ગુજરાતી એકાંકીસંપદા/‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 50: Line 50:
{{ps |કમલેશઃ| તે આવે.. તેથી શું?}}
{{ps |કમલેશઃ| તે આવે.. તેથી શું?}}
{{ps |કૈલાસ:| હા, હા, આવે છે પણ પોતાની પત્ની વગર, એકલો. આજે ત્રણ ત્રણ મહિનાથી હું જોઉં છું. અહીં ગલીને નાકે તેનું ઘર હોવા છતાં ક્યારેય તે તેની પત્નીને સાથે લાવતો નથી…}}

{{ps |કમલેશઃ| ન પણ લાવે…
{{ps |કમલેશઃ| ન પણ લાવે…}}
{{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે?
{{ps |કૈલાસ:| ઓફ ઓહ, પણ આ બધું તને વિચિત્ર નથી લાગતું? શું દીકરીને પોતાના પિતાને મળવાનું જરાય મન નહીં થતું હોય? ત્રણ ત્રણ મહિના થયા. બસ નાકા પર જ પોતાના પિતાનું ઘર હોય, તો દીકરી પોતાના બાપને મળ્યા વગર રહી કેવી રીતે શકે?}}
{{ps |કમલેશઃ| કદાચ… તે માંદી હોય અથવા તો…}}

{{ps |કૈલાસ:| પણ એ માંદી નથી. હું ઘણી વાર તેને ફ્લૅટની ગૅલેરીમાં ઊભી રહેલી જોઉં છું. તને શું ખબર કમલેશ… (નિઃશ્વાસ સાથે) એ દૃશ્ય કેટલું ગમગીન હોય છે? એ બિચારો ડોસો ખોડંગાતો ખોડંગાતો રોજ સાંજે પોતાની દીકરીના ઝરૂખાની બરાબર સામે કચરાપેટી પાસે જઈ ઊભો રહે છે. ગંધાતી બદબૂ મારતી જગ્યામાં કલાક–અડધો કલાક ઊંચે આકાશ તરફ જોઈ રાહ જુએ છે, પોતાની દીકરીના બહાર આવવાની. દીકરી બહાર ઝરૂખામાં આવે છે. કોક વાર એકાદ ચિઠ્ઠીમાં કંઈક લખી ઉપરથી ફેંકે છે. ઘણી વાર એ ચિઠ્ઠી કચરાપેટીમાં પડે છે. અને એ ડોસો, ચિઠ્ઠી શોધવા માટે કચરાપેટીના દરેક કાગળ વીણી વીણીને જુએ છે, ક્યાંય એની દીકરીનો કાગળ તો નથી ને? વૉટ એ ટ્રૅજેડી? એન ઍજ્યુકેટેડ પર્સન…}}

Line 120: Line 120:
(તંગ શાંતિ પથરાય છે. ત્રણેયની આંખો એક વિચિત્ર પ્રાણીની હિલચાલ નોંધી રહેલી દેખાય છે.)

{{ps |મિ. દેસાઈઃ| (સભાન થતાં)… યસ…યસ… કમ ઇન… અરે! આવ, આવ, અંદર આવ…}}

{{ps |ત્રિલોકઃ| (અંદર આવતાં) ઍસ્ક્યુઝ મી સર! પણ મને પહેલાં કહો કે પેલો ડોસો શા માટે અહીં આવ્યો હતો?
{{ps |ત્રિલોકઃ| (અંદર આવતાં) ઍસ્ક્યુઝ મી સર! પણ મને પહેલાં કહો કે પેલો ડોસો શા માટે અહીં આવ્યો હતો?}}
{{ps |મિ. દેસાઈઃ| કોણ? જગન્નાથ શાસ્ત્રી? અરે… અમસ્તા જ! અરે ભાઈ, અમારા તો પાડોશી થાય ને? એકલતાથી કંટાળી ગયા એટલે અહીં આવ્યા… બટ વ્હાય ડૂ યૂ ગેટ ઍક્સાઇટેડ?}}

{{ps |ત્રિલોકઃ| (સ્વગત) એને ક્યાંય જવાની મેં ના કહી છે તો પણ?… (પ્રકટ) ઓહ! પણ શું કહી ગયો એ?}}

Line 232: Line 232:
આમ તો તે મકાનને બહારથી તાળું હતું. પણ તાળું તોડીને તપાસ કરતાં અમને એ જ ઓરડામાંથી ઘણી શંકાસ્પદ કડીઓ હાથ લાગી છે, અને તેમાં સૌથી અગત્યની કડી છે મરનાર બાઈ મિસિસ મજમુદારનો આ પત્ર!… એટલે આ પત્ર વાંચતા અને ઘટનાસ્થળ પર પડેલી વીંખાયેલી, વેરાયેલી વસ્તુઓ જોતાં એમ લાગે છે કે મરનાર બાઈ માનસિક રીતે અસ્થિર હતી! અસમતોલ હતી! ગાંડી હતી!…

{{ps |જગન્નાથઃ | ઓહ! (કૅક્ટસના કૂંડા પાસે ભાંગી પડતાં) ક્યાં ગયાં મારાં કૅક્ટસનાં ફૂલ? અરે!… એને નીચે કોણે ફેંકી દીધાં?… ઓહ! કેટલી મહેનતે જે ઉગાડ્યાં હતાં તે કૅક્ટસનાં ફૂલ આજ ચૂંટાઈ ગયાં. લૂંટાઈ ગયાં, ખોવાઈ ગયાં!…}}

{{ps |ત્રિલોકઃ| (ગણગણતાં) બધાંને ખબર પડી ગઈ કે ફૂલ અસલી નહીં, નકલી હતાં… (ચહેરા પરથી સંવેદનો ઊતરી રુક્ષતા ચડવા માંડે છે.)
{{ps |ત્રિલોકઃ| (ગણગણતાં) બધાંને ખબર પડી ગઈ કે ફૂલ અસલી નહીં, નકલી હતાં… (ચહેરા પરથી સંવેદનો ઊતરી રુક્ષતા ચડવા માંડે છે.)}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | અરે, પણ મને કોઈ કહેશો કે અંતે આમાં સત્ય શું છે?}}

(‘સત્ય શું છે?’, ‘સત્ય શું છે?’ના પ્રતિઘોષ સંભળાય છે. પ્રેક્ષકોનો ગણગણાટ જાણે કોલાહલમાં પરિણમતો હોય એવું લાગે છે. ‘અમને આમાં સત્ય ન મળ્યું’, ‘આ જ સત્યે છે!’, ‘અમને આમાં સત્ય જડ્યું’, ‘દરેક વ્યક્તિનું સત્ય જુદું છે!’ સત્ય શું છે – ‘તમે જુઓ તે!’, ‘તમે સાંભળો તે!’, સત્ય શું છે – ‘તમે અનુભવો તે’ વગેરે શબ્દસમૂહો ઉચ્ચારતા પ્રેક્ષકોનું એક ટોળું રંગમંચ પાસે પ્રેક્ષાગારમાં ઊભરાઈ આવે છે… ટોળાના પ્રશ્નોના ઉત્તર ટોળામાંથી જ ઊપસી આવે છે…

Line 240: Line 240:
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ એકાંકીઓ)}}
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ એકાંકીઓ)}}
*
*
<br>
{{HeaderNav2
|previous = શકુનિ
|next = ઇન્ડિયા લૉજ
}}
18,450

edits