ગુજરાતી એકાંકીસંપદા/કૂવો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 198: Line 198:
{{ps |નીતાઃ| પણ આ કૂવોય ક્યારેક તો સુકાતો હશે ને?}}

{{ps |જીવીઃ| અમારી આંખનાં આંસુ સુકાય તો આ કૂવો સુકાય.}}

{ps|લખી-વલીઃ| (ગાશે) કૂવાને કાંઠે મા ને દીકરી મળિયાં, ધ્રુસકે ધ્રુસકે રડિયાં કે કૂવો ભરાઈ ગયો.}}
{{ps|લખી-વલીઃ| (ગાશે) કૂવાને કાંઠે મા ને દીકરી મળિયાં, ધ્રુસકે ધ્રુસકે રડિયાં કે કૂવો ભરાઈ ગયો.}}
{{ps | જીવીઃ| અમે દરિયો ઠાલવીએ છીએ ત્યારે બેડું કાઢીએ છીએ પછી આ કૂવો ક્યાંથી સુકાય?}}

{{ps | યુવકઃ| પણ તમને બધાંને ગાતાં-કરતાં જોઈને થાય છે કે તમને લોકોને અહીં આવે છે મજા.}}

{{ps | જીવીઃ| શું ખાક મજા… માથે તઈણ બેડાંનો ભાર ઊંચકીને પાંચ ગાવ ચાલી જુઓ તો ખબર પડશે.}}

{{ps |વલીઃ| અમારે તો તડતડતો તડકો હોય કે કડકડતી ઠંડી કૂવે તો આવવું જ પડે.}}

{ps|દીકરીઃ|સાસુનો ઓડર છૂટે તો વખત-કવખતેય આવવું પડે.}}
{{ps|દીકરીઃ|સાસુનો ઓડર છૂટે તો વખત-કવખતેય આવવું પડે.}}
{{ps |વલીઃ| પેલી મેલીને તો એનો વર રાતેય પાણી ભરવા મોકલે છે.}}

{{ps | યુવકઃ| રાતે?}}
{{ps | યુવકઃ| રાતે?}}
{ps  |દીકરીઃ|તો. અમાર અસ્ત્રીનો તો કાંઈ અવતાર છે. ક્યારેક તો શરીર આખું કળતું હોય, પગ દુખતા હોય… પણ બેડાં તો તાણી જ લાવવાં પડે.}}
{{ps  |દીકરીઃ|તો. અમાર અસ્ત્રીનો તો કાંઈ અવતાર છે. ક્યારેક તો શરીર આખું કળતું હોય, પગ દુખતા હોય… પણ બેડાં તો તાણી જ લાવવાં પડે.}}
{{ps | નીતાઃ| આ કૂવામાંથી પાણી ખેંચવા સહેલી વાત નથી નિસર્ગ!}}

{{ps |લખીઃ | આયો સો તો તાણી જુઓ.}}
{{ps |લખીઃ | આયો સો તો તાણી જુઓ.}}
Line 216: Line 216:
{{ps | મંછીઃ | નીકળી મારી નીરુડી… નો નીકળીને… ઈ આમાં પડી જ નથી. પછી ક્યાંથી નીકળે. આ લખી તો અમથી અમથી બૂમો પાડે છે કે મંછીકાકા તમારી નીરુડીએ કૂવો પૂર્યો. પૂરતી હશે. મારી નીરુડી કૂવો નો પૂરે. ઈન પાણીની બહુ બીક લાગે. નાની હતી ન માથે પાણી નાખતી ને તો કે મા તાર મન ગુંગળાવી મારવી સે ત માથે પાણી નાખ સ. નો પડે. મારી નીરુડી કૂવામાં નો પડે. તમે ગમે એટલું શોધો મારી નીરુડી નઈ મળ, પડી જ નથી ને પછી ક્યાંથી મળે નો મળે. (બબડતી… બબડતી જતી રે’શે.)}}

{{ps | જીવીઃ| એક દા’ડો આ ગાંડીઅ આમાં નો પડે તો કેજો મને.}}

{ps|દીકરીઃ| સારું ને મા-દીકરી ઈ બા’ને અંદર ભેગાં તો થશે.}}
{{ps|દીકરીઃ| સારું ને મા-દીકરી ઈ બા’ને અંદર ભેગાં તો થશે.}}
{{ps |લખીઃ | કૂવાની બારેય મળવાનું ને કૂવાની અંદરેય મળવાનું. આ કૂવો નથી, આ તો થાનક છે અમારું મળવાનું.}}

{{ps | યુવકઃ| મળવાનું કે મરવાનું?}}
{{ps | યુવકઃ| મળવાનું કે મરવાનું?}}
Line 224: Line 224:
{{ps |લખીઃ | હા. ગામમાં પાણી ક્યાં છે!}}

{{ps | જીવીઃ| ગામમાંય પાણી નથી ન ગામ વાળામાંય પાણી નથી. નઈ તો અમાર અસ્ત્રીની જાતની આ હાલત હોત.}}

{ps |દીકરીઃ| |લે… મા… હં જાઉં નહીં તો મારી સાસુ અહીંયાં વાહે વાહે આવશે.}}
{{ps |દીકરીઃ| |લે… મા… હં જાઉં નહીં તો મારી સાસુ અહીંયાં વાહે વાહે આવશે.}}
{{ps | જીવીઃ| તે સારું ને એમનેય એક બેડું પકડાઈ દેવાનું!}}

{{ps | યુવકઃ| આપડેય ગામમાં જવાનું છે કે અહીં કૂવેથી જ પાછા જવાનું છે!}}

Line 354: Line 354:
|બેડાં ઊંચકવાં એ તમારી મજબૂરી હતી, તમે તો એને જ ઓળખાણ માની બેઠાં. આ કૂવો સંસ્કૃતિનું પ્રતીક બનવાને બદલે આ નપાણિયા ગામની ગરીબીનું પ્રતીક બની ગયો અને તમે ફરિયાદ કરો છો, પણ યાદ રાખો કે ફરિયાદ કરવાની ટેવ પડી જાય છે એ જીભ હુકમો નથી કરી શકતી. માને મળવું હોય તો બેડાં ઊંચકીને આવવું પડે. આખી રાત જે સપનામાં સંતાયો હોય એને દિવસે કૂવા પાછળ સંતાડવો પડે… ક્યાં સુધી આ કૂવાના સહારે જીવશો. ક્યારેક તો સમાજનો, રૂઢિઓનો સમાનો કરતાં શીખો! (નીતાને) મેં તને નો’તું કીધું કે સ્વતંત્રતા આપવાથી નથી મળતી એ તો મેળવવી જ પડે છે. દીવાલોની વચ્ચે કેદ થયેલાને બહાર કાઢી શકાય, પણ આ લોકો તો ઉંબરાને જ દીવાલ માની બેઠા છે. ઘરમાં આંસુને સહારે જીવવાનું અને બહાર કૂવાના સહારે. ક્યાં સુધી? ક્યાં સુધી? આખા ગામની છોડીઓ પૂરશો ને તોય આ કૂવો નઈ પુરાય. એ પૂરવાનો સાચો રસ્તો તો આ જ છે જે આણે તમને બતાવ્યો છે. તમે ખુલ્લા આકાશ નીચે આવીને ઊભાં રહેવા છતાં કૂવાને બાથ ભરી છે. હાથ ફેલાવો આખું આકાશ તમારું છે.

}}
}}
(ઢોલી ઢોલ લઈને દોડતો પ્રવેશશે. બહેનો રાસ લેશે ‘સ્વતંત્રતા દિવસ ગરબા મહોત્સવ’નું બોર્ડ લાગશે. રાસની રમઝટ સાથે નાટક પૂરું થશે.)
(ઢોલી ઢોલ લઈને દોડતો પ્રવેશશે. બહેનો રાસ લેશે ‘સ્વતંત્રતા દિવસ ગરબા મહોત્સવ’નું બોર્ડ લાગશે. રાસની રમઝટ સાથે નાટક પૂરું થશે.)<br>
{{Right|(આ રહ્યાં એકાંકી)}}
{{Right|(આ રહ્યાં એકાંકી)}}
*
*
<br>
{{HeaderNav2
|previous = અરણ્યરુદન
|next = ટેસ્ટ કેસ
}}
18,450

edits

Navigation menu