19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

| (5 intermediate revisions by the same user not shown) | |||
| Line 85: | Line 85: | ||
{{ps |કિરણ દેસાઈ: | કરેક્ટ… સો ટકા સાચી વાત છે.}} | {{ps |કિરણ દેસાઈ: | કરેક્ટ… સો ટકા સાચી વાત છે.}} | ||
{{ps |રમણીકલાલ: | જો મારો દીકરો ગુનો કબૂલ કરી લે તો તમારું કશું બગડવાનું નથી અને તમને એક વધુ કેસ સફળ કરવાનું શ્રેય મળે બરાબર!}} | {{ps |રમણીકલાલ: | જો મારો દીકરો ગુનો કબૂલ કરી લે તો તમારું કશું બગડવાનું નથી અને તમને એક વધુ કેસ સફળ કરવાનું શ્રેય મળે બરાબર!}} | ||
{{ps |કિરણ દેસાઈ: | વૉટ? એટલે તમારું એવું માનવું છે કે એનો ગુનો કબૂલાવવામાં મારો એ જ એકમાત્ર આશય છે? | {{ps |કિરણ દેસાઈ: | વૉટ? એટલે તમારું એવું માનવું છે કે એનો ગુનો કબૂલાવવામાં મારો એ જ એકમાત્ર આશય છે?}} | ||
{{ps |રમણીકલાલ: | નહીં, એમ નહીં પણ…}} | {{ps |રમણીકલાલ: | નહીં, એમ નહીં પણ…}} | ||
{{ps |કિરણ દેસાઈ: | અચ્છા? ચાલો, આપણે એ નિર્દોષ જ છે એવો દાવો ચાલુ રાખીશું બસ? અને હું તેને બચાવવા મારાથી શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરીશ.}} | {{ps |કિરણ દેસાઈ: | અચ્છા? ચાલો, આપણે એ નિર્દોષ જ છે એવો દાવો ચાલુ રાખીશું બસ? અને હું તેને બચાવવા મારાથી શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરીશ.}} | ||
{{ps |રમણીકલાલ: | વિશ યૂ સક્સેસ મિ. દેસાઈ.}} | {{ps |રમણીકલાલ: | વિશ યૂ સક્સેસ મિ. દેસાઈ.}} | ||
(અંધકાર… સંગીત…) | |||
'''દૃશ્ય ૩''' | '''દૃશ્ય ૩''' | ||
(ઍડ્વોકેટ કિરણ દેસાઈ પોતાની સેક્રેટરી મીના સાથે વાત કરે છે.) | (ઍડ્વોકેટ કિરણ દેસાઈ પોતાની સેક્રેટરી મીના સાથે વાત કરે છે.) | ||
| Line 100: | Line 100: | ||
{{ps |કિરણ દેસાઈ: | તને નહીં સમજાય. જો, હું જાઉં છું. કોઈ અર્જન્ટ ફોન હોય તો ડૉ. મણિયારને ત્યાં મેસેજ આપજે.}} | {{ps |કિરણ દેસાઈ: | તને નહીં સમજાય. જો, હું જાઉં છું. કોઈ અર્જન્ટ ફોન હોય તો ડૉ. મણિયારને ત્યાં મેસેજ આપજે.}} | ||
(ફેડ આઉટ – ફેડ ઇન – કિરણ દેસાઈ ડૉક્ટર મણિયારની લૅબોરેટરીમાં આવે છે. ડૉક્ટર હાથ લૂછતા આવે છે.) | (ફેડ આઉટ – ફેડ ઇન – કિરણ દેસાઈ ડૉક્ટર મણિયારની લૅબોરેટરીમાં આવે છે. ડૉક્ટર હાથ લૂછતા આવે છે.) | ||
{{ps |ડૉ. મણિયાર: આજે ઘણે દિવસે આ બાજુ ભૂલા પડ્યા દેસાઈ. આ તરફ કોઈ નવી કોર્ટ ખૂલી છે કે શું?}} | {{ps |ડૉ. મણિયાર: |આજે ઘણે દિવસે આ બાજુ ભૂલા પડ્યા દેસાઈ. આ તરફ કોઈ નવી કોર્ટ ખૂલી છે કે શું?}} | ||
{{ps |કિરણ દેસાઈ: | અરે નહીં ડોક્ટર. અરુણ શેઠ ખૂન કેસમાં એવો તો અટવાયો છું કે તમારી મદદની જરૂર પડી.}} | {{ps |કિરણ દેસાઈ: | અરે નહીં ડોક્ટર. અરુણ શેઠ ખૂન કેસમાં એવો તો અટવાયો છું કે તમારી મદદની જરૂર પડી.}} | ||
{{ps |ડૉ. મણિયાર: દેસાઈ, એ કેસ વિશે મેં પણ થોડું ન્યૂઝપેપરમાં જાણ્યું છે.}} | {{ps |ડૉ. મણિયાર: |દેસાઈ, એ કેસ વિશે મેં પણ થોડું ન્યૂઝપેપરમાં જાણ્યું છે.}} | ||
{{ps |કિરણ દેસાઈ: | જેની ધરપકડ થઈ છે એ નિકુંજ મોદી ચાકુનો માલિક છે અને કહે છે કે તેણે એ ખૂન નથી કર્યું. હવે જો ચાકુથી ખૂન નથી થયું એવું પુરવાર થાય તો જ નિકુંજ નિર્દોષ પુરવાર થાય.}} | {{ps |કિરણ દેસાઈ: | જેની ધરપકડ થઈ છે એ નિકુંજ મોદી ચાકુનો માલિક છે અને કહે છે કે તેણે એ ખૂન નથી કર્યું. હવે જો ચાકુથી ખૂન નથી થયું એવું પુરવાર થાય તો જ નિકુંજ નિર્દોષ પુરવાર થાય.}} | ||
{{ps |ડૉ. મણિયાર: એનો બૅન્ઝીડીન ટેસ્ટ કરાયો નથી?}} | {{ps |ડૉ. મણિયાર: |એનો બૅન્ઝીડીન ટેસ્ટ કરાયો નથી?}} | ||
{{ps |કિરણ દેસાઈ: | બૅન્ઝીડીન ટેસ્ટ તો થયો છે. તેમાં હથિયાર પર લોહીનું નિશાન જણાયું નથી. પ્રોસિક્યુશનનો એવો મત છે કે એના પરથી લોહી સાફ કરી નાખવામાં આવ્યું છે. પણ મેં સાંભળ્યું છે કે એવો કોઈ ટેસ્ટ છે જે બૅન્ઝીડીન કરતાંયે વધુ સેન્સિટિવ છે.}} | {{ps |કિરણ દેસાઈ: | બૅન્ઝીડીન ટેસ્ટ તો થયો છે. તેમાં હથિયાર પર લોહીનું નિશાન જણાયું નથી. પ્રોસિક્યુશનનો એવો મત છે કે એના પરથી લોહી સાફ કરી નાખવામાં આવ્યું છે. પણ મેં સાંભળ્યું છે કે એવો કોઈ ટેસ્ટ છે જે બૅન્ઝીડીન કરતાંયે વધુ સેન્સિટિવ છે.}} | ||
{{ps |ડૉ. મણિયાર: યસ, બૅન્ઝીડીન ટેસ્ટ સ્ટૅન્ડર્ડ છે પણ એના કરતાંયે સેન્સિટિવ ટેસ્ટ છે, રિડ્યુસ્ડ ફિનોલ્ફથેલીન ટેસ્ટ, પણ એમાં કેટલીક બાબતો યાદ રાખવી પડે.}} | {{ps |ડૉ. મણિયાર: |યસ, બૅન્ઝીડીન ટેસ્ટ સ્ટૅન્ડર્ડ છે પણ એના કરતાંયે સેન્સિટિવ ટેસ્ટ છે, રિડ્યુસ્ડ ફિનોલ્ફથેલીન ટેસ્ટ, પણ એમાં કેટલીક બાબતો યાદ રાખવી પડે.}} | ||
{{ps |કિરણ દેસાઈ: | કઈ કઈ?}} | {{ps |કિરણ દેસાઈ: | કઈ કઈ?}} | ||
{{ps |ડૉ. મણિયાર: હથિયારના બ્લેડની ધાતુ છિદ્રાળુ હોય એટલે તેમાં લોહીના સૂક્ષ્મ કણો ભરાઈ રહે. એટલે આ ટેસ્ટથી એ છરીથી ખૂન થયું છે કે નહીં એટલું જ કહી શકાય પણ એ લોહી ખૂનીનું જ છે કે નહીં એ સાબિત ન કરી શકાય. એટલે કે એ ચાકુથી તમારા અસીલને વાગી ગયું હોય અને લોહી નીકળ્યું હોય તો પણ એ ટેસ્ટ પૉઝિટિવ આવે.}} | {{ps |ડૉ. મણિયાર: |હથિયારના બ્લેડની ધાતુ છિદ્રાળુ હોય એટલે તેમાં લોહીના સૂક્ષ્મ કણો ભરાઈ રહે. એટલે આ ટેસ્ટથી એ છરીથી ખૂન થયું છે કે નહીં એટલું જ કહી શકાય પણ એ લોહી ખૂનીનું જ છે કે નહીં એ સાબિત ન કરી શકાય. એટલે કે એ ચાકુથી તમારા અસીલને વાગી ગયું હોય અને લોહી નીકળ્યું હોય તો પણ એ ટેસ્ટ પૉઝિટિવ આવે.}} | ||
{{ps |કિરણ દેસાઈ: | આપણે એ ટેસ્ટ માટે શું કરવું પડે?}} | {{ps |કિરણ દેસાઈ: | આપણે એ ટેસ્ટ માટે શું કરવું પડે?}} | ||
{{ps |ડૉ. મણિયાર: હું એ સૉલ્યુશન બનાવી રાખું. તમારે ચાકુને એ સૉલ્યુશનમાં ડુબાવવાનું અને જો સૉલ્યુશન લાલ થઈ જાય તો સમજવાનું કે એ ચાકુ ક્યારેક લોહીવાળું થયું હશે. કોઈ પણ મેટલ છિદ્રાળુ હોય છે અને એમાં વર્ષો પહેલાં પણ લોહીનો ડાઘ હોય તો, છિદ્રોમાં ભરાયેલા અતિ સૂક્ષ્મ અણુઓ આ ટેસ્ટથી પકડાઈ જાય છે.}} | {{ps |ડૉ. મણિયાર: |હું એ સૉલ્યુશન બનાવી રાખું. તમારે ચાકુને એ સૉલ્યુશનમાં ડુબાવવાનું અને જો સૉલ્યુશન લાલ થઈ જાય તો સમજવાનું કે એ ચાકુ ક્યારેક લોહીવાળું થયું હશે. કોઈ પણ મેટલ છિદ્રાળુ હોય છે અને એમાં વર્ષો પહેલાં પણ લોહીનો ડાઘ હોય તો, છિદ્રોમાં ભરાયેલા અતિ સૂક્ષ્મ અણુઓ આ ટેસ્ટથી પકડાઈ જાય છે.}} | ||
{{ps |કિરણ દેસાઈ: | થૅન્ક યૂ ડૉક્ટર, થૅન્ક યૂ. મને આ ટેસ્ટ તમે કરી બતાવશો?}} | {{ps |કિરણ દેસાઈ: | થૅન્ક યૂ ડૉક્ટર, થૅન્ક યૂ. મને આ ટેસ્ટ તમે કરી બતાવશો?}} | ||
{{ps |ડૉ. મણિયાર: તમે એ ચાકુ લઈ આવો.}} | {{ps |ડૉ. મણિયાર: |તમે એ ચાકુ લઈ આવો.}} | ||
{{ps |કિરણ દેસાઈ: | એ ચાકુ તો કોર્ટના કબજામાં છે.}} | {{ps |કિરણ દેસાઈ: | એ ચાકુ તો કોર્ટના કબજામાં છે.}} | ||
{{ps |ડૉ. મણિયાર: તો એવું બીજું ચાકુ લઈ આવો એટલે હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું.}} | {{ps |ડૉ. મણિયાર: |તો એવું બીજું ચાકુ લઈ આવો એટલે હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું.}} | ||
{{ps |કિરણ દેસાઈ: | હું આજે સાંજે જ એ પ્રકારનું બીજું ચાકુ લઈને આવું છું, ડૉક્ટર.}} | {{ps |કિરણ દેસાઈ: | હું આજે સાંજે જ એ પ્રકારનું બીજું ચાકુ લઈને આવું છું, ડૉક્ટર.}} | ||
{{ps |ડૉ. મણિયાર: વેલ કમ ડિયર…}} | {{ps |ડૉ. મણિયાર: |વેલ કમ ડિયર…}} | ||
(કિરણ દેસાઈ જાય છે.) | (કિરણ દેસાઈ જાય છે.) | ||
(અંધકાર… સંગીત…) | |||
દૃશ્ય ૪ | '''દૃશ્ય ૪''' | ||
(જેલની કોટડીમાં નિકુંજ મૅગેઝીન વાંચે છે. કિરણ દેસાઈ મળવા આવે છે.) | (જેલની કોટડીમાં નિકુંજ મૅગેઝીન વાંચે છે. કિરણ દેસાઈ મળવા આવે છે.) | ||
{{ps |કિરણ દેસાઈ: | નિકુંજ, સાંભળ. કદાચ તારી જિંદગી બચી જાય. પણ એ પહેલાં તારે મને સત્ય હકીકત કહેવી પડશે.}} | {{ps |કિરણ દેસાઈ: | નિકુંજ, સાંભળ. કદાચ તારી જિંદગી બચી જાય. પણ એ પહેલાં તારે મને સત્ય હકીકત કહેવી પડશે.}} | ||
| Line 172: | Line 172: | ||
{{ps |કિરણ દેસાઈ: | ફરક ભલે ન પડે પણ મારે સત્ય જાણવું છે. મારા સંતોષ ખાતર. માટે ચાકુનો ટેસ્ટ કરવો છે.}} | {{ps |કિરણ દેસાઈ: | ફરક ભલે ન પડે પણ મારે સત્ય જાણવું છે. મારા સંતોષ ખાતર. માટે ચાકુનો ટેસ્ટ કરવો છે.}} | ||
{{ps |રમણીકલાલ: | તમારે સત્ય જાણવું છે કેમ? તમારા સંતોષ ખાતર? તમારે એ જાણવું છે કે આ ચાકુ પર લોહીનો ડાઘ લાગ્યો છે કે નહીં? ભલે, તમને હું કેમ રોકી શકું?}} | {{ps |રમણીકલાલ: | તમારે સત્ય જાણવું છે કેમ? તમારા સંતોષ ખાતર? તમારે એ જાણવું છે કે આ ચાકુ પર લોહીનો ડાઘ લાગ્યો છે કે નહીં? ભલે, તમને હું કેમ રોકી શકું?}} | ||
(રમણીકલાલ ચાકુથી હથેળી ચીરીને લોહી કાઢે છે.) | (રમણીકલાલ ચાકુથી હથેળી ચીરીને લોહી કાઢે છે.)

લો કરો તમારો ટેસ્ટ. મિ. દેસાઈ. તમારે જે ટેસ્ટ કરવો હોય તે કરો. | લો કરો તમારો ટેસ્ટ. મિ. દેસાઈ. તમારે જે ટેસ્ટ કરવો હોય તે કરો.

(લોહી નીતરતું ચાકુ બૅરિસ્ટરને આપે છે, હાથે રૂમાલ-વીંટીને) | (લોહી નીતરતું ચાકુ બૅરિસ્ટરને આપે છે, હાથે રૂમાલ-વીંટીને)

ચાલ બેટા… | ચાલ બેટા…

(બંને જાય છે. વકીલ કિરણ દેસાઈ આંખો ફાડીને જોઈ રહે છે.) | (બંને જાય છે. વકીલ કિરણ દેસાઈ આંખો ફાડીને જોઈ રહે છે.)

{{ps |કિરણ દેસાઈ: | રમણીકભાઈ, તમે? આ શું કર્યું? | {{ps |કિરણ દેસાઈ: | રમણીકભાઈ, તમે? આ શું કર્યું?}} | ||
(સ્તબ્ધ બની જાય છે. સ્વગત બબડે છે.) | (સ્તબ્ધ બની જાય છે. સ્વગત બબડે છે.)

પેલા ગુંડાએ ફોન પર ધમકી આપી હતી એ પણ કદાચ રમણીકભાઈનો માણસ…? નિકુંજે ખરેખર ખૂન કર્યું હતું? કે નિર્દોષ હતો? | પેલા ગુંડાએ ફોન પર ધમકી આપી હતી એ પણ કદાચ રમણીકભાઈનો માણસ…? નિકુંજે ખરેખર ખૂન કર્યું હતું? કે નિર્દોષ હતો?

(સંગીત… પરદો પડે છે…) | (સંગીત… પરદો પડે છે…)

(તૃષા અને તૃપ્તિ) | {{Right|(તૃષા અને તૃપ્તિ)}}

(એકાંકીકાર મુંબઈનિવાસી) | {{Right|(એકાંકીકાર મુંબઈનિવાસી)}} | ||

{{HeaderNav2 | |||
|previous = કૂવો | |||
|next = મુકામ પોસ્ટ હૃદય | |||

edits