</center> | ||
{{Right|(એકાંકી સંચય–૨)}} | {{Right|(એકાંકી સંચય–૨)}} | ||
{{ | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કારણ વિનાના લોકો | |||
|next = દીવાલ | |||
}} |
edits