ગુજરાતી એકાંકીસંપદા/ટેસ્ટ કેસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(4 intermediate revisions by the same user not shown)
Line 89: Line 89:
{{ps |કિરણ દેસાઈ: | અચ્છા? ચાલો, આપણે એ નિર્દોષ જ છે એવો દાવો ચાલુ રાખીશું બસ? અને હું તેને બચાવવા મારાથી શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરીશ.}}

{{ps |રમણીકલાલ: | વિશ યૂ સક્સેસ મિ. દેસાઈ.}}

{{Right|(અંધકાર… સંગીત…)}}

(અંધકાર… સંગીત…)
'''દૃશ્ય ૩'''
'''દૃશ્ય ૩'''
(ઍડ્વોકેટ કિરણ દેસાઈ પોતાની સેક્રેટરી મીના સાથે વાત કરે છે.)

Line 114: Line 114:
{{ps |ડૉ. મણિયાર: |તમે એ ચાકુ લઈ આવો.}}
{{ps |ડૉ. મણિયાર: |તમે એ ચાકુ લઈ આવો.}}
{{ps |કિરણ દેસાઈ: | એ ચાકુ તો કોર્ટના કબજામાં છે.}}

{{ps |ડૉ. મણિયાર: તો એવું બીજું ચાકુ લઈ આવો એટલે હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું.}}
{{ps |ડૉ. મણિયાર: |તો એવું બીજું ચાકુ લઈ આવો એટલે હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું.}}
{{ps |કિરણ દેસાઈ: | હું આજે સાંજે જ એ પ્રકારનું બીજું ચાકુ લઈને આવું છું, ડૉક્ટર.}}

{{ps |ડૉ. મણિયાર: |વેલ કમ ડિયર…}}
{{ps |ડૉ. મણિયાર: |વેલ કમ ડિયર…}}
(કિરણ દેસાઈ જાય છે.)
(કિરણ દેસાઈ જાય છે.)
{{Right|(અંધકાર… સંગીત…)}}
(અંધકાર… સંગીત…)
દૃશ્ય ૪
'''દૃશ્ય ૪'''
(જેલની કોટડીમાં નિકુંજ મૅગેઝીન વાંચે છે. કિરણ દેસાઈ મળવા આવે છે.)

{{ps |કિરણ દેસાઈ: | નિકુંજ, સાંભળ. કદાચ તારી જિંદગી બચી જાય. પણ એ પહેલાં તારે મને સત્ય હકીકત કહેવી પડશે.}}

Line 172: Line 172:
{{ps |કિરણ દેસાઈ: | ફરક ભલે ન પડે પણ મારે સત્ય જાણવું છે. મારા સંતોષ ખાતર. માટે ચાકુનો ટેસ્ટ કરવો છે.}}

{{ps |રમણીકલાલ: | તમારે સત્ય જાણવું છે કેમ? તમારા સંતોષ ખાતર? તમારે એ જાણવું છે કે આ ચાકુ પર લોહીનો ડાઘ લાગ્યો છે કે નહીં? ભલે, તમને હું કેમ રોકી શકું?}}

(રમણીકલાલ ચાકુથી હથેળી ચીરીને લોહી કાઢે છે.)

લો કરો તમારો ટેસ્ટ. મિ. દેસાઈ. તમારે જે ટેસ્ટ કરવો હોય તે કરો.

(લોહી નીતરતું ચાકુ બૅરિસ્ટરને આપે છે, હાથે રૂમાલ-વીંટીને)

ચાલ બેટા…
ચાલ બેટા…

(બંને જાય છે. વકીલ કિરણ દેસાઈ આંખો ફાડીને જોઈ રહે છે.)

{{ps |કિરણ દેસાઈ: | રમણીકભાઈ, તમે? આ શું કર્યું?
{{ps |કિરણ દેસાઈ: | રમણીકભાઈ, તમે? આ શું કર્યું?}}
(સ્તબ્ધ બની જાય છે. સ્વગત બબડે છે.)
(સ્તબ્ધ બની જાય છે. સ્વગત બબડે છે.)

પેલા ગુંડાએ ફોન પર ધમકી આપી હતી એ પણ કદાચ રમણીકભાઈનો માણસ…? નિકુંજે ખરેખર ખૂન કર્યું હતું? કે નિર્દોષ હતો?

(સંગીત… પરદો પડે છે…)
(સંગીત… પરદો પડે છે…)

(તૃષા અને તૃપ્તિ)
{{Right|(તૃષા અને તૃપ્તિ)}}

(એકાંકીકાર મુંબઈનિવાસી)
{{Right|(એકાંકીકાર મુંબઈનિવાસી)}}

{{HeaderNav2
|previous = કૂવો
|next = મુકામ પોસ્ટ હૃદય

19,010

edits