ગુજરાતી એકાંકીસંપદા/મંદોદરી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 308: Line 308:
યુદ્ધ! શા માટે આવા નરમેધ જેવાં ભયંકર યુદ્ધો! કોણે શોધ્યાં છે આ સંહારક જીવલેણ યુદ્ધો અને શસ્ત્રો? કાળના ખપ્પરમાં અગણિત સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, નિર્દોષ મનુષ્યો હોમાયા… શા માટે આ હિંસા અને પાશવી અત્યાચારો? શા સારુ આ હૃદયવિદારક પીડા, વેદના, એકલતા?

તારે માટે. હા હા તારે માટે. સત્તાના સિંહાસન માટે. તું જ છે મનુષ્યના અહંનું, પાપનું, અધોગતિનું મૂળ. તને પ્રાપ્ત કરવા અસંખ્ય નિર્દોષ જીવોની હત્યા થઈ છે, પ્રલયકારી વિનાશ સર્જાયો છે. પીડિતોના આર્તનાદથી દશે દિશાઓ ગાજી ઊઠી છે. હવે થંભી જાઓ. બસ કરો આ સંહાર, ધરણી ધ્રુજાવતી તમારી અક્ષૌહિણી સેનાને અટકાવી દો, જલાવી દો તમારા શસ્ત્રાગારોને. એક દિન પીડિતજનોનાં અશ્રુઓનો દરિયો ઊમટશે તો આ પૃથ્વી એમાં ડૂબી જશે. હું… એક સામાન્ય નારી તમારી પાસે આજે શાંતિની, પ્રેમની ભિક્ષા માગું છું… પણ કર્ણ અને હૃદયને બધિર કરતી આ વિનાશક યુદ્ધની રણભેરીમાં એક હતભાગિનીનો સ્વર કોણ સાંભળે? કોણ સાંભળે?…}}

(વિલાપ કરતી મંદોદરી સિંહાસન પાસે ઢળી પડે છે. ગંધર્વ યુવકનો કરુણ સ્વર હવાને ભરી દેતો ફેલાઈ જાય છે.)
(વિલાપ કરતી મંદોદરી સિંહાસન પાસે ઢળી પડે છે. ગંધર્વ યુવકનો કરુણ સ્વર હવાને ભરી દેતો ફેલાઈ જાય છે.)<br>
{{Right|(મંદોદરી)}}
{{Right|(મંદોદરી)}}
<br>
{{HeaderNav2
|previous = તીડ
|next = શકુનિ
}}
18,450

edits