ગુજરાતી એકાંકીસંપદા/તીડ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 401: Line 401:
{{ps|નટી–૧ઃ સમજી નહીં.}}
{{ps|નટી–૧ઃ સમજી નહીં.}}
{{ps|દિગ્દર્શક: | સમજાવું, જુઓ ફ્રેમની અન્દરનું એક દૃશ્ય}}
{{ps|દિગ્દર્શક: | સમજાવું, જુઓ ફ્રેમની અન્દરનું એક દૃશ્ય}}
{{ps|પ્રધાનમંત્રી (મુલાકાતીઓને): અમારા વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોની સંશોધક ટુકડીએ જણાવ્યું છે કે શહેરમાં જે રોગચાળો ફેલાયો છે એ પ્લેગ ન પણ હોય. કશીક વાઇરસ સાથે સંકળાયેલી બીમારી પણ હોય. લોકોએ કશી જ ચિંતા રાખવાની જરૂર નથી. સરકાર યોગ્ય અને તાકીદનાં પગલાં લઈ રહી છે.}}
{{ps|પ્રધાનમંત્રી (મુલાકાતીઓને): |અમારા વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોની સંશોધક ટુકડીએ જણાવ્યું છે કે શહેરમાં જે રોગચાળો ફેલાયો છે એ પ્લેગ ન પણ હોય. કશીક વાઇરસ સાથે સંકળાયેલી બીમારી પણ હોય. લોકોએ કશી જ ચિંતા રાખવાની જરૂર નથી. સરકાર યોગ્ય અને તાકીદનાં પગલાં લઈ રહી છે.}}
{{ps|મુલાકાતીઃ પણ મારા વિસ્તારમાં તો ભાગદોડ મચી છે. એનું શું? ઉંદરો યે કેટલાં મરેલાં નીકળે છે.}}
{{ps|મુલાકાતીઃ |પણ મારા વિસ્તારમાં તો ભાગદોડ મચી છે. એનું શું? ઉંદરો યે કેટલાં મરેલાં નીકળે છે.}}
{{ps|પ્રધાનમંત્રીઃ | એ ઉંદરો તો સુરતમાં આવેલા પૂરમાં મહારાષ્ટ્ર માર્ગે તણાઈને આવ્યાં હતાં. કચરાના ઢગલામાંથી એ નીકળી રહ્યાં છે. એ કંઈ પ્લેગને કારણે મર્યાં નથી.}}
{{ps|પ્રધાનમંત્રીઃ | એ ઉંદરો તો સુરતમાં આવેલા પૂરમાં મહારાષ્ટ્ર માર્ગે તણાઈને આવ્યાં હતાં. કચરાના ઢગલામાંથી એ નીકળી રહ્યાં છે. એ કંઈ પ્લેગને કારણે મર્યાં નથી.}}
(ફ્રેમની બહાર બગલમાં ગાંઠો નીકળી હોય એવી વ્યક્તિઓનો દવાખાનામાં કે ઘરમાં કણસાટ. એમાંના કોઈના મૃત્યુથી કોઈક ઘરમાં કકળાટનું દૃશ્ય. ક્યાંક થતી નાસભાગ.)
(ફ્રેમની બહાર બગલમાં ગાંઠો નીકળી હોય એવી વ્યક્તિઓનો દવાખાનામાં કે ઘરમાં કણસાટ. એમાંના કોઈના મૃત્યુથી કોઈક ઘરમાં કકળાટનું દૃશ્ય. ક્યાંક થતી નાસભાગ.)
Line 449: Line 449:
|કોઈ કે કે ન્યૂરોટિક!
|કોઈ કે કે ન્યૂરોટિક!
}}
}}
{{ps|જૂથ–૧: | બાર વરસનો બાવો બોલે
{{ps|જૂથ–૧: | બાર વરસનો બાવો બોલે}}
{{ps
{{ps
|
|
Line 515: Line 515:
}}
}}

(બધા જ અભિનેતાઓ સાઇકલ ચલાવતા હોય એવા માઇમના અભિનયમાં, ક્રિયાકાણ્ડમાં વ્યસ્ત અને સ્થિરતા.)
(બધા જ અભિનેતાઓ સાઇકલ ચલાવતા હોય એવા માઇમના અભિનયમાં, ક્રિયાકાણ્ડમાં વ્યસ્ત અને સ્થિરતા.)<br>
{{Right|(તીડ)}}
{{Right|(તીડ)}}
<br>
{{HeaderNav2
|previous = નેજવાંની છાંય તળે
|next = મંદોદરી
}}
18,450

edits